પનીર લજ્જતદાર

#નોર્થ
નોર્થ ઇન્ડિયા ની જાણકાર વાનગી પનીર અને દૂધીના પરોઠા સાથે આથેલા મરચાં અને લીંબુનું અથાણું સર્વ કરી શકાય છે સાથે બાસમતી ના લાંબા રાઈસ ની જીરા રાઈસ સરસ લાગે છે
પનીર લજ્જતદાર
#નોર્થ
નોર્થ ઇન્ડિયા ની જાણકાર વાનગી પનીર અને દૂધીના પરોઠા સાથે આથેલા મરચાં અને લીંબુનું અથાણું સર્વ કરી શકાય છે સાથે બાસમતી ના લાંબા રાઈસ ની જીરા રાઈસ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ને સારી રીતે ધોઈ લેવું તેના નાના ટુકડા કરી બે મિનીટ ગરમ પાણીમાં પલાળી રાખો આમ કરવાથી પનીર સફેદ અને નરમ બને છે
- 2
મિક્સરમાં ટમાટર આદુ મરચાની પેસ્ટ એક ચમચી કાજુ પીસી લેવું તેમાં હળદર અને મીઠું સ્વાદ પ્રમાણે મિક્સ કરી લો
- 3
ગેસ ઉપર એક પેન મૂકી તેમાં 2 ચમચી બટર ઉમેરો તેમાં મિક્સરમાં તૈયાર કરેલી પેસ્ટ અને પાંચ મિનિટ તેમાં 1/2વાટકી પાણી બધો મસાલો બધો મસાલો ઉમેરો અને મસાલો સરસ થવા દો પછી તેમાં પનીર ઉમેરો પાણી સાથે, ઉપર કસૂરી મેથી અને કાજુ થી સજાવો
- 4
તમારે જોમાઈક્રોવેવમાં પનીર બનાવવું હોય તો ૧૮૦ ડિગ્રી પર પ્રી હિટ કરી બધું મિશ્રણ એક બાઉલમાં ઉમેરી દસ મિનિટ કરી શકો છો.
- 5
લોટ તેલ મીઠું અને દૂધીનું છીણ આદુ-મરચાની પેસ્ટ બધો ઉમેરી મીડીયમ કડક લોટ બાંધો, જરૂર હોય તો પાણી લેવું કેમકે દુધી માંથી પાણી છૂટશે. નાના લુઆ કરી ત્રિકોણ આકારમાં પરોઠા વણી લેવા, તેને બટર કે ગરબા શેકી લેવા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ ફ્રાય(dal fry recipe in gujarati)
#સુપરશેફ ૪#વિક ૪# દાળ ફ્રાય પ્રખ્યાત પંજાબી અને નોર્થ ઈન્ડિયન વાનગી છે. જે રેસ્ટોરન્ટ,લગ્ન અને ઢાબામાં જોવા મળે છે. દાળ ફ્રાય માં તડકો કે વઘાર શરૂઆતમાં જ કરવામાં આવે છે. સિમ્પલ રેસીપી છે. જે જીરા રાઈસ અને પરોઠા સાથે સર્વ કરવામાં આવે છે. Zalak Desai -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
આ સબ્જીમાં પનીર ની સાથે કેપ્સીકમ ડુંગળી આવતી હોવાથી ખુબ જ સરસ લાગે છે #GA4 #Week23 Shethjayshree Mahendra -
જૈન પનીર કોફતા
#GA4 #week1લજ્જતદાર પનીર અને કાચા કેળાની એકદમ ઓછા તેલમાં હેલ્ધી વાનગી બનાવી છે પનીરનો કોફ્તાનું shape સ્ટાર અને હાર્ટ શેપ માં બનાવ્યો છે જેથી બાળકોને ભાવે. Sushma Shah -
પનીર ટીકા મસાલા(paneer tikka masala recipe in gujarati)
#નોર્થપંજાબી શાક જીરા રાઈસ પરોઠા સ્વીટ ફુલડીશ રેસિપી Yogita Pitlaboy -
આલુ પરાઠા (Aloo Paratha Recipe in Gujarati)
#નોર્થ આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા ની ખૂબ જ ફેમસ ડીશ છે. આલુ પરોઠા ત્યાં સવારના બ્રેકફાસ્ટમાં દહીં સાથે લેવામાં આવે છે અને હવે આલુ પરોઠા નોર્થ ઇન્ડિયા સાથે સાથે બધા ઘરે ઘરે પણ એટલા જ ફેવરિટ અને પોપ્યુલર થઈ ગયા છે. Bansi Kotecha -
પનીર ટિક્કા મસાલા(paneer tika masala recipe in Gujarati)
#સુપરશેફ૧#વિક૧#શાકઅનેકરીસ સ્પાઇસી અને ક્રીમી પનીર ટિક્કા નોર્થ ઇન્ડિયન રેસિપી. Zalak Desai -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ વટાણા બહુ જ સરસ મળતા હોય છે તો આ વટાણા નો ઉપયોગ પનીર સાથે કર્યો છે તેથી બાળકોને ગ્રેવીવાળું શાક બહુ ભાવે છે અને ખૂબ જ ટેસ્ટી થાય છે અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે તો ચાલો બનાવીએ મટર પનીર Ankita Solanki -
મસાલા મરચા (Masala Marcha Recipe in Gujarati)
