શકકરીયા ની ફ્રાઈઝ

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
Kenya

ખુબજ હેલ્ધી અને લાઈટ સ્વિટ ,રસપ્રદ છે
#ડિનર#સ્ટાર

શકકરીયા ની ફ્રાઈઝ

ખુબજ હેલ્ધી અને લાઈટ સ્વિટ ,રસપ્રદ છે
#ડિનર#સ્ટાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. શકકરીયા ૪
  2. તેલ તળવા માટે
  3. સોલ્ટ જરૂરિયાત પ્રમાણે
  4. બ્લેક સોલ્ટ ૧/૨ ટી. સ્પુન
  5. મરી પાવડર ૧/૨ ટી.સ્પૂ
  6. મરચું પાવડર પીન્ચ
  7. ધાણા ગાર્નિશ માટે થોડા
  8. ડુંગળી ૧ નાની
  9. સોફ્ટ ડ્રીંક
  10. કોઇપણ ડીપ અથવા દહીં
  11. સોસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    શકકરીયા ધોઈ ને લામ્બા કાપી ક્રિસ્પી તળી લો. મન પસંદ સીઝનીન્ગ કરો.સોસ દહીં ડીપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
પર
Kenya
like making new dishes always .n like cooking ,enjoy everyday with making food for family.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes