પાવભાજી
#ડીનર #goldanapron3 week14 puzzle હિંગ
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ કડાઈ માં તેલ મૂકો ત્યાર બાદ તેમાં લસણ મરચા આદું ને જીના સમારી સાંતળો ત્યાર બાદ ડુંગળી સાંતળો ત્યારબાદ તેમાં જીના સમારેલા ટામેટા નાખો. મીઠું સ્વાદાનુસાર નાખો 5 મિનિટ સાંતળો
- 2
બધા શાકભાજી સારી રીતે ધોઈ સમારી ને કુકર મા 4....5 vishal વગાડી બાફવા મુકો
- 3
બધા શાકભાજી બફાઈ જાય પછી કૂકર ઠંડું પડે પછી શાકભાજીને મેશ કરો. ત્યારબાદ ડુંગળી ટામેટા માં શાકભાજી નો માવો ઉમેરી બધો જ મસાલો કરો અને તેમાં થોડું પાણી નાખી ઉકળવા દો ત્યારબાદ કોથમીર તથા બટર નાખો અને પાવ શેકીને રેડી કરો ડુંગળી ટામેટાં અને સલાડ બનાવો ત્યારબાદ સર્વિંગ બાઉલમાં કાઢી લો અને પ્લેટમાં સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પનીર પાવભાજી
#વિકમીલ1#તીખીપાવભાજી તો સૌ ને પસંદ છે થોડી તીખી ને ટેસ્ટી હોય તો ઓર મજા પડી જાય to પાવભાજી સાથે પનીર હોય તો પનીર ના ચાહકોને પણ મોજ પડી જાય .. પનીર pavbhaji ખુબજ સ્વાદિષ્ટ અને તીખી ne ટેસ્ટી સારી લાગે છે .. Kalpana Parmar -
મુંબઈ સ્ટાઇલ પાવભાજી
#રેસ્ટોરન્ટપાવભાજી તો સૌની ફેવરેટ છે અને આપે રેસ્ટોરેન્ટ જઇયે તો જરૂર થી ખાતા હોઈએ છે તો આજે મેં રેસ્ટોરન્ટ માં મળે છે એવી પાવભાજી ની રેસિપી રજૂ કરી છે Kalpana Parmar -
-
-
-
-
-
-
-
-
પાવભાજી (Pavbhaji recipe in Gujarati)
#GA4#week11#લીલીડુંગળીઆપડે સાદા પાવ ભાજી તો ખાઈ એ જ છીએ .પણ આ મા મે લીલી ડુંગળી નો ઉપયોગ કરી ને બનાવ્યા છે. Jagruti Chauhan -
-
-
-
પાવભાજી બૃશેટા (Pavbhaji Brusheta recipe in Gujarati) (Jain)
#MHR#fusionrecipe#pavbhaji#Brusheta#party_time#statr#leftover#cookpadIndia#cookpadgujrati પાવભાજી મહારાષ્ટ્રના મુખ્ય શહેર મુંબઈ નો પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે જે નાના-મોટા સૌને પસંદ પડે છે તેને અહીં એક સ્ટાર્ટર ના રૂપે રજુ કરેલ છે. આ રીતે તમે બાળકોને પણ પાર્ટીમાં આપી શકો છો. બાજી માં બહુ બધા શાક આવતા હોવાથી બાળકો અને આ રીતે આપવામાં આવે તોબાળકો હશે હોંશે હોંશે ખાઈ લે છે. Shweta Shah -
-
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાવભાજી મુંબઈનું સ્ટ્રીટ ફૂડ છે તે નાના મોટા સૌને ભાવે છે વેજીટેબલ અને કાંદા ટામેટાની ગ્રેવી સાથે બનાવવામાં આવે છે બટરના ભરપૂર ઉપયોગ કરવાથી આ ડિશ ખૂબ જ ટેસ્ટી લાગે છે Arti Desai -
-
ફણગાવેલા મગનું સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5#puzzle answer - salad Upasna Prajapati -
-
-
પાઉંભાજી (Paavbhaji Recipe In Gujarati)
પાવભાજી એ દરેક શહેરની ફેમસ વાનગી છે અમારા ધોરાજી ગામમાં પણ કૈલાસની અને ખાખીની પાવભાજી ખૂબ જ પ્રખ્યાત છે દૂર-દૂરથી તેનો સ્વાદ માણવા લોકો આવે છે મેં પણ એનો સ્વાદ અનેકવાર માણ્યો છે અને તેથી જ તેના જેવી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#CT Rajni Sanghavi -
-
-
મસાલા પાવ વિથ ભાજી જૈન (Masala Pav / Pav Bhaji Jain Recipe In Gujarati)
#EB#week8#masalapav#CookpadIndia#COOKPADGUJRATI સ્ટ્રીટ ફૂડ ની વાત આવે એટલે તીખા તમતમતા ચટાકેદાર ફૂડ નજર સામે આવી જાય...મારા અને મારા પરિવાર માં બધા ને મસાલા પાવ અને ભાજી પાવ બહુ પસંદ છે. આથી મેં ભાજી વાળું મસાલા પાવ બનાવ્યું છે. Shweta Shah -
પાવભાજી(pav bhaji recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ28#સુપરશેફ1#શાક પાવભાજી દરેક ઘરમાં બનતી અને દરેક રાજ્યમાં બનતી હોય છે. અરે તે ખૂબ ઓછી મહેનતે બની જાય છે. કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આ રેસિપી બેસ્ટ ઓપ્શન છે.. અને જે બાળકો શાકભાજી ના ખાતા હોય તેને પણ આ રીતે આપવા થી તે પણ ખાવા લાગે છે. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
-
અંકુરિત ચોળી વટાણા મિક્સ સલાડ(Mix sprouts salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા નું મિક્સ સલાડ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ તો દરેક પ્રકારના બનતા જ હોય છે પણ આજે આપણે કઠોળ નું એક અલગ પ્રકારનું હેલ્ધી સલાડ બનાવીશું. અને આ સલાડ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજની અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા મિક્સ સલાડ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week11 Nayana Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12241761
ટિપ્પણીઓ