#GA4#week13#Redchilliશિયાળાની ઋતુ માં આથેલા લાલ મરચા ખુબ સરસ લાગે રાઈ ના કુરિયાસાથે વરિયાળી વાળો મસાલો તૈયાર કરીઍ. શિયાળામાં જ લાલ મરચા આવે તેની સાથે બે-ત્રણ મહિના સુધી રાખી શકાય છે. ફ્રીજમાં રાખો તો બારેમાસ અથાણું કામ આવે છે. Dr Chhaya Takvani -
પંજાબી મગ મસાલા સબ્જી(Mug Masala Recipe In Gujarati)
#ALLWEEK_SUPERSEF.. આજે મે પંજાબી સ્ટાઈલ થી મગ નું શાક બનાવ્યું છે. તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. જેને તમે જીરા રાઈસ કે બાજરાના રોટલા સાથે સર્વ કરી શકો છે#નોર્થ Tejal Rathod Vaja -
પનીર અંગુરી
અહીં મેં પંજાબી સ્ટાઈલ પનીર અંગુરી બનાવી છે જે સવારમાં ખુબ જ સરસ છે અને પરોઠા અને રોટલી સાથે લઈ શકાય છે#goldenapron#post 13 Devi Amlani -
-
પાલક મકાઈની સબ્જી(Palak Corn Sabji Recipe in Gujarati)
અહીં મેં અમેરિકન મકાઈ નો અને પાલક નું ઉપયોગ કરીને પંજાબી સબ્જી બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય#GA4#week8#post#મકાઈ Devi Amlani -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#WEEK2મટર પનીર એક સ્વાદિષ્ટ અને બનાવવામાં સરળ સબ્જી છે જેને મુલાયમ પનીર અને પૌષ્ટિક લીલા વટાણા સાથે મસાલેદાર ડુંગળી ટામેટા ની ગ્રેવી માં પકાવીને બનાવવામાં આવે છે આ સબ્જીને વધારે સ્વાદિષ્ટ બનાવવા માટે કાજુની પેસ્ટ નો ઉપયોગ કરવામાં આવે છે કાજુની પેસ્ટ એને ક્રીમી અને ઘટ્ટ બનાવે છે.આ સબ્જીને બપોરે અથવા રાત્રે જમવામાં રોટી પરાઠા કે નાન સાથે સર્વ કરી શકાય છે.તો આવો આપણે જાણીએ મટર પનીર બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
જીરા પૂરી (Jeera Poori Recipe In Gujarati)
#Foodfestival#FFC7#WEEK7જીરા પૂરી કઠણ અને નરમ બંને રીતે બનાવી શકાય છે સાથે ખાટું અથાણું, ચટણી, ચા પીરસી શકાય. મેં અહીં લાલ મરચાં ની ચટણી સાથે સર્વ કરી છે. Krishna Mankad -
દહીં પનીર પરાઠા (Dahi parotha Recipe in Gujarati)
જય શ્રી કૃષ્ણદહીં પનીર પરાઠા :તમે ઘણા પ્રકારના પરાઠા ખાધા હશે પણ આ કંઈક અલગ જ છે. આલુ પરોઠા, લચ્છા પરોઠા, લીલવા ના પરોઠા વગેરે તમે ખાધા જ હશે. ચલો તો આજે દહીં પનીર પરાઠા ની રેસીપી જોઇએ. આમે ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યું છે પણ બહુ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય છે.. આપ નાના બાળકોને પણ બહુ જ ભાવે છે. તમે લંચમાં કા ડિનરમાં કે સવારના નાસ્તામાં પણ આ હેલ્દી પરાઠા તમે આપી શકો.. આ ખુબ જ સરસ અને ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગે છે..તમે પણ આ રીતે દહીં પરાઠા એ ઘર બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવો છો..#GA4#week1#cookpadindia Hiral -
આલુ પરાઠા (Alu Paratha recipe in Gujarati)
આલુ પરોઠા આમ તો બહુ જ ફેમસ વાનગી છે તે સવારે નાસ્તામાં પણ ખાઈ શકાય છે અને જમવામાં પણ ચાલે છે એની સાથે દહીં, કોથમીર ની ચટણી તથા સોસ સાથે ખવાય છે.. તો ચાલો બનાવીએ આલુ પરોઠા સ્વાદિષ્ટ..્😋 @Darshcook_29046696Darshna Pandya -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#GA4#Week17#shahipaneer શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
સ્મોકી દાળ મખની (Smokey Dal Makhani Recipe In Gujarati)
#DRઆજે પંજાબી દાળ મખની ને ઢાબા સ્ટાઈલ બનાવી છે જે રાઈસ, લચ્છા પરોઠા, સાદા પરોઠા અને નાન સાથે બહુજ સરસ લાગે છે. Bina Samir Telivala -
પનીરભૂર્જી 😋 #(paneer bhurji recipe in Gujarati)
#માઇઇબુકઆજે સન્ડે એટલે નવી નવી વાનગી ખાવાની મોજ પણ અત્યારે લૉકડાઉન માં કોઈ ને બહાર જમવા જવા ની ઈચ્છા ના થઈ તેમાં પણ પંજાબી વાનગી ખાવા નું ખૂબ જ મન થાય તો આજે મે એક દમ બહાર જેવું જ ટેસ્ટી પનીર ભૂર્જી બનાવી છે અને સાથે સાથે ફૂલકા રોટલી , દાળ ફ્રાઈ અને જીરા રાઈસ ની મોજ 😋 Charmi Tank -
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#RC3#cookpadgujarati શાહી પનીર એક નોર્થ ઈન્ડિયન સબ્જી છે. શાહી પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં કાજુ અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં પનીર નો સારો એવો ઉપયોગ કરવામાં આવે છે તેથી તેમાંથી પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે જેથી શાહી પનીર એક હેલ્ધી સબ્જી પણ છે. શાહી પનીર ને નાન, રોટી, પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
પનીર અંગુરી વીથ ચટપટી પાલક ગ્રેવી
અહીં મેં પાલકની ગ્રેવી બનાવી અને તેમાં પનીર અંગુરી નો યુઝ કર્યો છે જે પરોઠા અને નાં સાથે ખૂબ જ સારું લાગે છે અને એક ચમચી છે#goldenapron#post22 Devi Amlani -
પનીર પરાઠા (Paneer Paratha recipe in Gujarati)
#GA4#Week6#પનીર (keyword)હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ એક નવી રેસિપી પનીર પરાઠા જે ને સ્ટફ કરી બનાવ્યા છે ખુબ જ ટેસ્ટી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Mayuri Unadkat -
-
પનીર ચીલી ડ્રાય(paneer chilli dry recipe in gujarati)
યમ્મી પનીર ચીલી ડ્રાય બનાવું ઇઝી અને ટાઈમ પણ ઓછો અને સૌની ફેવરેટ ડીસ Krishna Vaghela -
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
પનીર મખની એક ક્રીમી પનીરની ગ્રેવી છે જે ટામેટા, કાજુ, મગજતરી અને અલગ અલગ પ્રકારના મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. પનીર મખની રોટી, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
રજવાડી કાજુ કોર્ન પનીર મસાલા
જે ખાશે આ શાક આંગળી ચાટતા રહી જશે અને રેસીપી જરૂર પૂછશે મારી ફેવરેટ માંથી એક રેસીપી તમને આજે કહું છું જરૂર બનાવજો Bindu Rajeevji Modi -
મટર પનીર (Matar Paneer recipe in Gujarati)
#WK2#week2#cookpadgujarati#cookpadindia મટર પનીર એક વેજીટેરીયન નોર્થ ઈન્ડિયન અને પંજાબી સબ્જી છે. મટર પનીર ટોમેટો બેઇઝ ગ્રેવીમાં બનાવવામાં આવે છે. ગ્રેવી બનાવવામાં ટમેટા, ડુંગળી અને ગરમ મસાલા નો પણ ઉપયોગ કરવામાં આવે છે જે આ સબ્જીને ખુબ જ સરસ સ્વાદ, સુગંધ અને ટેક્ચર આપે છે. આ સબ્જીમાં મટર એટલે કે લીલા વટાણા અને પનીરનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે તેથી આ સબ્જી નાના બાળકો તથા મોટા બધા માટે હેલ્ધી સબ્જી છે. મટર પનીર ને નાન, રોટી, પરાઠા કે રાઇસ સાથે સર્વ કરી શકાય છે. Asmita Rupani -
બેસન વ્હાઈટ કઢી(besan kadhi recipe in Gujarati)
#સુપરશેફ2 આ કઢી જીરા રાઈસ,પૂલાવ વગેરે સાથે સર્વ કરી શકાય છે Alka Parmar -
ચણા નું સૂપ(chana nu soup recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ ૧૪ હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે હેલ્થ અને એનર્જી ડ્રીંક કહેવાય તેઓ ચણા નું સૂપ લઈને આવીછુ. આ સૂપ ગરમ ગરમ ખુબ જ સરસ લાગે છે. Nipa Parin Mehta -
More Recipes
ટિપ્પણીઓ