રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સુરણ ની છાલ કાઢી કટકા કરી પાણી વડે ધોઇ નાખો.ત્યારબાદ તેને બાફી લો. ત્યાર બાદ એક પેનમાં તેલ અને ઘી મૂકી જીરુ લાલ મરચું અને લીમડો નાખી વઘાર કરો. ત્યારબાદ ટમેટા,મરચા અને આદુ નાખો ટમેટા ગરી જાય એટલે તેમાં સીંગદાણાનો ભૂકો,મ રચું પાવડર, ગરમ મસાલ,ખાંડ,મીઠું, અને મરી પાવડર નાખો.
- 2
ત્યારબાદ તેને મિક્સ કરી લો.તૈયાર છે સૂરણનું ફરાળી શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સુરણ નું ફરાળી શાક (સુરણ ની સુકી ભાજી)
#SJR#શ્રાવણ /જૈન રેસીપી#ફરાળી સુરણ નુ શાક શ્રાવણ માસ ના વ્રત મા ખઈ શકાય એવી સ્વાદિષ્ટ સુરણ ની ભાજી શાક બનાયા છે એને દહીં,સાથે પીરસી શકાય.. Saroj Shah -
-
સુરણ નું ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
સુરણ નું શાક એક હેલધી ,ટેસ્ટી અને સરળ રેસીપી છે. Rinku Patel -
સુરણ નું શાક (suran saak recipe in Gujarati)
#સુપરશેફ1 #શાક એન્ડ કરીસ #પોસ્ટ_4 #માઇઇબુક #પોસ્ટ_૩૦ Suchita Kamdar -
સુરણ નુ શાક
આ મારી મનપસંદ વાનગી છે.હુ મારી માેમ પાસે શીખી.જે હેલધી પણ છે.#સપ્ટેમ્બર Deepika Yash Antani -
-
સુરણ નુ ફરાળી શાક (Suran Farali Shak Recipe In Gujarati)
#RC3ચટપટુ સુરણ નુ શાક ફરાળ મા ઉત્તમ છે, તે એન્ટી એજિગ, ત્વચા પર કરચલીઓ દૂર રાખે છે, Pinal Patel -
-
-
-
-
-
સુરણ ટિક્કી..(ફરારી કંદ ટિક્કી)
#ફરારી રેસીપી#કંદ ,આઇલ લેસ રેસીપી#પ્રોટ્રીન,ફાઈબર યુકત, સ્વાદિષ્ટ રેસીપી#કુકપેડગુજરાતી Saroj Shah -
-
-
સુરણ ટિક્કા મસાલા
#શાકમિત્રો તમે પનીર મસાલા ટીક્કા ખાધું હશે પણ સુરણ ટિક્કા મસાલા નહીં ખાધું હોય ક્યારેક આ રીતે બનાવો સુરણ ટિક્કા મસાલા જો સૂરણનું શાક નહીં ભાવતું હોય તો પણ આજથી ભાવતું થઈ જશે એટલું સ્વાદિષ્ટ અને ટેસ્ટી બને છે સુરણ સેહત માટે પણ ખુબ જ સરસ હોય છે. Bhumi Premlani -
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
સુરણ નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરીએ છીએ તો આજે હું પણ સુરણ નું એક બટાકનું શાક બનાવીએ એવું સુરણનું શાક લઇ ને આવી છું તો ચાલો બનાવીએ સુરણ નું શાક.#EB#સુરણનું શાક Tejal Vashi -
-
ઉબાડીયું (Umbadiyu Recipe In Gujarati)
#CB10ઉબાડીયુ સાઉથ ગુજરાતની famous રેસીપી છે અને હાઈવે પર માટલામાં ચૂલા પર બનાવવામાં આવે છે પરંતુ મેં આજે ગેસ પર ઈડલીના કુકરમાં બનાવેલ છે જે ઘરે ઘરે બધા બનાવી શકે છે Kalpana Mavani -
-
-
ફ્રાય સુરણ (Fry Suran Recipe In Gujarati)
#શ્રાવણ એકટાણા માં દરેક ઘર ની અંદર બનતું સુરણ. વડીલો નું પ્રિય. HEMA OZA -
ડ્રાય મગ નું શાક (dry mag nu saak recipe in Gujarati)
# સુપરશેફ1#શાક એન્ડ કરીસ#વીક 1 Yogita Pitlaboy -
-
-
સુરણ નું ખટમીઠુ શાક
#cookpad#cookpadindia#cookpadgujaratiસુરણ જમીનમાં થતું એક પ્રકારનું કંદ છે. તમામ કંદ શાકમાં સુરણ ઉત્તમ શાક છે સુરણમાં ફાઇબર ની માત્રા સારા પ્રમાણમાં હોવાથી પાચન સંબંધિત સમસ્યાના નિવારણ માટે ખૂબ ઉપયોગી છે. Neeru Thakkar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9857882
ટિપ્પણીઓ