ગુજરાતી મસાલા ભાખરી

Ulka Bhatt @ulkashomecooking
આ ભાખરી ચા, દૂધ, અથાણાં કે કોઈ પણ શાક સાથે ખાવાની મજા આવે છે. તેને નાસ્તા તરીકે અથવા પિકનિક પર લઈ જવા માટે પણ બનાવાય છે
ગુજરાતી મસાલા ભાખરી
આ ભાખરી ચા, દૂધ, અથાણાં કે કોઈ પણ શાક સાથે ખાવાની મજા આવે છે. તેને નાસ્તા તરીકે અથવા પિકનિક પર લઈ જવા માટે પણ બનાવાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં બધી સામગ્રી ભેગી કરી ને તેનો લોટ બાંધી લો. પાણી ઓછું લઇ ને રોટલી કરતા થોડો કઠણ બાંધવો(જેમ દર્શાવ્યું છે)
- 2
લોટ બંધાય જય એટલે તેને ૧૦ મિનિટ મૂકી રાખો. પછી તેના ૬-૮ સરખા લુઆ કરી ને થોડી જાડી ભાખરી વણી લો
- 3
તાવી ગરમ કરી તેમાં ભાખરી શેકવા મુકો. એક બાજુ થોડી ભાત પડે એટલે તેને પાલટાવો
- 4
બંને બાજુ ભાત પડે પછી થોડું તેલ નાખી ને લાકડા ના ડટ્ટા થી દબાવી ને શેકી લો. મધ્યમ તાપે સોનેરી રંગ ના થાય ત્યાં સુધી શેકી લેવી.
Similar Recipes
-
મેથી ના તીખા થેપલા (Methi Tikha Thepla Recipe In Gujarati)
ડિનર માટે બેસ્ટ ઓપ્શન..શાક ન હોય તો પણ ચાલે,ચા,દૂધ,કે અથાણાં સાથે ખાવાનીમજા આવે..બ્રેકફાસ્ટ માં પણ લઈ શકાય. Sangita Vyas -
મસાલા ભાખરી (Masala bhakhri recipe in Gujarati)
જયારે કઇક હળવો ભોજન લેવા ની ઇચ્છા હોય ત્યારે ભાખરી બેસ્ટ ઓપ્શન છે. જો સાદી ભાખરી ન ભાવે તો જીરું-મરી અથવા અનય મસાલા એડ કરી ભાખરી બનાવી શકાય જે ઝડપથી બને છે અને ચા, દૂધ, દહીં, રસાવાળા શાક અથવા કોઇપણ અથાણાં કે કેરીના છુંદા સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.. Jigna Vaghela -
-
આચારી મસાલા ભાખરી
#NRC#cookpadgujarati#cookpadindiaનાસ્તા માં મસાલા ભાખરી ખાવાની મજા ખૂબ જ આવે છે તો મેં તેમાં અથાણાં નો કોરો મસાલો ઉમેરી ભાખરી બનાવી જે ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ગરમ ગરમ ખાવાની મઝા જ કંઈક અલગ હોય છે. Alpa Pandya -
મસાલા ભાખરી
#નાસ્તોસાદી ભાખરી આપણે ખાતા હોઈએ છે સવારે ચા સાથે.આજે મે બનાવી છે મસાલા ભાખરી જે ઓછા તેલ મા અને હેલ્થ માટે ખૂબ સારી છે. Anjana Sheladiya -
જીરા પૂરી(jeera puri recipe in gujarati)
#ફટાફટ પૂરી એ નાસ્તા માટે ખુબ સરસ option છે. ટિફિન માં લઈ જવા. પિકનિક મા લઈ જવા કે કોઈ મહેમાન આવે તો પણ ઝટપટ બની જતો નાસ્તો કહી શકાય. તીખી પૂરી માં અજમો તલ જીરું વગેરે નાખીને બનાવીયે તો ખુબ સરસ લાગે છે. તેને છૂંદા જોડે કે ચા જોડે ખાવા ની કથૂબ મજા આવે છે. આજે જીરા પૂરી બનાવી છે... Daxita Shah -
મીની મેથી મસાલા ભાખરી (Mini Methi Masala Bhakhari Recipe In Gujarati)
#GA4#Week19#methiઆ ભાખરી ૧વિક સુધી સાચવી શકીએ છીએ. લાંબી મુસાફરી માં ઘર ની ભાખરી સૂકા નાસ્તા તરીકે લઈ જઈ શકીએ છીએ. Thakker Aarti -
બૅકડ / શેકેલી ભાખરવડી
ચા કે કોફી સાથે ખવાય છે એ ગુજરાતી નાસ્તો. લાંબા સમય સુધી સાચવી ને મૂકી શકો છો. તેને તળી ને બનાવાય છે, હું એને તાવી પર શેકી ને બનાવીશ. Kalpana Solanki -
લિલી ભાજી સાથે પાચક ઢેબરી
શિયાળા માં આ પાચક વાનગી ભરપૂર ભાજી ને પૌષ્ટિક અનાજ સાથે બનાવાય છે. તેને ચા કે સૂપ કે ચટણી સાથે ખવાય છે Khyati Dhaval Chauhan -
બિસ્કીટ ભાખરી (Biscuit Bhakhri Recipe In Gujarati)
બિસ્કીટ ભાખરી સાથે બટાકા નુ રસવાળા શાક ખાવાની મજા આવે..નાસ્તા તરીકે પણ ખાઈ શકાય #FFC2 ફુડ ફેસ્ટિવલ/2 Jayshree Soni -
ખોબા મસાલા ભાખરી (Khoba Masala Bhakhri Recipe In Gujarati)
સવાર ના નાસ્તા માં ગરમ ગરમ ભાખરી ખાવાની મજા આવે. તો આજે મેં નાસ્તામાં ખોબા મસાલા ભાખરી બનાવી. મીઠું દૂધ અને ગોળ કેરી ના અથાણા સાથે બહુ જ સરસ લાગે. Sonal Modha -
ક્રિસ્પી ગળી બિસ્કીટ ભાખરી(crispy sweet bhakhri in Gujarati)
સાંજે કે સવારે ચા-નાસ્તા માં ખાવાની મજા પડી જાય એવી આ ગળી બિસ્કીટ ભાખરી જરૂરથી બનાવજો.#માઇઇબુક #પોસ્ટ૫ Kapila Prajapati -
ઘઉં ની ભાખરી
#Goldenapron3#week8#puzzle#wheatઆ ભાખરી નાસ્તા માટે અથવા જમવા માટે પણ ચાલે Bhavana Ramparia -
મસાલા ફ્રાય ભાખરી(masala fry bhAkhri recipe in gujarati)
ભાખરી જેની ફેવરિટ હોય તે લોકો આ એક નવી ટાઈપ ની ભાખરી ટ્રાય કરી સકે સવાર ના નાસ્તા માં ચા,કોફી કે બોર્નવિટા જોડે.... Meet Delvadiya -
કોથંબીર વડી વફલ (Kothambir Vadi Waffle Recipe In Gujarati)
#TT2#Kothimbirvadiwaffels#CookpadIndia#Cookpadgujaratiકોથંબીર વડી મહારાષ્ટ્રિયન ભોજનની એક વિશેષતા છે. એક અદ્ભુત સ્ટાર્ટર નાસ્તો છે જે મહારાષ્ટ્રીયનમાં અત્યંત લોકપ્રિય છે તેને કોથમીરના પાનથી બનાવવામાં આવે છે. તમે તેને ચા સાથે નાસ્તા તરીકે અથવા ખોરાકના મુખ્ય કોર્સ સાથે ફરસાણ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. Vandana Darji -
