સેંડવિચ ઇદડા

#GujaratiSwad #RKS
સૌ ના પ્રિય એવા સેંડવિચ ઇદડા નરમ હોવાથી ફટાફટ ખવાઇ જાય છે. સવારે નાસ્તામાં કે રાતના ભોજન માં બરાબર સેટ થઈ જાય છે.
સેંડવિચ ઇદડા
#GujaratiSwad #RKS
સૌ ના પ્રિય એવા સેંડવિચ ઇદડા નરમ હોવાથી ફટાફટ ખવાઇ જાય છે. સવારે નાસ્તામાં કે રાતના ભોજન માં બરાબર સેટ થઈ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને અડદ ની દાળ ને અલગ અલગ 8 કલાક માટે પાણી માં પલાળી રાખો. પછી પીસી લઇ ખીરું તૈયાર કરો. તેમાં દહીં ઉમેરી તેને 6 કલાક માટે આથો લાવવા મૂકી દો.
- 2
ખીરા માં આદુ-મરચા-લસણ ની પેસ્ટ, મીઠું, ચપટી ખાવા નો સોડા ઉમેરી બરાબર હલાવી લો. ડીસ માં લઇને મિશ્રણ પાથરી વરાળથી 3 મીનીટ માટે બાફી લો. પછી તેની ઉપર લીલી ચટણી પાથરી ફરી ખીરું પાથરી ફરીથી વરાળથી બાફવા મૂકી દો. 12-15 મીનીટ માં તૈયાર થઇ જાય છે.
- 3
ટુકડા કરી લો. કડાઈ મા તેલ મૂકી રાઈ ખીલે એટલે મરચાં, તલ, કોથમીર ઉમેરી મિક્સ કરી ઇદડા ઉમેરી દો. હલાવી લો. ગરમાગરમ ઇદડા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇદડા
#MDC#RB5#cookpad_guj#cookpadindiaઇદડા એ એક પ્રચલિત ગુજરાતી વ્યંજન છે જે સફેદ ઢોકળા ના નામ થી પણ ઓળખાય છે. ઉનાળા માં જ્યારે કેરી ની મોસમ હોય ત્યારે કેરી ના રસ સાથે ઇદડા નું સંયોજન ગુજરાતીઓ માં પ્રિય છે. મારા મમ્મી ને પણ ઇદડા બહુ જ પ્રિય છે. હું મારી આ રેસિપી, મધર્સ ડે ના અવસર પર મારા મમ્મી ને સમર્પિત કરું છું. Deepa Rupani -
સુરતી ઇદડા (Surti Idada Recipe In Gujarati)
#EBઇદડા ને આમ તો ઇડલી નું ગુજરાતી વર્ઝન કહી શકાય, ઇદડા એકદમ નરમ હોય છે, મો માં મુક્તા જ ગાયબ થઇ જાય. Bhavisha Hirapara -
ઇદડા
#RB8#Week8#Cookpadindia#Cookpadgujaratiઆજે ઘરમાં બધા ને ભાવે એવા ઇદડા બાનાવિયા છે ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા તમે પણ ટ્રાય કરજો hetal shah -
-
ઇદડા (Idada recipe in Gujarati)
#trend4#week4ઇદડા એ સુરત ની પ્રખ્યાત વાનગી છે તેને કોથમીર મરચાં ની ચટણી સાથે સર્વ કરવા માં આવે છે અને કેરી ની સીઝન માં તેને કેરી ના રસ સાથે સર્વ કરવા માં આવે છે તો હું તેની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
ઇદડા (idada Recipe in Gujarati)
#trend4ઇદડા એ આમ તો ઇડલીનું જ એક બીજું સ્વરૂપ છે ,,પણ બનાવીયે ત્યારેતેનો સ્વાદ ઈડલી કરતા અલગ જ આવે છે ,લગભગ ઢોકળાની હરોળમાંઆવી ગયા છે ઇદડા ,,કંઈપણ પ્રસંગ હોય સાથે હળવા ફરસાણ તરીકેઇદડા પ્રથમ પસંદગી હોય છે ,આમ પણ ઇદડા પચવામાં પણ સહેલાં છે ,,આથો લાવીને બનાવેલા હોવાથી b12 વિટામિન પણ ભરપૂર મળે છેઅને કાર્બોહાઇટ્રેડ અને પ્રોટીન પણ ભરપૂર મળે છે ,,નાસ્તા તરીકેપણ ઉપયોગમાં લેવાય છે ,,કેમ કે ચા -કોફી સાથે વઘારેલા ઇદડા ખુબ જસરસ લાગે છે , Juliben Dave -
સફેદ કટલેસ ઇદડા
#રાઈસ. કોન્ટેસ્ટ માં આજે ચોખા ની છે તો આજે આપણે ચોખા ના અને અડદ ના ખીરા ના ઇદડા બનાવશું. તો નાના બાળકો ને બહુ ભાવે છે.આમાં મેં ઇદડાં નો આકાર કટલેસ નો આપ્યો છે. તો બાળકો ને નાસ્તાબોક્સ માં આવા ઇદડાં આપીએ તો બોક્સ ખાલી જ આવશે..અને બાળકો પણ હોશ થી ખાશે. અને મોટી ઉંમર ના લોકો ને પણ ખાવા માં સારા લાગે છે. Krishna Kholiya -
