ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic bread recipe in Gujarati)

Gargi Trivedi @cook_20121012
#goldenapron3week16#બ્રેડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ત્રણ ચમચી રૂમ ટેમ્પરેચર વાળુ માખણ લો તેમાં અગાઉથી છીણેલું લસણ નાખી દો કોથમીર નાખો ચીલી ફ્લેક્સ ઓરેગાનો વગેરે નાખી મિક્સ કરો ત્યારબાદ બેડની એક સાઈડ પર બરાબર ચોપડી દો બીજી બ્રેડ તેના પર ખમણેલું ચીઝ પાથરી દો જે સાઈડ પર ગાર્લિક લગાડ્યું છે તેની ઊધી બાજુ ચીઝ વાળી બ્રેડ પર મૂકી દીધો ત્યારબાદ જે ચીઝ વાળુ બે ટર લગાવ્યું છે એ ભાગ લોઢી પર મૂકીને શેકો ત્યારબાદ ઉપર રહેલી બ્રેડ પર લસણવાળા બટર નું મિક્સ લગાવો અન ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો થોડીવાર ઢાકી દેવાથી વચમાં રહેલું ચીઝ meld થઈ જશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week26 #breadચીઝ ગાર્લિક બ્રેડ બધાને ખુબ પસંદ આવે છે. આપણે તેને ઘરે સરળતા થી બનાવી શકીએ છીએ. Bijal Thaker -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4 #Week24 આજના બાળકો અને મોટા નાના બધા ને ભાવતું ચીઝ ગાર્લિક બ્રેડ Bina Talati -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cookpad#cookpadindia#cookpadgujarati#January2021Cheese Dhara Lakhataria Parekh -
-
ઈન્સ્ટન્ટ ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#garlic bread Shah Prity Shah Prity -
-
-
તવા ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe in Gujarati)
#GA4#Week20#Garlicbreadચીઝ ગાર્લિક બ્રેડ ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. મેં બ્રાઉન બ્રેડ લીધી છે .તમે ઈચ્છો તો white બ્રેડ પણ લઈ શકો છો .અમારા ઘરમાં વધારે બ્રાઉન બ્રેડ વપરાય છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે . ગાર્લિક બ્રેડ બનાવી ખૂબ જ સરળ છે .તમે 20 થી 25 મિનિટ માં બનાવી શકો છો. Palak Talati -
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
#સ્નેક્સ #રેસિપી કોન્ટેસ્ટ #માઇઇબુક #પોસ્ટ_૧ Suchita Kamdar -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic bread recipe in Gujarati)
મારા દીકરાને પિઝા હટ ના ચીઝ ગાર્લિક બ્રેડ બહુ ભાવે એટલે હું એમના માટે ઘરે જ બનાવો તો હું આ રેસિપી તમારા સાથે શેર કરું છું. Bhavana Ramparia -
-
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
.#GA4 #Week17છોકરા ની મનપસંદ ડીશ . Pinky bhuptani -
-
ચીઝ ગાર્લિક બ્રેડ (Chhess Garlic bread recipe in gujrati)
હેલ્લો ફ્રેન્ડસ, આજે હું તમને ધરે બનતી ચીઝ ગાર્લિક બ્રેડ ની રેસિપી કહીશ જે એકદમ ઈઝીલી બનાવી શકાય છે... જે બાળકો ની પ્રિય વાનગી છે... Dharti Vasani -
ચીઝ ગાર્લિક બ્રેડ ( Cheese garlic Bread recipe in Gujarati
#GA4#week17# cheese#cookpadindia# cookpadgujrati#cheese garlic bread 🧀🌭આજે મે ચીઝ ગાર્લિક બ્રેડ બનાવ્યા છે, ખુબ જ સરસ બન્યા છે જેની રેસીપી તમારી સાથે શેર કરું છું, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
ગાર્લિક બ્રેડ સ્ટીક(garlic bread recipe in Gujarati)
#goldenapron3Week24GRILL બાળકોને હંમેશા ચટપટો નાસ્તો જોઈતો હોય છે અને મમ્મીને ઝટપટ બની ને તૈયાર થઈ જાય તેવો નાસ્તો જોઈતો હોય છે તો બંને ની ફરમાઈશ ને ધ્યાનમાં રાખી અને આજે એક મસ્ત રેસીપી તૈયાર કરી છે Khushi Trivedi -
ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindiaખૂબ જ ઝડપથી બની જાય એવી ટેસ્ટી રેસીપી લઈ ને આવી છું. નાના મોટા સૌ કોઈને ભાવે એવા ગાર્લિક બ્રેડ. સુકા લસણની ફ્લેવર ખુબ જ સરસ આવશે. અહીંયા મેં ગાર્લિક બ્રેડ પેનમાં ગેસ ઉપર જ કર્યા છે ખૂબ જ ઝડપથી અને સરસ બનશે. Shreya Jaimin Desai -
-
-
ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week20બ્રેડ માંથી આપણે બધા અલગ - અલગ સેન્ડવિચ બનાવીએ છીએ. આજે મેં ગાર્લિક બ્રેડ બનાવી છે. જે ઘર માં નાના - મોટા બધા ને પસન્દ હોય છે. Jigna Shukla -
ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
#GA4#Week17#cheeseગાર્લિક બ્રેડ બધા ને ખુબ પસંદ હોય છે બાળકો ને પણ ખુબ પસંદ હોય છે અને ચીઝ ગાર્લિક બ્રેડ બધા જુદી જુદી રીતે બનાવતા હોય છે તો મે બનાવેલી ગાર્લિક બ્રેડ ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ચીઝી ગાર્લિક બ્રેડ(Cheesy garlic bread recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ5#માઇઇબુક#પોસ્ટ8ગાર્લિક બ્રેડ નાના મોટા બધાને પસંદ આવે એવી ડિશ છે એમાં પણ ચીઝ સ્ટફીંગ વાળી મળે તો ખૂબ મજા પડે. Shraddha Patel -
ચીઝ ગાર્લિક બ્રેડ(cheese garlic bread recipe in Gujarati)
#ફટાફટમાત્ર 4 મુખ્ય સામગ્રી જો ઉપ્લબ્ધ હોય તો ગાર્લિક બ્રેડ ખુબ ઝડપથી ઘરે જ બનાવી શકાય છે. આ ગાર્લિક બ્રેડ મે ગેસ ઉપર કરી છે. એકદમ ઇઝી, ક્વિક અને અત્યાર ની જનરેશન ને ફેવરિટ એવી ગાર્લિક બ્રેડ તમે પણ ચોકક્સ બનાવજો.. Jigna Vaghela -
ચીઝ ગાર્લીક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
Saturday Sunday special 😋Vaishakhiskitchen2
-
ગાર્લીક બ્રેડ (garlic bread recipe in gujarati)
ડોમીનોઝ ની ગાર્લીક બ્રેડ તો બધાં ને ભાવતી જ હશે. તો મેં આજે ૧૦ જ મિનીટ માં બનતી ડોમીનોઝ ના જ ટેસ્ટ જેવી ગાર્લીક બ્રેડ ની રેસીપી શેર કરી છે. તમે વીડિયો મારી youtube ચેનલ Rinkal’s kitchen પર જોઈ શકો છો.#ફટાફટ Rinkal’s Kitchen -
-
ચીઝ ગાર્લિક બ્રેડ સ્ટીક (Cheese Garlic Bread Sticks Recipe In Gujarati)
#30mins Tasty Food With Bhavisha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12425367
ટિપ્પણીઓ