રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકી વટાણા
  2. 2મોટી લીલી ડુંગળી જીની સમારેલી
  3. ૧ વાટકી અમેરિકન મકાઈ
  4. 1નાનુ બટેટુ ઝીણું સમારેલું
  5. 1નાનો ટમેટો બી કાઢીને ઝીણું સમારેલું
  6. 1કેપ્સીકમ ઝીણો સમારેલો
  7. ૧ નંગ ગાજર ઝીણું સમારેલું
  8. કોથમીર તથા લીલું મરચું
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. થોડું તેલ
  11. ઉતાપમ માટે ખીરુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉતાપમ માટે ખીરું રેડી કરો. ત્યારબાદજીની સમારેલી ડૂંગળી, લીલા વટાણા,અમેરિકન મકાઈ,ગાજર, કેપ્સીકમ,બી કાઢેલા ટમેટા ઝીણા સમારેલા,એક નાનું potato સમારેલો, કોથમીર વગેરે રેડી કરો

  2. 2

    ઉત્તપમ ના ખીરા માં બધા શાકભાજી મિક્સ કરો મીઠું નાખી ફેટી લો.

  3. 3

    નોન સ્ટિક તવા માં થોડું તેલ મૂકી નાના નાના પુડલા ઉતારો.

  4. 4

    બન્ને બાજુ બદામી થાય એવી રીતે શેકો.

  5. 5

    ટમેટાનો સોસ અને દહીં સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes