રાંધવાની સૂચનાઓ
- 1
પેહલા રીંગણ ને ધોઈ ને ગેસ પર શેકી લો.ને પછી એનું બહાર નું પડ કાઢી નાખો.
- 2
એક કઢાઈ માં તેલ ગરમ કરીને એમાં જીરુ નાખો. પછી પેસ્ટ નાખો.
હવે કાપેલી ડુંગરી નાખીને સેકો. થોડું સેકાય જાય પચી જીના કાપેલા ટામેટા નાખો.5 મિનીટ સેકવાનું છે. પછી બધા મસાલા નાખીને શેકો. - 3
હવે એમાં શેકેલા છોલી ને રાખેલા રીંગણ નાખો.
મિક્સ કરીને એને 5 મિનીટ ઢાંકીને થવા દો. - 4
છેલ્લે ધાણા થી સજાવો.રોટી કે રોટલા સાથે સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
-
રીંગણ વટાણા નું ભરથું (Ringan Vatana Bhartu Recipe In Gujarati)
રીંગણ ને શેકી ને ઓળો કે ભરથુ બનાવતા હોઈએ છીએ. પણ આજે મે રીંગણ ને shreaded કરીને એમાં વટાણા નાખી ને ભરથું બનાવાનો ટ્રાય કર્યો છે અને બહુ જ સરસ બન્યો છે..એક વાર ચોક્કસ ટ્રાય કરજો.. Sangita Vyas -
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
ભરેલા શાક સામાન્ય શાક કરતાં સ્વાદમાં અલગ જ હોય છે. સામાન્ય રીતે લોટવાળું ભરેલા શાક હોય છે મે આજે લોટ ની બદલે શીંગદાણા નાં ભુક્કમાં મસાલો કરી ભરેલા રીંગણ બનાવ્યા છે. Stuti Vaishnav -
-
-
-
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#Letter R#cooksnap Chhallange#Lets cooksnap Rita Gajjar -
-
-
કાઠિયાવાડી રીંગણ નો ઓળો (Kathiyawadi Ringan Oro Recipe In Gujarati)
#કાઠિયાવાડી#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
-
તાંદળજો અને રીંગણ નું શાક
બહુ જ ગુણકારી એવી તાંદળજા ની ભાજી માં રીંગણનું મેળવણ કરી ને ડુંગળી ટામેટા લસણ નાખી ને બનાવી..સાથે બાજરીના લોટ ની રોટલી.. મજા આવી ગઈ.. Sangita Vyas -
-
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આ શાક થીક રસા વાળુ અને થોડું spicy બનાવ્યું છે.રોટલી ભાત સાથે ખાવાની બહુ મજા આવે..આમા મેં રીંગણ અને બટાકા ને મોટા પીસ માં કાપ્યા છે અને કુકર મા બનાવ્યું છે જેથી શાક લોચો નથી થયું અને પીસ આખા રહ્યા છે.. Sangita Vyas -
-
-
લીલવા ભરેલા રીંગણ
#ડિનરલીલવાની સીઝન હોય ત્યારે લીલવા ભરેલા રીંગણ ચોક્કસ થી બનતા હોય છે અને ખુબજ ટેસ્ટી લાગે છે ગરમા ગરમ આ શાક સાથે ખીચડી અને રોટલા ખુબજ સારા લાગે છે Kalpana Parmar -
રીંગણ નું ખાટું
#ગુજરાતી ખાટું શાક ગામડાં માં ઉનાળા માં બનતું હોય છે અને અલગ અલગ શાક માંથી બનતા હોય છે રીંગણ નું ખાટું પણ ખૂબ સારું અને ટેસ્ટી બને છે Kalpana Parmar -
-
રીંગણ નું ભરથું(Ringan Bharthu recipe in Gujarati)
#GA4 #Week9#egg_plantપોસ્ટ - 14 શિયાળા ની ઋતુ ચાલુ થઈ છે સાથેજ મોટા રીંગણ મળવા લાગ્યા છે...મેં શેકીને ભરથું બનાવી બાજરાના રોટલા...ઘી-ગોળ....ફણગાવેલી મેથીનું અથાણું...સલાડ...લીલી હળદર.....આંબા હળદર ...પાપડ..છાશ અને ડેઝર્ટ માં શીંગ, તલ અને રાજગરાની ચીકી સાથે પીરસ્યું છે...અને હા ભરથું(ઓળો) અગ્ર સ્થાને બિરાજે છે....😊 Sudha Banjara Vasani -
કાઠિયાવાડી ધાબા સ્ટાઇલ સેવટામેટા નું શાક
#ઇબુક૧# ૧#શિયાળા માં રોટલા હોય કે પરાઠા ગમે તેની સાથે મજા પડે એવું ઓલ ટાઈમ હિટ શાક Ushma Malkan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8437288
ટિપ્પણીઓ