રાંધવાની સૂચનાઓ
- 1
રતાળુ ના ટૂકડા કરી છાલ સાથે વરાળે બાફી લેવું.15 મીન. બટાકુ બાફી ને છીણી લેવું. રતાળુ છોલી ને છીણી લેવું.વટાણા ને અધકચરા બાફી લેવા.
- 2
હવે રતાળુ મા અર્રાલોટ નાખી મીઠું લીલા મરચાં ની પેસ્ટ પેરી પેરી મસાલો નાખી હલાવી લેવું. બટાકા ને પણ એજ રીતે હલાવી લેવું.અને કણક જેવું તૈય્યાર કરવું.
- 3
વટાણા ને અધકચરા વાટી ઝીણી સમારેલી કોથમીર છીણેલું પનીર છીણેલું ચીઝ ચાટ મસાલો ગરમ મસાલો ઉમેરી આદું ની પેસ્ટ લીલા મરચાં ની પેસ્ટ લીંબુ નો રસ ઉમેરી સ્ટફિન્ગ તૈય્યાર કરવું.
- 4
હવે રતાળુ ના મિશ્રણ માંથી બોલ બનાવી આરા લોટ ના અટામણ મા વણી લેવું. પનીરનુ મિશ્રણ વટાણા નું મિશ્રણ પાથરી રોલ વાળી લેવો. ત્રણ ભાગ કરી લંબગોળ આકાર આપી બરાબર પેક કરી બ્રેડ ના ભૂકા મા પેરી પેરી મસાલો ઉમેરી હલાવી રગદોળી તળી લેવું.
- 5
ફૂદીના ના પાન કેટચાપ ગોળ આમલી ની ચટણી સાથે પરોસવું. તૈય્યાર છે. કંઈક અલગ પેરી પેરી સ્ટફ રતાળુ રોલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
ફરાળી રોલ
#ફ્રાયએડ#starવ્રત ઉપવાસ માં આપણે ઘણી જુદી જુદી વાનગી બનાવીએ છીએ. આજે મેં થોડા જુદી રીતે રોલ બનાવ્યા છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
પેરી પેરી સેન્ડવીચ(Peri Peri Sandwich Recipe in Gujarati)
દરેકના ઘરમાં સેન્ડવીચ તો બનતી જ હોય છે પણ દરેકના ઘરમાં અલગ અલગ પ્રકારની સેન્ડવીચ બનતી હોય છે કોઈ બટાકા ની ગરમ સેન્ડવીચ બનાવે છે તો કોઈ ચીઝ વાળી તો કોઈ વેજીટેબલ. મેં આજે પેરી પેરી સેન્ડવીચ બનાવી છે જે તમે લોકો જરૂરથી ટ્રાય કરજો#GA4#week16# peri periMona Acharya
-
-
-
રતાળુ ચીપ્સ (Ratalu Chips Recipe In Gujarati)
#FFC3#Week3#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
પેરી પેરી મટર પનીર સેન્ડવિચ(Periperi matar paneer Sandwich Recipe in Gujarati)
#GA4#week16 Ekta Rangam Modi -
પેરી પેરી કેળા વેફસૅ(Peri Peri Banana Wafers Recipe in Gujarati)
#GA4#Week9 post 1 Fried Bhavna Desai -
-
વેજ. ટીક્કી
#ફ્રાયએડમિક્સ વેજીટેબલ માં થી બનાવવામાં આવ્યા છે. આ વાનગી સ્ટાર્ટર માં પણ ઉપયોગ મા લઈ શકાય છે. Disha Prashant Chavda -
-
પેરી પેરી પનીર ફ્રેન્કી (Peri Peri Paneer Frankie Recipe In Gujarati)
#GA4#Week16#Food puzzle#peri peri Hiral Panchal -
-
-
પેરી પેરી પનીર ગ્રિલ રેપ (Peri Peri Paneer Grill Wrap Recipe)
#GA4#Week15Keyword: Grill/ગ્રિલભારત નું પનીર અને આફ્રિકા ના પેરી પેરી મસાલા નું આ કોમ્બિનેશન એકદમ યુનિક અને ટેસ્ટી લાગે છે. આ પનીર અને પેરી પેરી નું મિક્સર ને ગ્રિલ કરી રેપ ના રૂપ માં એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. Kunti Naik -
More Recipes
ટિપ્પણીઓ