રાંધવાની સૂચનાઓ
- 1
કઢી બનાવવા માટે એક તપેલીમાં છાશ લઈ તેમાં ચણાનો લોટ નાખી બ્લેન્ડર થી મિક્સ કરી લો.હવે વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ જીરું અને મેથી દાણા લીમડાના પાન, તજ લવિંગ મરી આખા લાલ મરચાંનાખી હલાવી લો.હવે તેમાં લીલી ડુંગળી અને લસણ નાખી મિક્સ કરી બે મિનિટ સુધી સાંતળો પછી તેમાં છાશ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.હળદર નાખી હલાવી લો.ગોળ ઉમેરો અને બરાબર ઉકાળી લો.
- 2
૧૦-૧૨મિનિટ સુધી ઉકાળો.લીલા ધાણા નાખી લો.કઢી તૈયાર છે.
- 3
ખીચડી બનાવવા માટે એક કૂકરમાં ચોખા અને દાળ લઈ ધોઈને મીઠું સ્વાદ પ્રમાણે પાણી અને હળદર નાખીને ૪-૫સીટી વગાડી લો.બધા શાકભાજી ધોઈને ઝીણા સમારી લો.લીલી ડુંગળી અને લસણ સમય સમારી લો.
- 4
વઘારેલી ખીચડી બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હીંગ ચપટી રાઈ અને જીરું નો વઘાર કરી તજ, લવિંગ મરી આખા લાલ મરચાં લીમડાના પાન નાખી હલાવી લો હવે તેમાં લીલી ડુંગળી અને લસણ નાખી હલાવી લો.હવે બધા શાકભાજી ઉમેરીને મીઠું સ્વાદ પ્રમાણે નાખી ૪-૫મિનિટ ઢાંકી દો જેથી બધું ચડી જાય.
- 5
શાકભાજી ચડી જાય પછી તેમાં બનેલી ખીચડી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.ઉપરથી લીલા ધાણા નાખી બરાબર મિક્સ કરો.તૈયાર છે વઘારેલી ખીચડી.
- 6
ભડથું બનાવવા માટે મોટા રીંગણ ને ધોઈ ગેસ પરતેલ લગાવી શેકી લો.પછી છાલ કાઢી માવો કરો.ડુગળી ટામેટા કટરમા ઝીણા સમારી લો.લીલી ડુંગળી અને લસણ સમારી લો.ભડથુ વઘારવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં હીંગ ચપટી રાઈ અને જીરું નાખી ચડવા દો પછી તેમાં આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી લીલી ડુંગળી અને લસણ નાખી હલાવી લો હવે તેમાં કાપેલા ટામેટા અને ડુંગળી નાખી ૫-૬મિનિટ સુધી સાંતળો.બધા સુકાં મસાલા ઉમેરો અનેતેલ છુટું પડે પછી રીંગણ નાખી બરાબર મિક્સ કરો.ખાડ, ગરમ મસાલો લીંબુનો રસ નાખી ચડવા દો.ઉપર થી લીલા ધાણા નાખી લો
- 7
- 8
રોટલા બનાવવા માટે એક બાઉલમાં બાજરી નો લોટ લઈ તેમાં મીઠું અને પાણી નાખી લોટ બાંધી લો હવે તેમાં થી પાટલા પર રોટલા ટીપી ગરમ તવા પર શેકી લો.બરાબર ઘી લગાડી દો.
- 9
તો તૈયાર છે આપણું શિયાળું ભાણું.ગરમ ગરમ ખાવાની મજા લો.સાથે મરચાં, ટામેટા ડુંગળી કાપીને લો.અને સાથે વ્હાલી છાશ મળે તો સ્વર્ગ મળી જાય.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
દેશી ભોજન
#માઇલંચઆજની દેશી થાળી માં બનાવ્યું છે.ભરેલા રીંગણ ના રવૈયા,ખારી ભાત, ગુજરાતી મીઠી કઢી,બાજરી ના રોટલા, ગોળ અને સાથે સલાડ... Bhumika Parmar -
દેશી ભાણું
#હેલ્થીદેશી ભાણું એટલે કે દેશી વાનગી જે હેલ્થી પણ હોય અને ખાવા ની પણ મજા આવે છે. આજે મેં રીંગણ નુ ભડથું અને ,મકાઈ બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા છે. સાથે ગોળ, ઘી, ડુંગરી, અને વઘારેલી ખીચડી અને છાસ. Bhumika Parmar -
દેશી ભાણું
#માઇલંચદેશી ભાણું જમો અને આરોગ્ય ને સ્વસ્થ રાખો.ને રોટલા સાથે શાક ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
ભરેલી દેશી વાલોળ
#૨૦૧૯ભરેલી દેશી વાલોળ નું શાક મારા ઘરમાં બધા ને ખૂબજ ભાવે છે.મારા નાની પાસે થી હું બનાવતા શીખી છું.કચ્છ જિલ્લા માં મારા નાની રહે.સાજે રોજ સગડી પર ખીચડી બને અને તેના ઢાંકણ પર ભરેલી વાલોળ મૂકી ધીમા તાપે અંગારા માં સીઝવા દે.પરંતુ મેં તપેલીમાં પાણી ગરમ કરી બાફી છે.ચાલો જોઈ લઈએ ભરેલી દેશી વાલોળ. Bhumika Parmar -
-
મિક્સ વેજ ઇન દેશી સ્ટાઇલ 😎
#લોકડાઉનફ્રેન્ડસ, ઘર માં પડેલા શાકભાજી માંથી કોઇ એક જ સબ્જી ખાઇ ને બોર થઈ જવાય માટે કોઈ વાર અવેલેબલ વેજીટેબલ માંથી થોડું થોડું શાક લઈ એક મસ્ત ટેસ્ટી, હેલ્ધી અને તીખું તમતમતુ શાક બનાવીને સર્વ કરો. ખરેખર ખુબ જ ટેસ્ટી લાગશે. asharamparia -
-
રગડા પેટીસ
#બર્થડેબર્થડે પાર્ટી માટે રગડા પેટીસ પણ એક સરસ વાનગી છે.તીખી,મીઠી અને ચટપટી રગડા સાથે બટાકા માંથી બનતી પેટીસ ખૂબ જ સરસ લાગે છે.અને આસાનીથી બની જાય છે.ચટણી તમે અગાઉ થી પણ બનાવી શકો છો.જેથી એકદમ થી બર્થડે પાર્ટી નો પ્લાન બંને તો આસાનીથી બની જાય છે. Bhumika Parmar -
-
-
-
-
-
-
-
હરિયાળી બ્રેડ ચીઝ પકોડા
#લીલીજનરલી આપણે આલૂ ના સ્ટફિંગ ભરી બ્રેડ પકોડા બનાવીએ છીએ પરંતુ લીલી કોન્ટેક્ટ ને અનુરૂપ આજે મેં વટાણા પનીર નું સ્ટફિંગ બનાવ્યું છે અને ચણા ના લોટ માં પણ પાલક ફૂદીના અને ધાણા ની પેસ્ટ ઉમેરી હરીયાળી ખીરું તૈયાર કર્યું છે. Bhumika Parmar -
-
દેશી ભાણું
#રોટીસ કહેવાય છે ને આપણે ગુજરાતી લેરી લાલા. તો ગુજરાતીઓને તો જમવા પણ ચટાકેદાર-મસાલેદાર હોય છે. તો આજે તમારી સમક્ષ લઈને આવી છું. રોટલી, ભાખરી, દુધી બટેટાનું શાક, મગની ફોતરા દાળની ખીચડી, કોથમીર ની ચટણી, ગુવાર ની કાચરી. જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. સાથે સાથે આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ સારી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
હરીયાળી પુડલા
#શિયાળાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી બજારમાં મળે છે અને શરીર માટે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાસ્થ્યપ્રદ છે Bhumika Parmar -
આખુ લસણ અને આખી ડુંગળીનું દેશી શાક
#સુપરશેફ1આ શાક ખુબ જ તીખુ સ્વાદમાં છે.બાજરીના રોટલા કે ભાખરી જોડે સરસ લાગે છે.એકલા આખા લસણનું કે આખી ડુંગળીનું એમ અલગ અલગ શાક પણ બની શકે છે.જમતી વખતે આવતી છાલ કાઢીને ખાવની આજ ખાસિયત છે શાકની... flavour....., Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
સુરતી ઉંધીયું
#૨૦૧૯સુરતી ઉંધીયું મારું અને મારા ઘરના બધા સદસ્યો નું ફેવરિટ છે.અને એક રીતે જોઈએ તો ખૂબ જ પૌષ્ટિક હોય છે કેમકે તેમાં ઘણાં બધાં શાકભાજી ઉમેરીને બનાવીએ છીએ. Bhumika Parmar -
-
-
કોંકણી દાળ
#goldenapron2#Goaઆમ જોઈએ તો ગોવા ના લોકો નો મુખ્ય ખોરાક ભાત અને ફીશ કરી છે.પરંતુ ક્યારેક ભાત સાથે કોંકણી દાળ પણ ખાય છે જે નારીયેળ તેલ માં બનાવવા માં આવે છે. Bhumika Parmar -
લીલવા ની કચોરી
#શિયાળા લીલવા ની (તુવેર) કચોરી એ શિયાળાની ઋતુમાં દરેક ગુજરાતી ઓના ઘરમાં બનતું એવું એક ફરસાણ છે. તુવેર ના દાણા ક્રશ કરી મસાલો તૈયાર કરાય છે. Bhumika Parmar -
-
મેક્સિકન બરીતો બાઉલ (Mexican Burrito Bowl Recipe In Gujarati)
#એનિવર્સરી#મૈનકોર્સઆ એક મેક્સિકન ડીશ છે.વન પોટ મીલ તરીકે ઓળખાય છે કારણ કે આ ડીશ માં ભાત શાક સલાડ બધું જ આવી જાય છે.સાથે સાર ક્રીમ તૈયાર કરવામાં આવે છે. Bhumika Parmar
More Recipes
ટિપ્પણીઓ