ઘટકો

  1. 1વાટકી મેંદો
  2. તેલ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/૨ ચમચી અજમો
  5. 1 ચમચીમરી પાવડર
  6. 1 ચમચીતલ
  7. 1 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદાના લોટને ચાળી તેમાં મીઠું તથા મોણ નાખીને કડક લોટ બાંધો મુઠી પડતું મોણ નાખવાનો છે

  2. 2

    ત્યારબાદ પાતળી મોટી રોટલી વણી તેના પર ઘી તથા કરો મેંદો છટકાવવુ ત્યારબાદ મરી પાવડર અજમો તથા તલ ભભરાવી દેવાય ત્યારબાદ તેને થોડું પાણી લેવું

  3. 3

    ત્યારબાદ આવી રીતે રોલવાળી લેવો અને નાના નાના કાપા કરી પુરી વણી લેવી પૂરી વણાઈ ગયા પછી ગોપી કટરથી ફૂલનો shape આપેલો છે

  4. 4

    ત્યારબાદ વણેલી પૂરીને એકદમ ધીમા ગેસ પર દસ-બાર મિનિટ સુધી તળો ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. તેના દરેક પણ અંદરથી છોટા જોવા મળશે

  5. 5

    ક્રિસ્પી પુરી રેડી છે

  6. 6

    દરેક લેર અંદરથી છૂટા પડેલા દેખાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
અહીંયા #goldenapron3 week8 વાર્તા લખો ત્યાં લખવું અને રેસિપીનું નામ ઉપર શીર્ષકમાં લખવું.

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes