રીંગણ નું ભરથુ (Ringan Bharathu Recipe In Gujarati)

Vaishali Prajapati
Vaishali Prajapati @vaishali_47

રીંગણ નું ભરથુ (Ringan Bharathu Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
  1. 250 ગ્રામ રીંગણ
  2. 2મોટા ટામેટા
  3. 3ડુંગળી
  4. 1 ચમચી લાલ મરચું પાઉડર
  5. 1/2 ચમચી હળદર
  6. 1 ચમચી ધાણાજીરૂ
  7. 1 ચમચી ગરમ મસાલો
  8. સ્વાદાનુસાર મીઠું
  9. જરૂર મુજબ કોથમીર
  10. જરૂર મુજબ પાણી
  11. 4 ટેબલસ્પૂનતેલ
  12. જરૂર મુજબ આદુ મરચાં લસણની પેસ્ટ
  13. 50 ગ્રામલીલી ડુંગળી
  14. 2 ચમચીમોડું દહીં
  15. 1 ટેબલસ્પૂનઘી

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    સૌપ્રથમ રીંગણ ને ધોઈને છાલ કાઢી લેવી ત્યારબાદ તેને એક કાપો કરી બફાવા મૂકી દેવા

  2. 2

    હવે ગ્રેવી બનાવવા માટે ડુંગળી ટામેટા ને કટર માં પીસી લેવા ત્યારબાદ રીંગણ ને બફાયા બાદ ઠંડા કરી મસળી લેવા

  3. 3

    હવે એક પેનમાં થોડું ઘી અને તેલ લઈ તેમાં ડુંગળી ટામેટા ઉમેરી શેકવા હવે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ ઉમેરવી બીજા બધા મસાલા ઉમેરી આ પેસ્ટને તેલ છૂટે ત્યાં સુધી શેકાવા દેવું

  4. 4

    હવે આ ગ્રેવીમાં મસળેલા રીંગણ ઉમેરવા ત્યારબાદ ૨ ચમચી મોડુ દહીં ઉમેરવું હવે ઢાંકણ ઢાંકી પાંચ મિનિટ થવા દેવું હવે કોથમીર ઉમેરી સર્વ કરવું

  5. 5

    રીંગણ ના ભરતા અને સર્વ કરવા માટે ગરમ-ગરમ બાજરીનો રોટલો ઘી અને ગોળ ની સાથે કરી શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes