આલુ ચીઝ પનીર પરાઠા

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012

આલુ ચીઝ પનીર પરાઠા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 5મોટા બટેટા બાફી ને ખામનેલા
  2. 2મોટી ડુંગળી જીની સમારેલી
  3. 4ક્યૂબ ચીઝ છીણેલું
  4. 150 ગ્રામપનીર છીણેલું
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 2ચમચા સમારેલી ફ્લેક્સ
  7. 2 ચમચીચાટ મસાલા
  8. 2કેપ્સીકમ જીના સમારેલા
  9. 2તીખા મરચા જીના સમારેલા
  10. 1 ટુકડોઆદુ ખમણી લો
  11. 1વાટકી કોથમીર જીની સમારેલી
  12. 2વાટકી લોટ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટા ને બાફી છાલ ઉતારી ને ખમની લો બધો j મસાલો કરો. 2 વાટકી લોટ લો તેમાં મીઠું તથા મોણ નાખી પૂરી જેવો લોટ બાંધો તેને ઢાંકી રાખો

  2. 2

    મસાલો કરેલા બટેટા ના ગોળા વાળો ત્યારબાદ બાંધેલા લોટમાંથી લીંબુના આકારના ગોળા વાળી રાખો. ત્યારબાદ રોટલી વણીને તેમાં પૂરણ ભરી અને જેટલી થાય તેની પાતળી મોટી રોટલી વણો

  3. 3

    રોટલી વણી તેમાં નોનસ્ટિક લોઢી પર બંને બાજુ ક્રિસ્પી થાય સુધી તેલ ચોપડીને શેકો તેલને બદલે ઘી તથા બટર પણ લઈ શકાય

  4. 4

    શેકાઈ ગયા પછી મનગમતા શેપમાં કાપી તો સાથે ગાર્નિશ કરી પીરસો મીઠું દહીં પણ ખાઈ શકાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

ટિપ્પણીઓ

Similar Recipes