સટફ પાટુડી

Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
#CookpadGujrati
ઞુજરાતી ઓનુ ફેવરીટ ફરસાણ છે
મારા ઘરમા ગળી રોટલી સાથે પાટુડી બને છે.
આજે મે થોડુ ફયુઝન કરયુ છે.
સટફ પાટુડી
#CookpadGujrati
ઞુજરાતી ઓનુ ફેવરીટ ફરસાણ છે
મારા ઘરમા ગળી રોટલી સાથે પાટુડી બને છે.
આજે મે થોડુ ફયુઝન કરયુ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સટફીગ:વટાણા,કોથમીર,મરચા,આદુ,ફુદીનો,લીલુ લસણ ને મીકસર મા કરશ કરો.(વટાણા બાફી ને લેવા.) લીલી પેસટ રેડી.ઢ
- 2
મીકસર મા ખસખસ,કાજુ,કોપરાનુ છીણ, કરશ કરો.તેમા લસણ ની ચટણી ઉમેરો. કેસરી પેસટ રેડી
- 3
એક પેન મા ચણાનો લોટ દહી,પાણી,મીઠુ,હળદર,આદુમરચા ની પેસટ,ઉમેરી બરાબર હલાવો.૧૫-૨૦મિનિટ સુધી ધીમા તાપે હલાવો.
- 4
થાળી પર તેલ લઞાવી ખીરુ પાથરો.તેની પર વટાણા નુ સટફીઞ પાથરો.પછી તેનો રોલ વાળી તેને કટ કરો.
- 5
બીજા ખીરા પર લસણ ની પેસટ લગાડો.રોલ વાળો.કટ કરો.
- 6
ડીશ મા ગોઠવો.ઉપર થી તલ છાટો.
- 7
પાટુડી રેડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ત્રિરંગી ઇડદા (Trirangi Idada Recipe In Gujarati)
આજે હું શેર કરીશ સાઉથ ગુજરાત માં બનતી ઢોકળા ની રેસિપી પણ થોડુ ફયુઝન સાથે બનાવી છે... Monal Mohit Vashi -
બેસન ની કઢી ચટણી (Besan ni kadhi chatney recipe in Gujarati)
#RC1 Week1 રેઈન્બો ચેલેન્જ પીળી રેસીપી આજે મે પીળી વસ્તુ માં ગોટા, ખમણ, ફાફડા, ગાંઠિયા જેવા ફરસાણ સાથે ખવાતી કઢી ચટણી બનાવી છે. ફરસાણ ની દુકાન માં મળે છે, એનાથી થોડી જુદી રીતે બનાવી છે. દુકાન માં ચટણી ગળી બનાવાય છે. મારે ત્યાં ફુદીના વાળી તીખી અને ખાટી ચટણી બને છે. Dipika Bhalla -
ગુંદર પાક (Gundar Paak Recipe In Gujarati)
#WK2#cookpadgujrati#cookpadindia શીયાળામાં વસાણા બનાવતા હોઈએ છે તો મે ડ્રાયફ્રૂટ થી ભરપુર ગુંદરપાક બનાવ્યો છે જે શીયાળામાં ખાવો ખુબ જ ગુણકારી છે Bhavna Odedra -
ગુંદરપાક (Gundar Paak Recipe In Gujarati)
#trending#cookpadgujrati#cookpadindiaગુંદ એ લેડીસ માટે ખાવામાં ખુબ જ સારો છે કમરનો દુખાવો થતો નથી, અત્યારે ઠંડી મા સુકા મેવા સાથે બનાવેલો ગુંદરપાક હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ ખરો... Bhavna Odedra -
ફુદીના ફ્લેવર દાળવડા
#સ્ટ્રીટશિયાળાની ઠંડી હોય કે ચોમાસા ની ઠંડક ગરમાગરમ વડા મડે એટલે બસ. ...... ચોમાસામાં તો ઝરમરતા વરસાદ મા બહાર લારી ના વડા ખાવાની પણ ખુબ જ મજા આવે છે... પણ આજે ગુલાબી ઠંડી છે તો મે ઘરે જ દાળ વડા બનાવી એમાં ફુદીના ની ફ્લેવર આપીછે. Hiral Pandya Shukla -
સેન્ડવીચ ઢોકળા
સેન્ડવીચ ઢોકળા બધા ને ભાવતા ને ખૂબજ ટેસ્ટી લાગે છે.ને ગ્રીન ચટણી થી સ્વાદ અનેરો આવે છે.#ઇબુક#1day. Meghna Sadekar -
લીલી તુવેર ની ડખી
#લીલી#ઇબુક૧#પોસ્ટ૯શિયાળા માં લીલા શાકભાજી તાજા અને સારા મળી રહે છે.... મે આજે લીલી તુવેર ની ડખી બનાવી છે જેમા લીલી તુવેર, કોથમીર અને લીલુ લસણ ભરપુર પ્રમાણ માં લીધું છે... રોટલા સાથે ખાવા માં આવે છે આ એક ટ્રેડીશનલ વાનગી છે... Sachi Sanket Naik -
*સ્ટફ નાન*
#પંજાબી લોકોને ફેવરીટ નાન હવે ગુજરાતી લોકો ની પણ બહુ પસંદછે.આજે નાન ની એક વેરાયટી સ્ટફ નાન બનાવો. Rajni Sanghavi -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#Week7#Cookpadindia#Cookpadgujratiઆજે મે આખી ડુંગળી નું શાક બનાવ્યું ખુબજ ટેસ્ટી બને છે તો તમે પણ ટ્રાય કરો hetal shah -
ચીકી(Chikki Recipe in Gujarati)
#GA4#week18#post1#chikki#cookpadgujrati#cookpadindiaમે અહીં શીંગદાણા અને મીક્સ ચીકી (શીંગદાણા, તલ, કોપરાનુ છીણ) ની ચીકી બનાવી છે ગોળ અને આ બધી વસ્તુઓ નાના મોટા બધા નીહેલ્થ માટે ખુબ જ સારી છે Bhavna Odedra -
થેપલા વીથ સૂપ (Thepla with soup Recipe in Gujarati)
થેપલા ને આમ તો બધા ચા સાથે સર્વ કરે બટ મારા કિડસને લેમનકોરીએનડર સૂપ સાથે લેવૂતૂ તો બવ મજા પડીગય કાઈ અલગ લાગયૂ😋😋#GA4#Week20#થેપલા Nehal Patel -
ભાખરવડી (Bhakarwadi Recipe In Gujarati)
#TT2ટી ટાઈમ સ્નેક્સ માં ભાખરવડી ની રંગત કઈ ઓર જ હોય છે અને ચા સાથે ફરસાણ એક બેસ્ટ ઑપસન છે મેં આજે ભાખરવડી બનાવી છે મારા ઘેર બધા ની પસંદગી ની છે Dipal Parmar -
છોડાવાળી લીલી મગદાળ ની ઇડલી ને લીલી ચટણી
પોસ્ટીક સાથે ટેસ્ટી પણ છે..તેના કોમ્બીનેશન મા કોથમીર ફુદીના ચટણી થી ઓર મજા આવે છે..ઇડલી ઓ તો અનેક પ્રકાર ની બનશે..પણ ચોકકસ થી ટ્રાય કરવા જેવી છે..ને પાર્ટી થીમ મા ચાર ચાંદ લાગશે.#લીલી Meghna Sadekar -
ચીઝ પનીર સસ્ટફ્ડ બટર આલુ પરાઠા (cheese paneer butter aloo paratha recipe in gujarati)
આ એક એવા પરાઠા છે જે દરેક સમયે ભાવે છે #મારા ઘરે બધાને ભાવે છે# આમ તો આલુ પરાઠા સાદા પણ બહુ જ ભાવે છે પણ મારા ઘરે બધા ને પીઝા જેવા આલુ પરાઠા ભાવે છે #એ માટે હુ ચીઝ ,પનીર અને બટાકા નુ મિશ્રણ પરાઠા મા નાખયુ છે.જે બધા ને જ ગમે છે. જે ખાવા મા પણ ધણા ટેસટી લાગે છે. Mamta Khatwani -
જૈન પાઉંભાજી (Jain Pavbhaji Recipe In Gujarati)
#MAમારા ઘરમા પાઉભાજી બધાની ફેવરીટ છે. પણ મારા બેઇ મમ્મી ની તો અતી પ્રિય છે. જે ડિનર બાદ સવારે નાસ્તા મા પણ લેવાનુ પસંદ કરે છે. Krupa -
-
-
ધાણા ફુદીના ની ચટણી (Dhana Pudina Chutney Recipe In Gujarati)
#KERલાઇવ ઢોકળા અને અન્ય ફરસાણ સાથે પીરસવામાં આવતી ધાણા મરચાં ફુદીના ની ચટણી વર્લ્ડ ફેમસ છે.. Sangita Vyas -
-
વટાણા બટાકા અને ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
આજે મિક્સ શાક બનાવ્યું.બધુ થોડું થોડુ વધ્યું હતું એટલે મિક્સ શાક બનાવી રોટલી સાથે આનંદ માણ્યો.. Sangita Vyas -
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EBWeek9તળેલા પરોઠા સાથે કાઠીયાવાડી કાજુ ગાંઠિયા નુ શાક એકદમ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
*લાડવા અને બિસ્કિટ પકોડા*
લાડવા સાથે ભજીયાનું કોમ્બીનેશન બહુ જ જાણીતું છે તેથી ભજીયામાં વેરીએશન કરી બિસ્કિટ પકોડા બનાવ્યા.#કોમ્બો# Rajni Sanghavi -
ઉંબાડીયુ.(umbadiyu) અને ગ્નીન લસણની ચટણી. #જોડી
#જોડીઆ ઉંબાડીયુ.(umbadiyu) હંમેશા લસણ ની ચટણી સાથેજ સર્વ કરવામાં આવે છે. તે ને એમજ ખાવાથી એનો ટેસ્ટ મજા નથી આવતી. તેમ જ તેના પર થોડૂ લીંબુ નો રસ પણ નાખવો.આ એક ખુબ જ ગુજરાતની પોપ્યુલર/પ્રખ્યાત ડીશ છે. જે નવસારી-વલસાડ હાઇવે પર ઓથેન્ટીક રીતે સર્વ થાય છે.આ એક સિઝનલ ડિશ છે જે ફક્ત શિયાળા માં જ સર્વ કરવામાં આવે છે. ઝીરો ઓઈલ રેસીપી જે ઓથેન્ટીકલી માટલા માં બનાવવા માં આવે છે.અહીં મે આજ ઓથેન્ટીક રેસીપી ને નોન-ઓથેન્ટીક રીત થી બનાવ્યુ છે. જે ખુબ સરળ રીતે બનાવ્યુ છે મે અહીં માટલામાં નથી બનાવ્યુ પણ ટેસ્ટ ઓથેન્ટીક લાગશે. Doshi Khushboo -
-
સાઈડ ડીશ (Side Dish Recipe In Gujarati)
#સાઈડ કોઈ મહેમાન આવ્યા હોય ત્યારે આપણે દાળ,ભાણ,શાક,રોટલી તો બનાવતાજ હોઈએ છીએ.પણસાઈડમાંઅથાણા,સલાડ,પાપડ,ચટણી,મીષ્ટાણ અને ફરસાણ ના હોય એમ થોડુ ચાલે?તો મેં અહીં સાઈડ ડીશ બનાવી છે. Sonal Lal -
(ખમણ)(khaman recipe in Gujarati)
અમારાં ઘરે ફરસાણ માં ખમણ મારા ફેમિલીની ફેવરીટ આઇટમ છે તો મે બનાવિયા છે તો તમારી સાથે શેર કરું છુ Pina Mandaliya -
ખાંડવી
#VN#ગુજરાતીખાંડવી એક ગુજરાતી પરંપરાગત ફરસાણ છે. એને પાતુડી પન કહેવામા આવે છે. ગુજરાતી લગ્ન મા ફરસાણ મા વધારે જાેવા મળે છે. Ami Adhar Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7441355
ટિપ્પણીઓ