રાજગરા નો શીરો

Avani Parmar
Avani Parmar @cook_23168717
શેર કરો

ઘટકો

30 મિનીટ
5 સર્વિંગ્સ
  1. 2ચમચા ઘી
  2. 1 કપરાજગરા નો લોટ
  3. 1 કપખાંડ
  4. 2 કપપાણી
  5. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનીટ
  1. 1

    એક પેન માં ઘી મુકી ઘી ઓગળે એટલે તેમાં લોટ એડ કરી મિક્સ કરી ધીમી આંચ ઉપર શેકી લો.

  2. 2

    તેને સતત હલાવતા રહો.તેને ગોલ્ડન બ્રોવન જેવો શેકી લો.એક તપેલી માં પાણી ગરમ કરી લો.

  3. 3

    ગરમ પાની ને લોટ માં એડ કરી ખાંડ એડ કરી મિક્સ કરી લો.ખાંડ ઓગળે ત્યારે તેમાં ગરમ મસાલો એડ કરી સરખું મિક્સ કરી લો.

  4. 4

    રેડી છે રાજગરા નો શીરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Parmar
Avani Parmar @cook_23168717
પર

Similar Recipes