મસાલા પૂરી
#ટિફિન#સ્ટારમસાલા પૂરી એ વધારે પ્રમાણ માં બનાવી ને સ્ટોર કરી શકાય છે. દહી અને અથાણાં સાથે કે ચા સાથે ખાવાની મજા આવે છે. મને છુંદા સાથે આવી પૂરી બહુ જ ભાવે છે Disha Prashant Chavda -
મિની મેથી થેપલા
#30 મિનીટ થેપલા ગુજરાતી ભોજનનો સહભાગી ભાગ છે અને તે નિયમિત ભોજન માટે તેમજ પીકનિક માટે લઈ જવા વપરાય છે.જેને અથાણાં સાથે ખાય છે.તેમજ ચા સાથે પણ પિરસી શકાય છે Rani Soni -
મસાલા ક્રિસ્પી ભાખરી (Masala Crispy Bhakhri Recipe In Gujarati)
કુક વીથ તવા#CWT : મસાલા ક્રિસ્પી ભાખરીસાંજ ના dinner મા જો ભાખરી મલી જાય સાથે દૂધ અને અથાણું એટલે મજા પડી જાય. Sonal Modha -
બાજરી મેથી નાં મસાલા વડા ( Bajri Methi Masala Vada Recipe in Guj
#EB#Week16#childhood#શ્રાવણ#સાતમઆઠમ_સ્પેશિયલ_રેસિપી#cookpadgujarati બાજરી ના વડા એ પણ ગુજરાત નો પ્રખ્યાત નાસ્તો છે. ક્યાંય પ્રવાસે લઇ જવા માટે પણ ઉત્તમ વસ્તુ છે. બાજરી ના વડા એ મધ્ય ગુજરાત માં બહુ બનાવે પણ ઘણા બધા ને આ બાજરી ના વડા બનાવતા નથી આવડતા હોતા. તો અહીંયા સરસ રીત થી બાજરી ના વડા બનાવેલા છે. જો તમે આ રીત થી બાજરી ના વડા બનાવશો તો બધા ને બહુ ભાવશે અને ઘર ના લોકો તમારા વખાણ કરતા નહીં થાકે. આ ડાયાબિટીસ ના દર્દી માટે પણ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી નાસ્તો છે. જે ચા કે કોફી સાથે ખાવાની મજા આવે છે. આ શીતળા સાતમ પર આવા જ મસાલા વડા બનાવો ને સાતમ પર ઠંડુ ખાવા ની મજા માણો. Daxa Parmar -
મસાલા ભાખરી(masala bhakhri recipe in Gujarati)
#સુપરશેફ વીક-૨##પોસ્ટ ૭##માઇઇબુક##પોસ્ટ ૨૯#મસાલા ભાખરી ૨-૩ દિવસ સુધી ખાય શકાય, તેથી બહાર જવાનુ હોય તો બહુ જ કામ આવે છે. નીલમ પટેલ (Neelam Patel) -
મેથી મસાલા બિસ્કિટ ભાખરી (Methi Masala Biscuit Bhakhri Recipe In Gujarati)
#FFC2 ભાખરી અલગ અલગ ફ્લેવર માં બનાવવામાં આવે છે. આ ભાખરી લાંબો સમય સુધી સારી રહે છે. બહારગામ જતી વખતે આ ભાખરી બનાવી ને લઈ જવાથી ૧ Week સુધી બગડતી નથી અને ચા સાથે ખાવામાં ખૂબ જ મજા આવે છે. Vaishakhi Vyas -
