રાંધવાની સૂચનાઓ
- 1
સાૈ પથમ આંબળા ને ઘાેઈને છીણી લેવા.
- 2
ત્યાર બાદ એક પેઈન માં ખાંડ લઈ તેમાં પાણી નાખી ૧તાર જેવી ચાસણી કરવી.
- 3
પછી તેમાં છીણેલા આંબળા નાખી મિકસ કરવુ. પછી તે ઘટ મિકસર થાય પછી તેમાં ડા્યફુટ, ઘી નાખી હલાવવુ જરુર લાગે તાે લીલાે ફુડ કલર નાખવાે. પછી મિકસ કરી સવિગ ડીશ કે બાઊલ મા કાઢી સિલ્વર વરખ, ડા્યફુટ, ચેરી થી ગાનીશીગ કરી આંબળા ના ફુલ અને ગુલાબ ની પાંદડી થી ગાનીશીગ કરી સવॅ કરવુ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કાળા તલ ની સાની
#ઇબુક#Day-11સાની એ ખૂબ જ હેલ્ઘી હાેય છે કારણકે તે કાળા તલ માંથી બને છે અને કાળા તલ માંથી આપણને સારા એવા પ્રમાણમાં કેલ્શિયમ, ફાયબર, આયનॅમળે છે. અને આ ડીશ ખાસ કરીને શિયાળામાં લેવા માં આવે તાે તે આપણા શરીર માટે ખૂબ ગુણકારી છે. આમ તાે આપણે કાળા તલ ખાતા નથી હોતા પણ આ રીતે કાળા તલ ની રેસીપી બનાવી એ તાે ખાવા માં પણ ટેસ્ટી લાગે અને આપણી હેલ્થ માટે પણ સારી.... Binita Prashant Ahya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફ્રેશ રોઝ પેટલ બનાના મિલ્કશેક (Fresh Rose Petals Banana Milkshake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SM Sneha Patel -
-
-
-
મેંગો ફિરની (Mango Firni recipe in gujarati)
#કૈરીમેંગો ફિરની એ ભારતીય રેસીપી છે.જે દૂધ,ચોખા,કેરી,ખાંડ માંથી બનેલ સ્વાદિષ્ટ ક્રીમી ઉનાળા ની ડેઝર્ટ રેસીપી છે.જેમાં ઈલાયચી,સૂકામેવા નાંખી વધારે સ્વાદિષ્ટ બનાવી છે.આ રેસિપી ને ઠંડી પિરસવા માં આવે છે. મેંગો ફિરની ને તાજા કેરી ના ટુકડા નાંખી પિરસવા માં આવી છે. Rani Soni -
-
-
રસમલાઈ કેક (Rasmalai Cake Recipe In Gujarati)
#FDS#cookpad#cookpadindia#cookpadgujratiઆપણા જીવન મા દોસ્ત નુ એક ખાસ મહત્વ હોય છે. દોસ્ત આપણા સુખ દુઃખ ના સાથીદાર હોય છે. મારી આ રેસિપી મારા એ બધા મિત્રો માટે જેમનુ મારી લાઈફ મા ખુબ મહત્વ છે. Bhavini Kotak
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9903422
ટિપ્પણીઓ (5)