બ્રેડ રગડો (Bread Ragdo Recipe In Gujarati)

Harsha Gohil @Harshaashok
ચોમાસું ચાલતું હોય વર્ષા પડતો હોય ને તેમાં ગરમ ગરમ રગડો સાથે બ્રેડ મજા આવે.
બ્રેડ રગડો (Bread Ragdo Recipe In Gujarati)
ચોમાસું ચાલતું હોય વર્ષા પડતો હોય ને તેમાં ગરમ ગરમ રગડો સાથે બ્રેડ મજા આવે.
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ને પાંચ કલાક પાણી મા પલાડો. બાદ તે ને કુકર માં મીઠું ને પાણી ઉમેરી ત્રણ સીટી કરો.વટાણા બફાઈ જસે.
- 2
એક કડાઈ મા તેલ ગરમ કરો તે માં જીરુ શેકો બાદ સુકુ મરચુ, લિમડો, લિવિંગ, હિંગ નાખો.બાદ ચણા નો લોટ નાખો ને લોટ ને શેકો.લોટ મા મસાલા ઉમેરો ને મિક્સ કરો.
- 3
ત્યારબાદ તેમાં પાણી ને વટાના નો વધાર કરો.મીઠું નાખો લિંબુ નો રસ ઉમેરો ને ઉકાડો.લીલા ધાણા નાખો મિક્સ કરો.
- 4
રગડા ને બ્રેડ સાથે સર્વ કરવા.ડીશ માં બ્રેડ ના ટુકડા મુકો ઉપર ગરમ રગડો રેડો આંબલી ને લીલી ચટણી ઉપર નાખો. સેવ લીલા ધાણા નાખો ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ રગડો (Bread Ragdo Recipe In Gujarati)
શિયાળામાં ગરમા ગરમ રગડો ખાવાની મજા આવે છે.Bhavana Mankad
-
કચ્છી રગડો (Kutchi Ragdo Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpadgujarati#streetfoodરગડો એ કચ્છનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે રગડા નો સ્વાદ ચટપટો હોય છે અને તે ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે રગડા ના ઉપયોગથી ઘણી બધી રેસીપી બનાવી શકાય છે જેમ કે રગડા પૂરી,સમોસા રગડા ચાટ, રગડા ભેળ, રગડા પેટીસ વગેરે...મેં અહીં રગડો બનાવીને રગડા પૂરી,રગડા સમોસા ચાટ અને રગડા ભેળ બનાવી તેની ડીશ શેર કરું છું Ankita Tank Parmar -
ભરેલા મરચા ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#MVF વાહ વરસાદ મા ગરમ ગરમ ભજીયા ખાવા ની મજા આવે Harsha Gohil -
-
રગડો(Ragdo recipe in Gujarati)
#GA4#week11શિયાળા ની ઠંડી માં ગરમાં ગરમ શક્કરિયા નો રગડો ખાવા ની એક અલગ જ મજા છે🤗🤗. આ રગડો મારા સાસુ👌👌 ખુબજ સરસ બનાવે છે તો એમની પ્રેરણા થી મેં પણ એમના જેવો જ રગડો બનાવ્યો છે તો ફ્રેંડ્સ તમે પણ જરૂર થી ટ્રાય કરજો ☝️.આ રગડો ખુબજ સરસ લાગે છે. બાળકો આમ તો શક્કરિયા નથી ખાતા પણ જો રગડો બનાવી ને આપીએ તો તે ખુબજ શોખ થી ખાય છે.😋😋😋 તો મારી રેસિપી જોઈ ને તમે પણ 1 વાર જરૂર થી ટ્રાય કરજો...👍👍 Rinku Rathod -
અડદની દાળ (Urad Dal Recipe In Gujarati)
રોટલા ની સાથે અડદ ની દાળ ખાવાની મોજ આવે. આજ મેં અડદ ની દાળ બનાવી. Harsha Gohil -
પાઉં રગડો (Pav Ragdo Recipe In Gujarati)
#ATW1#TheChefStory આ કોન્ટેસ ભાગ લેવા નો અવસર આપવા માટે કુકપેડ ટીમ નો આભાર. સૌરાષ્ટ્ર નું પેરીસ છોટા કાશી તરીકે જાણીતું જામનગર એમાં પણ ત્યાં જઈને લખુ ભાઈ નો રગડો તો ખાવો જ પડે. તો જામનગર ની સફરે લ ઈ જાવ. HEMA OZA -
પાઉ રગડો
#SFC#Cookpadindiaજામનગર નો પ્રખ્યાત લખું ભાઈ નો પાઉ રગડો લગભગ 60 વર્ષ જૂના છે અને તેનો રગડો ખૂબ પ્રખ્યાત છે.. Rekha Vora -
પાઉ રગડો (Pav Ragda Recipe In Gujarati)
#SFજામનગર નો લખુભાઈ નો રગડો વખણાય છે. મે આજ બનાવ્યો . તમે પણ ટ્રાય કરજો. HEMA OZA -
પાઉ રગડો (Pav Ragda Recipe In Gujarati)
#SF#cookpadindiaલાલપુર નો ફેમસ રગડો મે પણ આજે બનાવ્યો છે તમે પણ ટ્રાય કરજો Rekha Vora -
મિક્સ સબ્જી (Mix Sabji Recipe In Gujarati)
#MBR1 Week1 સબજી નુ નામ આવે ને બાળકો ખાવા ની ના પડે તો આજ મિક્સ સબજી બનાવી કે જે સબજી બાળકો ન ખાતા હોય તે ખાય. Harsha Gohil -
-
પાઉં રગડો(Pau Ragdo Recipe In Gujarati)
હોટલો તથા લારી ઓ છે બંધ તો ચાલો ઘર પર રહી ને બનાવીએ હોટલો તથા લારી ઓ જેવો જ ટેસ્ટી પાઉં-રગડો😋🍽 bhumi kalyani -
-
ઘઉં ના ફાડા ની વેજીટેબલ ખીચડી (Broken Wheat Vegetable Khichdi Recipe In Gujarati)
ઠંડી ઠંડી મા ગરમ ગરમ વેજી ટેબલ ઘઉં ના ફાડાની ખીચડી વાહ મજા આવે ખાવા ની આજ મેં બનાવી Harsha Gohil -
દૂધી ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધ ની સાથે ચણા ની દાળ સરસ લગે છે આજ ખાતુ મીઠું શાક બનાવીયુ છે. Harsha Gohil -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#FDS દાળ તો એક અલગ બનતી હોય છે તે મા અડદની દાળ એટલી ખાવા ની મજા આવે હો ..મારી દોસ્ત બોલુ ...મારી વહુ બોલુ જે બોલો તેની ફેવરીટ અડદ ની દાળ ને રોટલા જે આજ મેં બનાવી. Harsha Gohil -
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#DR તુવેર ની દાળ ગુજરાતી લોકો ની ફેવરિટ હોય છે....પણ આજ મેં મગ ની મોગર દાળ બનાવી છે. Harsha Gohil -
-
ચણા નુ કોરુ શાક (Chana Dry Shak Recipe In Gujarati)
ચણા નુ શાક કોરુ નાસ્તા ની જેમ ખવાય..લંચ બોક્સ મા પણ સરસ રહે. આજ મે કોરુ શાક બનવ્યુ Harsha Gohil -
ભરેલી બ્રેડ (Bhareli Bread Recipe In Gujarati)
#RJS#Cookpadindiaરાજકોટ માં ભરેલી બ્રેડ નું ચલણ વધારે છે ત્યાં ધમાં ભાઈ ની,લાલજી ની,શાંતિ ભાઈ ની એવી અનેક ની ભરેલી બ્રેડ ખૂબ વખણાય છે Rekha Vora -
મીક્સ કઠોળ રગડો (Mix Kathol Ragda Recipe In Gujarati)
#GA4 #Week11 #GreenOnionશિયાળા માં શાકભાજી તો બહુ જ આવે છે.. પરંતુ ક્યારેક કઠોળ ગરમ ગરમ અને તીખું તીખું ખાવું હોય તો ઠંડી ની સીઝનમાં વધારે મજા આવે.. મેં મીક્સ કઠોળ નો રગડો એટલે જ બનાવ્યો અને તેમાં શિયાળા માં મળતા લીલું લસણ ,લીલી ડુંગળી નાખીને બનાવ્યુ છે.. Kshama Himesh Upadhyay -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
#LB પરાઠા એનેક જાત ના બને છે. મેં આજ લંચ બોક્સ મા લઈ જાવા આલુ પરાઠા બનવિયા. Harsha Gohil -
લસણીયા બ્રેડ પકોડા (Garlic Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Post 3#Week3બધા ને ભાવે એવા બ્રેડ પકોડા બનાવ્યા છે,બધા આને તળી ને બનાવે છે પણ અહી ફકત 2 ચમચી તેલ મા બનાવ્યા છે,તળ્યા જેવો જ ટેસ્ટ લાગે છે,અને એકદમ સોફ્ટ છે... Velisha Dalwadi -
પાઉં રગડો(Pav ragda recipe in Gujarati)
#November- રગડો દરેક ગુજરાતી ની પ્રિય વાનગી છે. રગડા સાથે પેટીસ તો આપણે ખાઈએ છીએ, કોઈ વાર પાઉં સાથે રગડો પણ ટ્રાય કરી શકાય.. બહુ જ ટેસ્ટી લાગે છે. Mauli Mankad -
જૈન દાળ ફ્રાય (Jain Dal Fry Recipe In Gujarati)
#LSR દાળ ફ્રાય ની સાથ જીરા રાઈસ શાદી માં હોય જ આજ મેં બનાવિ જૈન દાળ ફ્રાય Harsha Gohil -
મોનસુન સ્પે.સ્પાઈસી પાવ રગડો(spice pavragda Recipe in Gujarati)
#સુપરશેફ3મોનસુન સિઝનમાં તીખું અને ગરમ વસ્તુ ખાવાની ખૂબ મજા આવે છે મારા ઘરમાં આ રગડો બધા ખૂબ પસંદ છે હું આ રગડો શિયાળામાં પણ બનાવું છું અને ચોમાસા માં પણ બનાવું છું ઠંડા વાતાવરણમાં આ રગડો ખાવાની ખૂબ મજા પડે છે આ રગડો ખૂબ ઓછી સામગ્રીમાંથી જ બની જતો હોવાથી મોનસૂનમાં વેજીટેબલ અવેલેબલ ન હોય તો આ બનાવી શકાય છે આમાં સૂકા વટાણા પલાળીને બાફી અને યુઝ કરી શકાય છે parita ganatra -
પાઉ બટેકા (Pav Bataka Recipe In Gujarati)
પાઉ બટાકા આજ મેં પહેલી વાર કરિયા બહુજ ટેસ્ટી સ્વાદિષ્ટ થયા છે. Harsha Gohil -
બ્રેડ બોલ્સ સાથે લીલી ચટણી (Bread Balls Green Chutney Recipe In Gujarati)
નાના મોટા સૌને ભાવતા બ્રેડ બોલ્સ, સાથે ધાણા ફુદીના ની ચટણી, સોસ Pinal Patel -
પાણીપૂરી રગડો (panipuri no ragdo in Gujarati)
પાણીપૂરીમાં ફૂદીનાનાં ચટપટા પાણીની સાથે, ટેસ્ટી ગરમ રગળો અને ઠંડો આલૂ-ચણાનો મસાલો જરુરી છે.#સુપરશેફ1#પોસ્ટ૧#શાકઅનેકરીસ#માઇઇબુક# પોસ્ટ૧૭ Palak Sheth
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16336294
ટિપ્પણીઓ (3)