ચણા ના લોટ ની ટીક્કી

Foram Bhojak @cook_15862179
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ માં ચણા નો લોટ લેવો, પછી તેમાં બાફેલાં બટેકા નો માવો અંદર નાખવો.
પછી તેમાં કોથમીર, ડુંગળી, આદું, મરચાં, લસણ, ની પેસ્ટ નાખવી, મીઠું સ્વાદ મુજબ,લાલ મરચું, શેકેલું જીરૂં, ચાટ મસાલો, ગરમ મસાલો, ધાણા જીરૂં, ખાંડ બધું મીક્ષ કરવું. - 2
ગેસ ચાલુ કરી નોનસ્ટિક ની પેન મુકવી પેન ગરમ થાય પછી તેલ ચારે તરફ લગાડવું, પછી બન્ને હાથ પર તેલ લગાડી દેવું આપણે બનાવેલ માવા ને ટિક્કી જેવો શેપ આપવાનો છે હલકા હાથ થી પછી ચણા ના લોટ માં રગદોળી ને પેન માં ફ્રાય કરવી, આજુ બાજુ તેલ લગાવતા જવું ટીક્કી ગોલ્ડન બ્રાઉન કલર ની ફ્રાય કરવી, પછી ટિક્કી ને એક પ્લેટ માં કાડીને ચટણી ની સાથ સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
તુવેર ના ટોઠા
#એનિવર્સરી#મૈન કોર્સતુવેર એક કઠોળ છે, આપણા શરીર માટે કઠોળ બહુંજ ઉપયોગી છે, વીક માંએક વાર કઠોળ ખાવું જોઈએ, અલગ રીતે બનાવીયે તો ટેસ્ટ માં પણ સરસ લાગે છે.બાળકો પણ ખાતા થઈ જાય છે. Foram Bhojak -
ટામેટાં ડુંગળી ના પરાઠા
મારા બાળકો ને ટામેટાં ખવડાવવા હતા કે હું ટામેટાં ની કોઈ recipy બનાવું તે બહાને મારા બાળકો ના પેટ માં જાય પરાઠા બનાવીએ તો ટામેટાં ના દેખાય એટલે મેં વિચાર કર્યો કે આવું કંઈક બનાવીશ તો મારું બાળક જરૂર ખાશે આ એક દમ ટેસ્ટી લગે છે પરાઠા ટિફિન બોક્સ માં પણ આપી શકાય છે. Foram Bhojak -
ચણા ની દાળ
આમ તો દરેક ગુજરાતી ના ઘર માં દાળ તો બનતી જ હોય છે. પછી એ તુવેર ની હોય, અડદ ની હોય , મગ ની હોય કે ચણા ની..અને બીજી પણ અનેક જાત ની...પણ શિયાળા ની ઠંડી માં ચણા ની દાળ ખાવા ની મજા જ કંઇક અલગ છે. ચણા દાળ ખૂબ જ પૌષ્ટિક ગણવામાં આવે છે. તેને ભાત, રોટલી , કે રોટલા ની સાથે ખાવા માં આવે છે. તો આજે હું મારી રેસિપી શેર કરું છું. તમે પણ બનાવજો અને મને જણાવજો કે તમને કેવી લાગી...#શિયાળા Chhaya Panchal -
-
ચણા ના લોટ નો શીરો
ભારતીય રસોડા માં અલગ અલગ વેરાયટી ના શિરા જોવા મલે છે એમાં ચણા ના લોટ માંથી બનેલો શિરો ખુબ જ હેલ્ધી હોય છે પણ ખાંડ ના લીધે તે ડાયાબિટીસ હોય તે લોકો ખાઈ શકતા નથી તો મે આજે ગોળ અને સુંઠ નાંખી ને બનાવ્યો છે, તો એ ચોમાસા માં અને ખાસ કરી ને બાળકો માટે પણ ખુબ જ હેલ્ધી રહેશે.#સુપરશેફ2 #મિઠાઈ #માઇઇબુક #પોસ્ટ૮ Bhavisha Hirapara -
-
-
ચણા ટીક્કી(Chana Tikki Recipe In Gujarati)
#WD#cookpadgujarati#cookpadindiaHappy women's day to all ... આજે આ ખુશી ના દિવસે હું cookpad team નો દિલ થી આભાર માનું છું.. જેમાં જોડવ્યા પછી મારી cooking ની કળા માં એક નવો જ વળાંક આવ્યો છે. મે અહીં બધા મિત્રો પાસે થી ઘણું નવું નવું શીખ્યું છે. એકતા મેમ, દિશા મેમ નો પણ ખુબ ખુબ આભાર જેમને મને હંમેશા competition માં part લેવા માટે પ્રેરિત કરી અને એમાં સફળતા પ્રાપ્ત કરી ને જે ખુશી મળી છે એને શબ્દો માં વર્ણન નથી કરી શકતી. આપણે એક સ્ત્રી તરીકે ઘર,office, kids બધાને સંભાળી ને આગળ વધવાનું હોય છે એટલે આપણે હેલ્થી ફુડ લેવુ એટલું જ જરૂરી છે તો આજે અહીં એક પ્રોટીન થી ભરપૂર એવી ટીક્કી બનાવી છે જેની ચાટ બનાવી ને પણ ખાઈ શકાય જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
-
-
જુવાર ના લોટ ની ટીક્કી (Jowar Flour Tikki Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે ઠંડીની સીઝનમાં ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
વટાણા બટેટા ની કચોરી
#કઠોળ #ફાસ્ટફૂડ #વટાણા બટેટા ની કચોરી ઘણી રીતે બને છે મગની દાળ ની મગ ની કચોરી પ્યાજ ની કચોરી મેં આજે વટાણા બટેટા ની કચોરી બનાવી છે બહુ જ સ્વાદિષ્ટ નાના મોટા બધા ને ભાવે છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
ચણા ના લોટ ની મોળી સેવ
#લોકડાઉન#પોસ્ટ 5 સમગ્ર ભારત માં અત્યારે લોક ડાઉન ની પરિસ્થિતીમાં ફસાઈ ગયું છે,ત્યારે આપણા જેવી ઘર ની રાણી તેમના પતિ અને છોકરા માટે સારું સારું ભોજન આછી વસ્તુઓ માંથી બનાવતી હોઈ છે. આજે મેં મારા રસોડા માં ચણા ના લોટ ની મોળી સેવ બનાવી છે.જેથી મારા બાળકો ને બહાર નો નાસત્તા થી દુર રહે અને ઘરે જ તે ખાઈ શકીયે છીએ. Parul Bhimani -
-
લીલા ચણા ના કબાબ (Lila Chana Kebab Recipe In Gujarati)
આ કબાબ પ્રોટીનથી ભરપૂર છે તથા તેમાં પનીર પણ ઉમેરેલું છે તેથી ખૂબ હેલ્થી છે Shethjayshree Mahendra -
-
ચણા ની દાળ અને કાંદા ના સમોસા
#goldenapron#મધરમને અને મારી મમ્મી ને બહુ ભાવે. મમ્મી, મારી વર્ષગાંઠ પર દર વર્ષે બનાવે. મારા લગ્ન પછી પણ બનાવે છે તો હું મધર દે પર મારી મમ્મી માટે બનાવીશ. Purvi Champaneria -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/7437905
ટિપ્પણીઓ