જેલી  ડે ઝર્ટ પૂડિંગ

Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504

#પાર્ટી
કોઈ પણ પાર્ટી ડે ઝાર્ટ વિના અધૂરી ગણાય.કિટ્ટી પાર્ટી માટે આ પુડિંગ પરફેક્ટ છે.ઝટપટ બની જાય છે. ફક્ત ૩_૪ ઘટકો થી બની જાય છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

જેલી  ડે ઝર્ટ પૂડિંગ

#પાર્ટી
કોઈ પણ પાર્ટી ડે ઝાર્ટ વિના અધૂરી ગણાય.કિટ્ટી પાર્ટી માટે આ પુડિંગ પરફેક્ટ છે.ઝટપટ બની જાય છે. ફક્ત ૩_૪ ઘટકો થી બની જાય છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦મિનિટ+ સેટિંગ માટે ૨કલાક
૩ સર્વિંગ્
  1. ૧/૨ કપ સ્ટ્રોબેરી જેલી(૨૫૦ મિ લિ)
  2. ૧ કપ (૨૫૦ મિલી) વે નિ લા આઈસ્ક્રીમ
  3. સફેદ ચોકલેટ ની કતરણ
  4. સુશોભન માટે
  5. સ્ટ્રોબેરી વેફર બિસ્કીટ-૩

રાંધવાની સૂચનાઓ

૧૦મિનિટ+ સેટિંગ માટે ૨કલાક
  1. 1

    ૧ બ્લુ બર્ડ કંપની નું સ્ટ્રોબેરી જેલી નું પેકેટ મળે છે તે લેવું.તેમાં આપેલ રીત પ્રમાણે જેલી બનાવવી.એક વાત ધ્યાન રાખવી કે થિક જેલી બનાવવા ૨૦૦મિલી પાણી જ લેવું.એક બાઉલ માં પેકેટ ના પાઉડર મિક્સ કરવા.એક વાસણ મા પાણી ઉકાળવા મૂકવું.પાણી ઉકળી જાય ત્યારે પાઉડર નાખી તરત જ હલાવી લેવું મિશ્રણ ઓગળે ત્યાં સુધી.ગેસ બંધ કરવો.જેલી નું મિશ્રણ મોઉલ્ડ માં રેડી દેવું.થોડી વાર મા સેટ થઈ જશે.

  2. 2

    એક બાઉલ મા ૧ કપ વેનીલા આઈસ્ક્રીમ અને ૧/૨ કપ જેલી મિક્સ કરી બ્લેન્ડર થી ફેટિ લેવું.ખૂબ સરસ ગુલાબી રંગ નું મિશ્રણ બનશે.

  3. 3

    ચાલો પૂડીંગ અસેમ્બલ કરીએ.પીરસવા ના ગ્લાસ મા મિશ્રણ નાખવું.ઉપર ૧ સેમી જગ્યા ખાલી રાખવી. ફ્રિઝ માં ૨કલાક સેટ થવા મૂકવું. ૨ કલાક પછી સેટ થઈ જશે. પછી ગ્લાસ બહાર કાઢી તેના પર ખાલી જગ્યા મા જેલી બરાબર ભરાવી.ત્યાર બાદ સફેદ ચોકલેટ ની કતરણ થી સજાવવું.વેફર બિસ્કીટ થી સુશોભિત કરી ઠંડુ, સ્વાદિષ્ટ જેલી પૂડિગ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jagruti Jhobalia
Jagruti Jhobalia @cook_17062504
પર

ટિપ્પણીઓ

Similar Recipes