-
ઇદડા
#starઇદડા એ સફેદ ઢોકળા તરીકે પણ ઓળખાય છે. ઇદડા મૂળ સુરતી વાનગી છે. સવાર ના નાસ્તા તરીકે આ રેસિપી બનાવી શકાય છે. જે બનાવવા માં ખૂબ જ સરળ છે. Anjali Kataria Paradva -
ઈદડા (Idada Recipe In Gujarati)
#GA4 #Week8 #steamઈદડા એ ગુજરાતીઓ નો પસંદગી નું ફરસાણ છે. તેને નાસતા માં લો કે જમવા સાથે, મજા પડી જાય. દાળ અને ચોખાને વાટી, ખીરું તૈયાર કરી વરાળે બાફી બનાવવા માં આવે છે. Bijal Thaker -
-
-
રવા ઇદડા (Rava Idada Recipe In Gujarati)
#Trend4#Week4આજે મેં રવા ના ઇન્સ્ટન્ટ ઇદડા બનાવ્યા છે. તમારા ઘરે કોઈ અચાનક મેહમાન આવી જાય અને તમને ઇન્સ્ટન્ટ કઈ બનવું હોઈ તો આ ઇદડા ટ્રાય કરજો. charmi jobanputra -
-
-
-
રવા ના ઇદડા (Semolina Idada Recipe In Gujarati)
#Trend4 #Week4 આજે મેં રવા ના ઇન્સ્ટન્ટ ઇદડા બનાવ્યા છે. તમારા ઘરે કોઈ અચાનક મેહમાન આવી જાય અને તમને ઇન્સ્ટન્ટ કઈ બનવું હોઈ તો આ ઇદડા ટ્રાય કરજો. charmi jobanputra -
-
ઈડલી સાંભાર કોકોનટ ચટણી સાથે (idli sambhar with coconut chutney Recipe In Gujarati)
સાઉથ ઈન્ડિયા ની વાનગી હોય તો એમાં ઈડલી સાંભાર સૌથી પેલા આવે ...સવારે નાસ્તા ની શરૂઆત જ આ પૌષ્ટિક નાસ્તા સાથે કરવા માં આવે છે.ચોખા અને અડદ ની દાળ ની ઈડલી અને સાથે તુવેર દાળ નો સાંભાર અને નાળિયેર ની ચટણી ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.#સાઉથ#cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda -
ઇદડા (idada Recipe in gujarati)
#સાતમIdada બનાવવા મા ખૂબ જ સહેલા છે.સાથે ખાવા માં પણ એટલા જ ટેસ્ટી.Komal Pandya
-
રવા ચીઝી ટોમેટો ઉપમા (Rava Cheesy Tomato Upma Recipe In Gujarati)
#cookpadindia#foodphotographyદરેક ના ઘર માં સવારે નાસ્તા માં બનતી, પચવા માં હલકી એવી ઉપમા આપણે ટામેટાં ના સ્વાદ વાળી એટલે કે ટામેટા ની ગ્રેવી વડે બનાવી છે.. અને એને વધુ સ્વાદિષ્ટ બનાવા માટે બાળકો ને પ્રિય એવુ ચીઝ ઉમેર્યું છે.🥰 Noopur Alok Vaishnav -
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5સેન્ડવિચ ઢોકળા કલરફુલ હોવાથી સેન્ડવિચ જેવા હોવાથી અને સોફ્ટ હોવાથી બધાને ખુબ જ ભાવે છે Dhara Jani -
-
ઈડલી સંભાર(Idli Sambhar Recipe In Gujarati)
#KER ઈડલી એ સવાર ના નાસ્તા માં કે રાત્રિ ના ભોજન માં બનાવવા માં આવે છે. ઈડલી સાઉથ ની પ્રખ્યાત ડીશ છે. Rekha Ramchandani -
ઇદડા (Idada Recipe In Gujarati)
#Trend4#week4દરેક ગુજરાતી ના ઘરે બનતું અને દરેક ને ભાવતું ફરસાણ એટલે ઇદડા Komal Shah -
દાળ ચોખા ના ઢોકળા (Dal Chokha Dhokla Recipe In Gujarati)
સવારે નાસ્તામાં કે ડીનર મા હલકા, ફુલકા ઢોકળા ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel -
-
ઢોકળા (Dhokla Recipe In Gujarati)
#ઇબુક ૧. # ૨૧ ઢોકળા એ ગુજરાતીઓની ઓળખ છે.અને હવે તો તે દેશ વિદેશ માં પણ ખૂબ જ પ્રસિદ્ધ થઈ ગયા છે.બાફીને બનતું હોવાથી સ્વાસ્થ્યવર્ધક અને પચવામાં હલકું હોય છે. Chhaya Panchal -
મસાલા કણકી (Masala Kanki Recipe In Gujarati)
#RC2રાતના ભોજન માટે પચવામાં હલકી, વિસરાતી વાનગી વઘારેલી કણકી ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (3)