ફરાળી પરાઠા (Farali Paratha Recipe In Gujarati)

Harsha Raghvani
Harsha Raghvani @harsha_35

ફરાળી પરાઠા (Farali Paratha Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાડકીરાજગરાનો લોટ
  2. 1બાફેલુ બટાકુ
  3. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. 1 ચમચીસિંધવ મીઠું
  5. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રાજગરાના લોટમાં સિંધવ મીઠું બાફેલા બટેટાનો છૂંદો આદુ મરચાની પેસ્ટ અને તેલનું મોણ નાખી જરૂર મુજબ પાણી લઇ લોટ બાંધવો

  2. 2

    હવે તેમાંથી લૂઓ બનાવી પરોઠા વણો તેલ મૂકી બંને બાજુ બરાબર શેકવું

  3. 3

    શાક કે રાયતા સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Raghvani
Harsha Raghvani @harsha_35
પર

ટિપ્પણીઓ

Similar Recipes