રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ના ટુકડા કરો. મેંદા માં કોન ફ્લોર ચીલી ફ્લેક્સ લાલ મરચું પાવડર આદુ મરચાં અને લસણ ની પેસ્ટ વગેરે નાખી પાણી નાખી થીક બેટર રેડી કરો રાઈસ પાવડરમાં મીઠું તથા મારી હાથી કોરો પાવડર રેડી કરો
- 2
પનીર ના નાના ચોરસ ટુકડા કરી મેંદાના થીક બેટર માં ડીપ કરી રાઈસ નો કોરો પાવડર જે રેડી કર્યો છે તેમા રગદોળી ગરમ તેલમાં તળો આ રીતે એકવાર તળાઈ જાય પછી બહાર કાઢી ફરી મેંદાના બેટર માં ડીપ કરી રાઈસ પાવડર માં પરી રગદોળી ડીપ ફ્રાય કરો એકદમ ક્રિસ્પી થશે ત્યારબાદ તેના પર piri piri પાવડર છાંટી સર્વ કરો
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
પનીર કેપ્સિકમ મોમોઝ
#મિલકીકેલ્શિયમ રીચ નમસ્કાર મિત્રો...આજે મેં પનીર...દૂધની મલાઈ....દહીં.... તેમજ કેલ્શિયમ થી ભરપૂર ગ્રીન અને રેડ કેપ્સિકમ અને સફેદ તલ નો ઉપયોગ કરી સિક્કિમ,ગેંગટોક,અરુણાચલ અને હિમાચલ પ્રદેશની વાનગી થોડા ગુજરાતી ટચ સાથે પ્રસ્તુત કરી છે...વિદેશથી આવેલી આ વાનગી હવે દરેક રાજ્ય માં મળવા લાગી છે..ચાલો બનાવીએ....👍 Sudha Banjara Vasani -
ઇન્ડોચાઈનીઝ લોલીપોપ
#CulinaryQueens#પ્રેઝન્ટેશનઇન્ડિયન ડીશ ને ચાઈનીઝ ટચ આપ્યો છે.. ખૂબ જ ટેસ્ટી બને છે.. એક વાર ટ્રાય કરજો.. ખાસ કરી બાળકો ને ભાવશે.. Tejal Vijay Thakkar -
-
-
ઈટાલીઅન સ્પિનેચ ક્રોકેટ્સ(Italian Spinach Croquettes Recipe in Gujarati)
#GA4#Week5આ એક ઈટાલીના રેસીપી છે જે સ્ટાર્ટર તરીકે સુપ સાથે સર્વ કરવા માં આવે છે. Bhumika Parmar -
-
-
પનીર ભૂરજી નાનીઝા
#મૈંદાનાન પર પનીર ભુરજી અને ચીઝ મૂકી ને નાનિઝા તૈયાર કર્યા છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
-
-
પનીર પોપકોર્ન
#મિલ્કીપનીર પોપકોર્ન એ એક બહુ જાણીતું પાર્ટી સ્નેક અને સ્ટાર્ટર છે. એના નામ થી જ ખબર પડે કે મુખ્ય ઘટક પનીર છે. Deepa Rupani -
પનીર ચીલી ડ્રાય (Paneer chilly recipe in Gujarati)
#GA4#Week3#Chinese# paneer chili dry બાળકોને પનીર વાનગી ખુબ પસંદ હોય છે તો હુ પનીર ચીલી ડ્રાય ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ક્રિસ્પી પોટેટો વેજીસ(Crispy Potato Wedges Recipe In Gujarati)
ચટપટું ખાવાના શોખીન માટે ખાસ...ખૂબ સ્વાદિષ્ટ બને છે.. #GA4 #Week1 Nilam Pethani Ghodasara -
ગાર્લિક પોટેટો વેજીસ (Garlic Potato Wedges Recipe in Gujarati)
બટાકા એક એવી સામગ્રી છે જે ઘણાના ઘરમાં વાનગી બનાવવા માટે અગ્રિમતા પામે છે.અડધાં ઉપર શાકમાં બટાકાની હાજરી આવશ્યક બની જાય છે. કારણ કે શાક ન ભાવતું હોય પણ બટાકા ઉમેરીને બનાવ્યું હોય તો ખાઈ લેશે. મારા ઘરમાં 😘 તો આવું જ છે.તો આજે શાક-ભાખરી અને પોટેટો વેજીસ જે સાઈડ ડિશ તરીકે શાક-ભાખરી કરતા પહેલાં જ સફાચટ😋😋😋. Urmi Desai -
ચીઝી કોર્ન પકોડા(cheese corn pakoda recipe in gujarati)
રેઈની સિઝન માં ગરમ કોર્ન પકોડા, તેમાં ચીઝ હોય તો ખાવાની મઝા આવે Jarina Desai -
#પનીર પોટેટો ચિપ્સ બટરફ્લાય
#ZayakaQueens#તકનીકઆ નાના મોટા બધા ને ભાવે એવી પનીર અને બટાકા માંથી બનાવેલ પાર્ટી સ્ટાર્ટર છે.આ ડીપ ફ્રાય રેસીપી છે. Snehalatta Bhavsar Shah -
-
પનીર પોપકોર્ન
#પનીરખૂબ જ ઝડપ થી બની જતો નાસ્તો, બાળકો ને ખૂબ જ પસંદ એવા પનીર પોપકોર્ન Radhika Nirav Trivedi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11708953
ટિપ્પણીઓ