ચીઝ ગાલીર્ક બ્રેડ સ્ટીકસ

Urmi Desai @Urmi_Desai
#આ બ્રેડ સ્ટીકસ બાળકોને તેમજ મોટાઓને પણ ખૂબ જ પસંદ આવશે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં યીસ્ટ, ખાંડ નાંખીને હુંફાળું પાણી રેડી ૧૦ મિનિટ સુધી ઢાંકીને મૂકી રાખો.હવે બીજા બાઉલમાં ઘંઉનો લોટ, મેંદો,બેકીંગ પાઉડર, તેલ ઉમેરી યીસ્ટવાળુ મિશ્રણ ઉમેરો જરૂર પ્રમાણે પાણી ઉમેરી લોટ બાંધી લો. ૩ થી ૪ કલાક સુધી મૂકી દો.
- 2
લોટ ફુલી જાય એટલે ફરી એક વખત મસળી લો.બેકિંગ ડિશ બટરથી ગ્રીસ કરી લો. હાથ વડે લોટને બધી બાજુ ફેલાવી દો.
- 3
એક બાઉલમાં પીગાળેલા બટરમા બધી સામગ્રી ભેગી કરી લો.બેઝ પર અડધા ભાગમાં મિશ્રણ લગાડવું ઉપર ચીઝ મૂકો. બેઝને બંધ કરો ફરી ઉપર બટર વાળું મિશ્રણ લગાડવું. ચપ્પુ વડે કાપા મૂકી પ્રિહીટેડ ઓવનમાં ૨૦૦ °તાપમાન પર ૨૦ થી ૨૫ મિનિટ સુધી બેક કરો.
- 4
- 5
- 6
તૈયાર થયેલા બ્રેડ ની સ્લાઈસ કરી સ્પ્રેડ ચીઝ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પુલ અપાર્ટ ગાર્લિક બ્રેડ (Pull Apart Garlic Bread Recipe in Gujarati)
વડાપાઉં માટેના વધેલા બ્રેડ માંથી બનાવેલ વાનગી.બાળકોને શાક-ભાખરી/રોટલા સાથે બીજુ કંઈક નવું જોઈએ અને વળી પાછુ આ #લોકડાઉન 🤔🤔🤦🤦🤦 તો શું કરવું?એટલે આવી સાઈડ ડિશ બનાવી રાખું છું એટલે સાંજે શાક-ભાખરી/રોટલા સહેલાઈથી ખાય છે.મુખ્ય સામગ્રી #બટર અને #ચીઝ જે અત્યારે ઘરે હોય જ એટલે ફટાફટ બનાવી શકાય છે.મારી પાસે ત્રણ જ બ્રેડ/પાવ બચ્યા હતા એટલે એટલાં બ્રેડ માટે માપ આપું છું. આ સ્લાઈસ બ્રેડથી નહિ બનશે. Urmi Desai -
ગ્રાલિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
#GA4#week4ગ્રાલિક બ્રેડ નામ પડતા જ ખાવાનું મન થઈ જાય.નાના મોટા બધા ને ભાવે અને ઓછી સામગ્રી માં ફટાફટ બનતી વાનગી છે.આ ઘણી રીતે બને છે.મેં બ્રેડ સ્લાઈસ માં બનાવી છે.જે તમને જરૂર પસંદ આવશે. Sheth Shraddha S💞R -
મસાલા બ્રેડ
#વધેલા બ્રેડ (પાઉ) માંથી સરળતાથી બનાવી શકાય એવી અને બધાને પંસદ આવે એવી આ #મસાલા_બ્રેડ ચા સાથે માણો. Urmi Desai -
ચીઝ પાલક ફ્રેન્કી
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ આ રેસિપીમાં મે ચીઝ અને પાલક બંને નો યુઝ કર્યો છે અને ખાવામાં પણ એકદમ હેલ્ધી છે તેમજ બાળકોને તો ખૂબ જ પસંદ આવશે Kala Ramoliya -
ઝુકીની ચીઝ બ્રેડ (Zucchini Cheese Bread Recipe In Gujarati)
પ્લેન બ્રેડ સિવાય પણ અલગ અલગ ઘણા પ્રકારની બ્રેડ બનાવી શકાય છે જે ખાવામાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અલગ અલગ પ્રકારના શાક, હર્બ, સ્પાઇસ, ચીઝ તેમજ સીડ ઉમેરીને ઘણી જાતની બ્રેડ બનાવી શકાય.મેં ઝુકીની અને સ્વિસ ચીઝનો ઉપયોગ કરીને બ્રેડ બનાવી છે જે ખૂબ જ સોફ્ટ બની છે અને ચીઝના લીધે આ બ્રેડને એક ખુબ જ સરસ ફ્લેવર મળે છે. ગરમ ગરમ બ્રેડ બટર અને જામ સાથે ખાવાની એક અલગ જ મજા છે.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
પીટા બ્રેડ
#તવાફ્રેન્ડસ, જનરલી આપણે એવું માનીએ કે બ્રેડ ઓવન માં કે કૂકરમાં જ બને છે પરંતુ પીટા બ્રેડ એક એવી બ્રેડ છે કે જે તવી પર જ બનાવવા માં આવે છે અને તેમાં ડિફરન્ટ ટાઈપ ના એટલે કે મનપસંદ ટેસ્ટી એવા સ્ટફીગ કરી ને સર્વ કરવા માં આવે છે. તો આજે મેં અહીં પીટા બ્રેડ ની રેસિપી શેર કરી છે કે જે ફક્ત તવા બેઝડ્બ્રેડ છે. asharamparia -
કોર્ન ચીઝ ગાર્લિક બ્રેડ (corn cheese garlic bread recipe in Gujarati)
#સુપરશેફ૨ડોમીનોસ રીતે બનતી આ બ્રેડ નાનાં બાળકો થી લઈને મોટા બધા ને જ ભાવે છે.અને આસાનીથી ઘરે બનાવી શકાય છે.થોડો મેંદો અને ઘઉં નો લોટ લઈ મેં આ બ્રેડ બનાવી છે.ઉપર ચીઝ નાખવા મા આવે તો બાળકો ને મજા આવી જાય છે. Bhumika Parmar -
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cheeseગાર્લિક બ્રેડ બધા ને ખુબ પસંદ હોય છે બાળકો ને પણ ખુબ પસંદ હોય છે અને ચીઝ ગાર્લિક બ્રેડ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે તો મે બનાવેલી ગાર્લિક બ્રેડ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindiaખૂબ જ ઝડપથી બની જાય એવી ટેસ્ટી રેસીપી લઈ ને આવી છું. નાના મોટા સૌ કોઈને ભાવે એવા ગાર્લિક બ્રેડ. સુકા લસણની ફ્લેવર ખુબ જ સરસ આવશે. અહીંયા મેં ગાર્લિક બ્રેડ પેનમાં ગેસ ઉપર જ કર્યા છે ખૂબ જ ઝડપથી અને સરસ બનશે. Shreya Jaimin Desai -
-
હોમમેડ બ્રેડ(home made bread recipe in gujarati)
#સુપેરશેફ2 #માઇઇબુક #બ્રેડ #બેકિંગઆ એક ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ રેસિપી છે. જો આ રેસિપી ને બરાબર અને પ્રોપર મેસરમેન્ટ સાથે ફોલ્લો કરવા માં આવે તો રિઝલ્ટ બેકરી ની બ્રેડ જેવું જ મળે છે. તમે મેંદા અથવા મેંદા અને ઘઉં એમ બંને લોટ માંથી બ્રેડ બનાવી શકો છો. આમાં આપેલી થોડી ટિપ્સ અને ટ્રીકસ ફોલ્લૉ કરશો તો તમારી બ્રેડ એકદમ પરફેક્ટ બનશે. Kilu Dipen Ardeshna -
-
ડોમીનોસ સ્ટાઈલ ગાર્લિક બ્રેડ ઇન કુકર
#મૈંદામિત્રો અવારનવાર આપણને ડોમિનોઝ માં જઈને ગાર્લિક બ્રેડ સ્ટીક્સ ખાવાનું મન થાય છે.તો આજ ગાર્લિક બ્રેડ આપણે ઘરે બાળકો માટે બનાવીએ તો કેવું સારું, પરંતુ બધા પાસે માઇક્રોવે ઓવન હોય એ પોસિબલ નથી.તો ચાલો મિત્રો આજે હું કુકરમાં ડોમિનોઝ સ્ટાઇલ ગાર્લિક બ્રેડ બનાવવાની રેસિપી શેર કરીશ. Khushi Trivedi -
વેજ આમલેટ
#લીલી તેમાં મેથી અને મરચાં નો ખૂબ જ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. તેમજ લંચમાં બાળકોને પણ ખુબ જ પસંદ આવશે. અને આ રેસિપી ખૂબ જ ઝટપટ બની જાય છે Kala Ramoliya -
ઇટાલીયન ફોકાસીયા બ્રેડ
#મૈંદાફ્રેન્ડ્સ , મેંદા માંથી બનતી અને ઈટલી માં ફેમસ એવી આ બ્રેડ પીઝા બ્રેડ ને મળતી આવે છે તેમ છતાં અલગ છે. ફોકાસીયા બ્રેડને તમે કોઈપણ ટોપિંગ સાથે સર્વ કરી શકો છો. મોસ્ટલી રોઝમેરી ફલેવર સાથે બનાવવામાં આવતી આ ફ્લેટ બ્રેડ ટેસ્ટમાં ખૂબ જ યમ્મી છે. બહાર થી ક્રીસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવી આ બ્રેડ મેં વીઘાઉટ ઓવન બનાવી છે અને પીકચર માં તેનું પરફેક્ટ રિઝલ્ટ પણ જોઈ શકાય છે. ઇટાલિયન બ્રેડ ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડ (Stuffed Cheese Garlic Bread Recipe In Gujarati)
અહીં મેં Domino's style સ્ટફ્ડ ચીઝ ગાર્લિક બ્રેડની રેસીપી બતાવી છે. આ રેસિપી મે તન્વી છાયા મેમ પાસેથી ઝૂમ ક્લાસમાં શીખી હતી. તમે તેને જરૂરથી ટ્રાય કરજો. Unnati Desai -
-
વેજ ચીઝ સમોસા (Veg. cheese Samosa Recipe in Gujrati)
#બજારના સમોસા ખાધાં પછી આ પ્રથમ વખત ઘરે બનાવ્યા છે. અને એદદમ સરસ બન્યા છે. Urmi Desai -
કોર્ન પાલક રાઈસ
#આ રાઈસ દેખાવમાં જેટલા સુંદર છે એટલા જ સ્વાદમાં પણ મધુર છે.મારી દિકરીને પાલક જરાપણ પસંદ નથી પણ આ રાઈસ ખૂબ પ્રેમથી ખાય છે. Urmi Desai -
પુલ અપાર્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (pull apart cheese garlic bread)
આ ગાર્લિક બ્રેડ મેં ઘરે મેંદામાંથી ફ્રોમ scratch બનાવી છે એટલે કે બ્રેડ નો લોફ પણ ઘરે જઇ બનાવ્યો છે. મહેમાન આવે ત્યારે બઉ જ સારી પડે છે કારણ કે અલગ સર્વ નથી કરવી પડતી બધા જોડે બેસીને મજા માણી શકે છે. ખાવા માં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. બાળકો અને મોટા બધા ને બહુ ભાવે છે.#superchef2 #સુપરશેફ2 #superchef2post9 #સુપરશેફ2પોસ્ટ9 #માઇઇબુક #myebook Nidhi Desai -
ફરાળી બ્રેડ, બન,પાંઉ
#ઉપવાસઆ રેસીપી સંપૂર્ણ પણે ફરાળી છે. મે જાતે જ બનાવી છે.આ રીતે ફરાળી બ્રેડ, બન,પાંઉ વગેરે બનાવી ને તમે ફરાળી દાબેલી,વડા પાંચ,બ્રેડ પકોડા,બર્ગર, સેન્ડવીચ વગેરે ફરાળી બનાવી શકો છો.ઘણાં ને એવો પ્રશ્ન પણ થશે,કે આમા જે યીસ્ટ ઉપયોગ માં લીધુ તે ફરાળ માં ખવાય કે નહી.જો તમે ફરાળ માં દહીં નો ઉપયોગ કરતા હોય તો તમે યીસ્ટ પણ ખાઈ જ શકો છો. Mamta Kachhadiya -
વેજ ગ્રીલ સેન્ડવીચ (Veg. Grill Sandwich Recipe In Gujarati)
#goldenapron3#week3#bread#સ્ટફડ આ સેન્ડવીચ ખાવામાં ખુબ જ સરસ લાગે છે તેમજ ચીઝી હોવાથી બાળકોને ખુબ જ પસંદ આવશે.. Kala Ramoliya -
ડ્રાય કાજુ કારેલા
#રેસ્ટોરન્ટ જે પણ કારેલાં નુ શાક નથી ખાતા તેને પણ આ કાજુ કારેલા ખાતાં થઈ જાશે કેમ કે આ ખુબ જ સરસ ક્રંચી અને ટેસ્ટી લાગે છે. તેમજ બાળકોને પણ ખુબ જ પસંદ આવશે... Kala Ramoliya -
બૅકડ મેથી પુરી
તેલ વગરની નાસ્તામાં બનાવી શકાય એવી મેથી ની પુરી. જેમાં ઓછી સામગ્રીની જરૂર છે. તેમજ બાળકોને પંસદ આવશે અને ૧૫ દિવસ સુધી રાખી શકાય. Urmi Desai -
હોલ વ્હીટ ચબાત્તા બ્રેડ (Whole wheat Ciabatta bread in Gujarati)
ચબાત્તા બ્રેડ ઇટાલિયન બ્રેડ નો પ્રકાર છે. સામાન્ય રીતે આ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ મેં અહીં ઘઉંના લોટમાંથી બનાવીને એનું એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. ઘઉંના લોટમાંથી પણ આ બ્રેડ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ બ્રેડ બનાવવા માટે પહેલા સ્ટાર્ટર બનાવવું પડે છે અને બીજા દિવસે બ્રેડ બનાવી શકાય. ચબાત્તા બ્રેડ સામાન્ય રીતે સેન્ડવીચ બનાવવા માટે અથવા તો કોઈ પણ ઇટાલિયન ડિશ સાથે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.જેમ ભારતમાં મુખ્ય ભોજનની સાથે અથાણા, પાપડ, ચટણી, રાયતા, સંભારા વગેરે સાઈડ ડિશ તરીકે પીરસાય છે એ જ રીતે બીજા દેશોમાં અલગ અલગ પ્રકારની બ્રેડ, સલાડ, સોસ વગેરે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઇડ#પોસ્ટ2 spicequeen -
આચારી સલાડ વીથ ક્રન્ચી સોયા સ્ટીક ઈન પિટા બ્રેડ🌮
#મૈંદા ફ્રેન્ડ્સ, મેંદા માંથી અલગ અલગ પ્રકાર ની બ્રેડ બનતી હોય છે. જેમાં પિટા બ્રેડ માં ડિફરન્ટ ટાઈપ ના સ્ટફિંગ કરી સર્વ કરવા માં આવે છે. મેં પિટા બ્રેડ માં આચારી સલાડ નું સ્ટફિંગ કરી ને એક નવો ટેસ્ટ ક્રીએટ કર્યો છે. જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
ક્રિસ્પી બ્રેડ ચાટ
બ્રેડ માંથી તો આપણે કેટલી ટેસ્ટી વાનગીઓ બનાવતા જ હોઈએ છે. પછી એ બ્રેડ પકોડા હોય કે સેન્ડવીચ. પરંતુ જયારે બ્રેડ વધી હોય અને તેનું શું બનાવવું તે સમજ માં ના આવતું... એવું હોય કે શું બનાવવું ત્યારે આ ક્રિસ્પી બ્રેડ બનાવી બધા ને ખુશ કરી શકાય છે.ક્રિસ્પી બ્રેડ ખાવા માં ખુબ જ ટેસ્ટી બને છે. તેમજ ખુબ જ જલ્દી થી બની જાય છે.ક્રિસ્પી બ્રેડ સાંજ ના નાસ્તા માં કે ડીનર માં લઇ શકાય છે.તેમજ ક્રિસ્પી બ્રેડ જટપટ બનતી અને સુકી હોવાથી બાળકો ને ટીફીન માં પણ આપી શકાયmegha sachdev
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
આ રેસીપી મેં તનવી છાયા બેનના ઝૂમ લાઈવ સેશનમાં શીખી હતી. તેમને ખુબ જ સરસ રીતે અમને આ રેસીપી બનાવતા શીખવાડી હતી. Nasim Panjwani -
હોમમેડ બ્રેડ
#ડીનર ફ્રેન્ડ્સ, કેટલીક વસ્તુ ઓ એવી હોય છે કે જે ઘરે બનાવવા માં થોડુ કન્ફયુઝન કરે પરંતુ કોઇવાર આપણી કોશિશ રંગ લાવે ત્યારે ખરેખર ખુશી થાય. એવી જ રીતે ફ્રેન્ડસ...હવે ઓવન માં બ્રેડ બનાવવી ઘણી સરળ બની ગઈ છે પરંતુ વીઘાઉટ ઓવન પણ પરફેક્ટ ટેકસ્ચર સાથે બ્રેડ બનાવી શકાય છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12020246
ટિપ્પણીઓ (3)