જૈન થાળી

સેવ તુરિયાનું શાક,પરાઠા,ઈદડા,તુરિયાની છાલનો સંભારો,છાશ, આથેલા મરચાં
#જૈન
જૈન થાળી
સેવ તુરિયાનું શાક,પરાઠા,ઈદડા,તુરિયાની છાલનો સંભારો,છાશ, આથેલા મરચાં
#જૈન
રાંધવાની સૂચનાઓ
- 1
તુરિયાની છાલકાઢી સમારી લો,છાલને પણઅલગ ઝીણી સમારી લો.તેમાં એકલીલું મરચું સમારી ને નાંખો.
- 2
કડાઇમાં તેલ મુકી હિંગ નાંખી તુરિયા વઘારોચડી જાય પછી મસાલો,નમક,ગરમમસાલો,લીંબુનો રસ,થોડું પાણી નાંખી હલાવવું,પછી સેવ નાંખી રેડી કરો.સંભારો કરવા કડાઇમાં તેલ મુકી રાઈ નાંખો,રાઈતતડે પછી સમારેલી છાલ વઘારો હળદર,નમક નાંખી ચડવા દો,
- 3
ઈદડાનું પલાળેલા ખીરામાં નમક,ખાવાનો સોડા,તેલ નાંખી હલાવવું,ઢોકળિયુંમુકી થાળીમાં ખીરુંરેડી લાલ મરચું ભભરાવી સ્ટીમ કરો.કડાઇમાં બે ચમચી તેલરાઈ મુકી લીલા મરચા,લીમડો નાંખી ઇદડાને વઘારો.
- 4
પરાઠા બનાવવા ઘઉંના લોટમાં નમક,જીરું,તેલ નાંખી લોટ બાંધો,તવી મુકી પરાઠા વણી સેકી લો,સેકાયા પછી ડીશમાં પરાઠા,સેવ તુરિયાનું શાક,તુરિયાની છાલનો સંભારો,ઇદડા,આથેલાંલાલ મરચાં,છાશ,ટમેટો કેચપ મુકી પુરી ડીશરેડી કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
*ગુજરાતી થાળી*
#ગુજરાતીગુજરાતી લોકો ખાવાના ખુબ શોખીન હોયછે,એટલે રોજ વાનગીમા નવુુંું જોઈએ. Rajni Sanghavi -
*બટેટાનું ગૃેવી વાળું શાક*
બટેટાનું શાક દરેકને ભાવે તો બનાવો ગૃેવી વાળુ ચટાકેદાર શાક,જે બહુંં જ ટેસ્ટી લાગે છે.# શાક# Rajni Sanghavi -
સેવ ખમણી
સુરત ની ફેમસ સેવ ખમણી હવે બધાંના ઘેર બને છે,અને લાઈટ ડીનર હોવાથી ખૂબ પસંદગીની વાનગી છે.#જૈન Rajni Sanghavi -
*સ્ટફ ટમેટો પૌંઆ
#હેલ્થીબટેટા પૌંઆબધાંના ઘેર બનતાંજ હોય હવે ટમેટો માં પૌંઆનું સ્ટફિંગ ભરી હેલ્દી ડીશબનાવો. Rajni Sanghavi -
*બટેટાની સુકી ભાજી*
#શાકબટેટા ની સુકી ભાજી પયૅટન,ટીફિન,ઉપવાસ દરેક જગ્યાએ લઇજઈ શકાય વળી બાળકોને પણ બહુ ભાવતી વાનગી છે. Rajni Sanghavi -
-
ફલાવસૅ સમોસા
સમોસા ગુજરાતીઓની ફેવરીટ વાનગી છે,તેને જુદો શેપ આપી એેક્રેકટીવ બનાવી શકાય.#સ્ટાટૅસૅ#Golden apran-3#45 Rajni Sanghavi -
*સ્ટફ ઈદડા રોલ્સ*
#ગુજરાતીઇદડા એ બહુ જુની અને જાણીતી વાનગી છેે અને દરેકના ઘેરબનતી હોય છે.તો હવે તેમાં વેરીએશન કરી બનાવો ઈદડા રોલ્સ. Rajni Sanghavi -
ખમણપીઝા
ખમણ બધાને ભાવે એમાંપણકંઇક નવું ઉમેરીએતો બાળકોને બહુંજ પસંદ પડે.#લીલીપીળી વાનગી Rajni Sanghavi -
*ભરેલા કારેલાનુું શાક*
#શાકકારેલા બધાને ના ભાવે પણ કંઇક અલગ રીતે બનાવીએતો સરસ ટેસ્ટી બને.અનેખાવાનું મન પણ થાય. Rajni Sanghavi -
*પાકા કેળા અને લીલી મેથીનું ભરેલું શાક
#શાકપાકા કેળાનું શાક જૈન લોકો વધારે ઉપયોગ માં લેતા હોય છે.મારા સાસુમા પાસેથી શીખેલી ટૃેડીશનલ વાનગી છે. Rajni Sanghavi -
લોકડાઉન ડીશ
જયારે શાકભાજીના મળે ત્યારે ઘરમાં જે હોયતેનાથી જ બનાવો પૌષ્ટીક ડીશ.#લોકડાઉન#goldenapran3 Rajni Sanghavi -
*મોમોઝ
#હેલ્થી#indiaમોમોઝ હેલ્દી વાનગી છે,સ્ટીમ કરીને ખવાતી હોવાથી ડાયટ પણછે.એમાંબીટ પાલક,હળદરનો ઉપયોગ કરેલ હોવાથી વધારે હેલ્દી છે. Rajni Sanghavi -
મુંગડી(મગના પરાઠા)અને ભરેલા મરચા
સવારે રસાવાળા મગ વધ્યા હોય તો સાંજે તેના પરાઠા બનાવો.હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.#લીલીપીળી Rajni Sanghavi -
દાલ તડકા પરાઠા
સવારે કરેલી દાલ તડકા વધે તો તેમાંથી દાલ તડકા પરાઠા બનાવ્યા.જો સવારનુ કોઇપણ શાક વધે તો તેને ઘઉંના લોટમાં ભેળવી મસાલા પરાઠા બનાવી ઉપયોગ માં લઇ શકાય.#પરાઠાથેપલા Rajni Sanghavi -
ગુજરાતી થાળી
ગુજરાતી ને જમવામાંદાળ,ભાત,શાક,રોટલી,અથાણું હોય એટલેખૂબ ભાવે,સાથે કંઇંક મીઠું પણ જોઈએ.#માઇલંચ#goldenapron3 Rajni Sanghavi -
*પોટેટો સ્પાઇરલ*
બટેટા ની દરેક વાનગી બધાંને બહુંજ ભાવતી હોયછે.આ વાનગી પણટૃાય કરો.બહુજ ટેસ્ટી લાગે છે.#ઝટપટ# Rajni Sanghavi -
*બાજરીના રોટલા અને રીંગણાનો ઓળો*
ગુજરાતના લોકોની બહુ ફેમસ વાનગી રોટલો અને ઓળો અમારા ઘરમાં પણબધાને ભાવતી વાનગી.#ગુજરાતી Rajni Sanghavi -
-
-
સાબુદાણા ખીચડી ચાટ
સાબુદાણાની ખીચડી તો ખાતાંજ હોઈએ છીએ તો હવે બનાવો સાબુદાણા ખીચડી ચાટ..#ખીચડી Rajni Sanghavi -
પીનવ્હીલ સમોસા
સમોસા અનેક રીતે બને,અનેબધાંને ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#week -3#રેસિપિ-21 Rajni Sanghavi -
-
-
નુડલ્સ વીથ મેથી ઉંધિયા બોલ્સ
નુડલ્સ બા।કોને બહુ ભાવે તેથી ઉંધિયા બોલ્સ વડે ફયુઝન કયુૅ.#ફયુઝન Rajni Sanghavi -
-
-
ઢોકળા બગૅર
બાળકો ને પાઉંને બદલે ઢોકળાના બગૅર આપીએતો હેલ્દી વાનગી ખવડાવી શકીએ.#હેલ્થીફુડ Rajni Sanghavi
More Recipes
ટિપ્પણીઓ