મસાલા મેક્રોની

Muskan Lakhwani
Muskan Lakhwani @cook_13778953

મસાલા મેક્રોની

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-મિનટ
  1. ૧કપ-મેક્રોની
  2. ૧/૪કપ-ડુંગળી
  3. ૧/૪કપ-કેપ્સિકમ
  4. ૧/૪કપ-કોબીજ, ગાજર
  5. ૧/૪કપ- ટમેટા
  6. ૧/૨કપ-ટમટો પ્યુરી
  7. ૧/૪કપ-ચીજ
  8. ૨_૩ ચમચ્ચી મેયોનેસ
  9. બધા સૂકા મસાલા
  10. તેલ, ચિલી ફ્લેક્સ, ટોમેટો કેચપ
  11. આદુ-મરચા અને લસણ પેસ્ટ-૧ ચમ્મચી

રાંધવાની સૂચનાઓ

૧૫-મિનટ
  1. 1

    સૌ પ્રથમ મેક્રોની બાફવી

  2. 2

    બધા શાક સમારવા

  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ કરી આદુ મરચા ની પેસ્ટ નાંખવી.

  4. 4

    બધા શાક ઉમેરવા. પ્યુરી નાંખો. બધા મસાલા નાંખી મિક્સ કરવુ

  5. 5

    કેમ્પ અને મેયોનેસ, ચિલી ફ્લેક્સ ઉમેરવી.

  6. 6

    મેક્રોની ઉમેરો

  7. 7

    ચીજ નાંખી મિક્સ કરો અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Muskan Lakhwani
Muskan Lakhwani @cook_13778953
પર

Similar Recipes