કાઠીયાવાડી ભાખરી(bhakhri recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોરલોટ#જુલાઈપોસ્ટ૭ભાખરી તો બધા બનાવતા હશે,પણ કાઠીયાવાડી ભાખરી ની તો વાત જ અલગ છે.શુધ્ધ, સાત્વિક ને પૌષ્ટિક. આમ તો ગરમ ગરમ કાઠીયાવાડી ભાખરી સાથે કોઈ વસ્તુ ની જરૂર ન પડે પણ તમે ભાખરી સાથે શાક,ગોળ,ચા,અથાણું ગમે એની સાથે લઈ શકો છો. Nayna J. Prajapati -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#GA4#Week9 આ પૂરી ને આપડે બાળકોને લંચ બોક્સ માં પણ આપી શકાય છે . સવારે કે સાંજે નાસ્તા માં કે જમવા માં પણ લાઇ સકાય છે. તે ને તમે ચા કે અથાણાં , દૂધ સાથે પણ લાઇ શકો છો ..D Trivedi
-
મસાલા સ્ટીક (Masala Stick Recipe In Gujarati)
મસાલા સ્ટીક ખુબ જ ટેસ્ટી લાગે છે. ચા સાથે ખાવાની મજા પડે છે. Falguni soni -
બિસ્કિટ મસાલા ભાખરી(bhakhri recipe in gujarati)
#Nc આ આપણા ગુજરાતીઓ નો સૌથી ફેવરિટ બ્રેકફાસ્ટ છે. બિસ્કિટ ભાખરી બનાવવા માં પણ ખુબ જ સહેલી છે. અને આ ભાખરી આપણે પ્રવાસે પણ લઇ જય શકાઈ છે. Vaishnavi Prajapati -
જાડા મઠિયા(Mathiya recipe in Gujarati)
(ગુજરાતી નો મનપસંદ નાસ્તો)દરેક ગુજરાતી ના ઘરનો પ્રિય નાસ્તો છે. તથા હેલ્થી પણ એટલો જ છે. મઠ લોટ બીજી ગુજરાતી વાનગી માં બહુ નથી વપરાતો તેથી આ રીતે તેને ખાઈ પણ લેવાય છે. અને ચા ,દૂધ કે એમનેમ બધી રીતે ખાવાની મજા આવે એવો સૌનો મનગમતો એક અને માત્ર એક નાસ્તો છે .#ss Maitry shah -
બિસ્કિટ મસાલા બાટી (biscuit masala bati dhara kitchen recipe)
#goldenapron3#week25#SATVIK#માઇઇબુક#પોસ્ટ10આજે હું મારી મન પંસદ કાઠિયાવાડી બિસ્કિટ મસાલા બાટી લઈ ને આવી છું જે સ્વાદ માં તો લાજવાબ છે અને નાના મોટા ઘર ના સભ્યો ની પણ મન પંસદ રેસિપી છે જેને તમે સવાર ના ચા નાસ્તા સાથે પણ લઈ શકો છો અને જમવા માં લંચ કે ડિનર માં પણ દાળ સાથે લઈ શકાય છે. Dhara Kiran Joshi -
-
ભાખરી
#Gujaratiભાખરી એ ગુજરાતી પરંપરાગત વાનગી છે.પોષ્ટિક, કાર્બોહાઈડ્રેટ થી ભરપૂર હોય છે .લગભગ દરેક ગુજરાતી ઘર માં નાસ્તા માં ,સવારે કે સાંજે જમવામાં ભાખરી હોય જ છે. Jagruti Jhobalia -
ફરાળી મસાલા ઢોસા (farali masala dosa recipe in Gujarati)
#ઉપવાસશ્રાવણ માસમાં વિશેષ ઉપવાસ રેસીપી!ટોમેટો ચટણી સાથે ફરાળી મસાલા ડોસા વ્રત અથવા ઉપવાસ માટે બનાવવામાં આવે છે, તેથી તેને ઉપવાસ ડોસા તરીકે પણ ઓળખવામાં આવે છે.હું આશા રાખું છું કે તમે ઉપવાસના દિવસોમાં આ ડોસા બનાવવામાં આનંદ મેળવશો! From the Kitchen of Makwanas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7145042
ટિપ્પણીઓ