રાંધવાની સૂચનાઓ
- 1
✍ સૌપ્રથમ બટેકીને બાફી લો.. ઠરે એટલે છાલ ઉતારી આછા ગુલાબી રંગના થાય એવા તળી લો.. હવે એક કડાઈમાં જરૂરમુજબ તેલ ગરમ કરો.. તેમાં જીરું નાખી હીંગ ઉમેરો.. પછી તેમાં ડુંગળી લસણ ની પેસ્ટ નાખી સાંતળો પછી તજ લવિંગ પાવડર આદું મરચાં ની પેસ્ટ.. ટામેટા ની પ્યુરી નાખો..
- 2
પછી તેમાં ઉપર ના બધા જ મસાલા નાખી બરાબર હલાવી સાંતળો.. થોડું પાણી ઉમેરી.. તળેલી બટેકી અને કાજુ નાખી.ઢાકીને ચઢવા દો.. થોડી વારે ગેસ બંધ કરી હલાવી લો.. ઉપર તળેલા કાજુ અને કોથમીર નાખી સર્વ કરો.. તૈયાર છે શાહી દમાલુ 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ ગાંઠિયા નું શાક (Kaju Gathiya Shak recipe in Gujarati)
#MA આજના મધર્સ ડે નિમિત્તે મમ્મી તને ખૂબ ખૂબ પ્રણામ તને કેટલા વંદન કરો એટલા ઓછા છે હું તો ઈશ્વર પાસે આટલું જ માંગુ કે દરેક જન્મે તું જ મારી માતા બને અને ભગવાન તને લાંબુ અને આરોગ્ય અને સ્વાસ્થ્ય પ્રદાન ઘરે બાકી તો સંઘર્ષ નું બીજું નામ એટલે મારી મા દરેક પગલે સંઘર્ષ ને જોઈને સદા હસતા રહેવું અને ગમે તેવા કપરા સમય હસતા મોઢે વિતાવો એ તારો ગુણ બાકી બધાએ ક્ષેત્રતે પછી ઘર સંભાળવું વડીલોની સેવા કરી કે જરૂર પડી તો આર્થિક ક્ષેત્રે પણ પતિ સાથે કદમ મિલાવીને ચાલવું કે પછી રસોઈમાં નવી નવી વાનગીઓ બનાવવી સિલાઈ કામ માં અવનવા પ્રયોગો કરવા આ આ બધા તારા શોખ રહ્યા છે બસ મમ્મી મધર્સ ડે નિમિત્તે તારી બધી વાનગીઓ જેનો સ્વાદ આજે પણ યાદ કરતા મોમાં પાણી આવે છે પરંતુ મેં પણ કાજુ ગાંઠિયા નું શાક બનાવતી વખતે તને ખૂબ જ યાદ કરી અને એ હું કુક પેડ પર શેર કરું છુંBhoomi Harshal Joshi
-
-
લીલા વટાણા નું શાક (Matar Masala recipe in Gujarati)
#FFC4#week4#cookpadgujarati#cookpadindia#cookpad શિયાળાની સિઝનમાં લીલા વટાણા ખુબ સરસ અને મીઠા આવે છે. આ મીઠા વટાણાનું શાક પણ તેટલું જ સ્વાદિષ્ટ અને મીઠું બને છે. લીલા વટાણા માં પ્રોટીન પણ ખૂબ સારા પ્રમાણમાં હોય છે. આ શાક સ્વાદિષ્ટ તો બને જ છે પણ તેની સાથે તે હેલ્ધી પણ એટલું જ છે. લીલા વટાણા ના શાક ને રોટી, પરાઠા કે રાઈસ સાથે સર્વ કરવામાં આવે છે. Asmita Rupani -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#Week2#Cookpadindia#Cookpadgujaratiવિન્ટર કિચન ચેલેન્જ Week2 રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્વાદિષ્ટ Ramaben Joshi -
🌿 લીલાં ચણાનું શાક 😋
#શાક🌷 કાઠીયાવાડી આ શાક ખાવાના શોખીન હોય છે.. લીલાં ચણા ની સીઝન શરૂ થાય એટલે વાડી વિસ્તારમાં લીલાં ચણા નું શાક અને રોટલાની મોજ પણ ચાલુ થઈ જાય.. અહીં તેની રીત જોઈએ 🙏 Krupali Kharchariya -
-
-
-
-
આલુ પાલક (Aloo Palak Recipe In Gujarati)
#FFC2સ્પિનેચ એટલે કે પાલક ખરેખર શરીરને દરેક રીતે લાભ કરે છે અને વ્યક્તિને શક્તિશાળી બનાવે છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્રમાં રેસા ઉમેરાય છે એટલે પાચન સરળ થઈ જાય છે. પાચનતંત્રનું કામ સહેલું બનતાં પાચન તંત્ર મજબૂત બને છે. પાલકથી હિમોગ્લોબીન વધે છે, રોગપ્રતિકારશક્તિ વધે છે, આંખોને લાભ થાય છે, ચામડીનું તેજ વધે છે અને વાળ ખરતા હોય તો અટકી જાય છે. Ankita Tank Parmar -
-
😋 તુરીયા ની છાલનું શાક 😋
#શાક🌷 ચોમાસામાં તુરીયા (ગીસોડા) ને શાક નો રાજા કેહવાય છે.. તેનું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે.. આજે મેં તેની છાલ નું શાક બનાવ્યું છે.. તમે પણ આ શાક બનાવજો..સ્વાદિષ્ટ લાગશે..🙏 Krupali Kharchariya -
શાહી કાજુ પનીર (Shahi Kaju Paneer Recipe In Gujarati)
#GA4#Week17# શાહી પનીરલાજવાબ ટેસ્ટી શાહી કાજુ પનીર Ramaben Joshi -
કાજુ પનીર કડાઈ
નાના મોટા દરેકને હોટલ ના શાક ખૂબ જ ભાવતા હોય છે ખાસ કરીને બાળકોને તો હોટેલ જેવા શાક ખૂબ જ ભાવે છે. એમાય પનીર એટલે સૌથી મનપસંદ શાક પછી તેમાં કાજુ હોય તો જોવાનુંજ શુ ? Kalpana Parmar -
-
ક્રિસ્પી પોટેટો ઈન ગ્રીન ગ્રેવી (crispy potato in green gravy)
#સુપરશેફ1 #શાક #week 1 માઇઇબુક #પોસ્ટ30 Parul Patel -
શાહી આલુ
#માઇલંચરોજ શું બનાવવું એ અઘરો વિષય છે જે દરેક ગ્રુહીણીને સતાવે છે.પરંતુ આલુ ને રાજા કહેવાય છે જે દરેકના ઘરમાં હાજર હોય છે.શાહી આલુ ખુબ ટેસ્ટી લાગે છે સૌ કોઇ પસંદ કરે એવી મારી રેસીપી . VANDANA THAKAR -
-
-
#ભરેલી😋 ભરેલી ડુંગળીનું શાક 😋
🌷#ભરેલી ભરેલી ડુંગળી નું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે..તેને મેં ભાખરી ખીચડી મરચાં અને મસાલા છાશ સાથે સર્વ કર્યું છે 😋 Krupali Kharchariya -
-
-
-
કાજુ ગાંઠીયા નું શાક (Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#WEEK9#COOKPADGUJARATIસ્પાઈસી અને ચટાકેદાર ઢાબાસ્ટાઈલ કાઠિયાવાડી કાજુ ગાઠિયા નું શાક ઘરમાં બધાને પસંદ આવે એવું ખાસો તો પંજાબી શાક ને પણ ભૂલી જશો. Ankita Tank Parmar -
-
કાશ્મીરી શાહી દમ આલુ (Kashmiri Shahi Dum Aloo Recipe in Gujarati)
#નોર્થઆમ તો દમ આલુ બનાવવા ની ૨ રીત છે. પંજાબી અને કાશ્મીરી. અને આજે મે કાશ્મીરી શાહી દમ આલુ બનાવ્યા છે ખૂબ જ સ્વાદીષ્ટ અને ક્રીમી બન્યા છે. Sachi Sanket Naik -
માય સ્ટાઈલ ચીઝ દમ આલુ (My Style Cheese Dum Aloo Recipe)
દમ આલુ ની ગ્રેવી માં થોડા ચેંજીસ કરી ને બનાવી છે. કાજુ મગજતરી અને તલ નાં લીધે ક્રીમી ટેસ્ટ આવે છે. ચીઝ નાં લીધે અલગ જ ફ્લેવર્સ આવે છે Disha Prashant Chavda -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9736547
ટિપ્પણીઓ