ખમણ (Khaman Recipe in Gujarati)

Reena parikh
Reena parikh @cook_27795725

Street food જેવા અને દસે પણ નહીં, સોફ્ટ અને જાળીદાર.

ખમણ (Khaman Recipe in Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

Street food જેવા અને દસે પણ નહીં, સોફ્ટ અને જાળીદાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩~૪ લોકો
  1. ૨ વાટકીચણા દાળ
  2. ૨ ચમચીચોખા
  3. ૭~૮ લીલા મરચાં
  4. ૧ વાટકીદહીં
  5. ૧ ચમચીલીંબુનો ફૂલ
  6. પેકેટ ઇનો
  7. ૧ ચમચીખાવાનો સોડા
  8. મીઠું સ્વાદમુજબ
  9. તેલ
  10. ૧ ચમચીમરી પાઉડર
  11. ૧ ચમચીહીંગ
  12. ૧\૨ ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    દાળ અને ચોખા ૭~૮ કલાક પલાળી રાખો.

  2. 2

    ત્યાર બાદ તેમાં દહીં, હીંગ, સોડા, હળદર મરચું, લીંબુ ફૂલ મિક્સરમાં વાટી લો.

  3. 3

    ૫~૬ કલાક સુધી રાખો. Atho આવે એટલે તેલ, ઇનો નાખીને બરાબર હલાવી લો.

  4. 4

    થાળી માં તેલ લગાવી ગરમ થાય એટલે ખીરું નાખો અને ફિટ બંધ કરી ૧૫~૨૦ મિનિટ ચઢવા દો.

  5. 5

    થઇ જાય એટલે તેલ અને રાઈ, મરચાં નો વઘાર કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Reena parikh
Reena parikh @cook_27795725
પર

ટિપ્પણીઓ

Similar Recipes