લસણીયો રોટલો(Multigrain Lasniyo Rotlo Recipe in Gujrati)

Urmi Desai @Urmi_Desai
#cookpadindia #cookpadgujrati
#રોટલો. અલગ અલગ પ્રાંતમા ઘણું ખરું જુવાર બાજરી કે ચોખાના લોટના રોટલા બનાવી લોકો ખાય છે.
મેં આજે અહીં આ બધાં જ લોટ વધતા-ઓછા પ્રમાણમાં લઈ લસણની ફલેવર અને ઘરે બનાવેલ તાજું માખણ અને છાશ વડે લોટ બાંધી રોટલા બનાવ્યા.
લસણીયો રોટલો(Multigrain Lasniyo Rotlo Recipe in Gujrati)
#cookpadindia #cookpadgujrati
#રોટલો. અલગ અલગ પ્રાંતમા ઘણું ખરું જુવાર બાજરી કે ચોખાના લોટના રોટલા બનાવી લોકો ખાય છે.
મેં આજે અહીં આ બધાં જ લોટ વધતા-ઓછા પ્રમાણમાં લઈ લસણની ફલેવર અને ઘરે બનાવેલ તાજું માખણ અને છાશ વડે લોટ બાંધી રોટલા બનાવ્યા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધીના થેપલા (Multigrain Doodhi Thepla Recipe in Gujrati)
#આ થેપલાં પાંચ પ્રકારના લોટ અને મસાલા ઉમેરી બનાવેલ છે જે હેલ્ધી છે.આ થેપલાં ચા અથાણાં અને જામ સાથે ખૂબ સરસ લાગે છે. Urmi Desai -
મસાલા રોટલો (Multi Grain Masala Rotlo Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_30#સુપરશેફ2#Cookpadindiaરોટલો એ દરેક ના ઘર માં બનતી પૌષ્ટિક વાનગી છે.દરેક પોતની રીતે લોટ અને મસાલા મિક્સ કરીને અલગ અલગ સ્વાદ ના રોટલા બનાવે છે.મે અહિ 4 પ્રકારના લોટ લઈ ઘરનાં રોજિંદા વપરાશ મા આવતાં મસાલા થી જ આ સ્વાદિષ્ટ રોટલા બનાવ્યાં છે. સિન્ધી માં રોટલાંને ઢોઢો કહેવાય છે.#મસાલેવારો_ઢોઢો 😋😋 Komal Khatwani -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujrati)
#goldenapron3 #week_16 #Onion#મોમઆ નાસ્તો પણ ઘણા લોકોને પ્રિય છે. આગલે દિવસે સાંજે રોટલા બનાવી બીજા દિવસે સવારે નાસ્તામાં બનાવો વઘારેલો રોટલો. Urmi Desai -
મેથી મસાલા રોટલો (Methi Masala Rotlo Recipe In Gujarati)
#GA4#Week2#Fenugreekમેથીની ભાજી આપણાં શરીર માટે ખુબ ફાયદાકારક છે.મેથીની ભાજી માંથી આપણે ઘણી વાનગીઓ બનાવતા હોઈએ છીએ.એમાંથી આજે મેં મેથી અને બધાં મસાલાના સમન્વયથી મેથી મસાલા રોટલા બનાવ્યા છે. Komal Khatwani -
બગરૂવાળો રોટલો (Bagroovalo Rotlo Recipe in Gujarati)
ઘી બનાવ્યા બાદ જે બગરૂ / કીટુ બચે એ ઉમેરી જુવારનો લોટના રોટલા બનાવ્યા છે.બાળપણમાં મારા દાદીમાં જ્યારે પણ ઘી બનાવતા ત્યારે અમને આવા જ રોટલા બનાવી આપતા. જુવાર સિવાય બાજરી કે રાગીનો લોટ પણ લઈ શકો. Urmi Desai -
વઘારેલો લસણીયો રોટલો (Vagharelo Lasaniyo Rotlo Recipe In Gujarati)
#MBR9#cookpadgujarati#cookpadindia#lilu lasanવધારે બધા બાજરી નો રોટલો બનાવી વધારતા હોય છે પણ મેં બાજરી અને જુવાર આ લોટ નો મીક્સ રોટલો બનાવી વધાર્યો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગ્યો અને શિયાળા માં ગરમ ગરમ રોટલો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે કાઠિયાવાડી મેનુ માં આ ડીશ હોય જ છે.અને ખાસ વઘારેલો રોટલો ગરમ ગરમ જ સરસ લાગે છે. Alpa Pandya -
મીક્સ ફલોર્સ ખીચું (Mix flours Khichu Recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક #પોસ્ટ૨૯#ફલોર્સ_લોટ#week2 ખીચું/પાપડીનો લોટ ગુજરાતીઓનો મનપસંદ નાસ્તો છે. સામાન્ય રીતે ખીચું ચોખાના લોટ માંથી બનાવવામાં આવે છે. પણ આજે મેં ત્રણ પ્રકારના #ચોખા,#બાજરી, #રાગી લોટ મિક્સ કરી ખીચું બનાવ્યું છે. Urmi Desai -
મલ્ટીગ્રેઈન મસાલા રોટી (Multigrain Masala Roti Recipe In Gujarat
મલ્ટીગ્રેઈન મસાલા રોટી અલગ-અલગ પ્રકારના લોટને ભેગા કરીને એમાં બેઝિક મસાલા ઉમેરીને બનાવવામાં આવતી રોટલી નો પ્રકાર છે. આ રીતે બનાવવામાં આવેલી રોટી હેલ્ધી અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. આ રોટી સામાન્ય રોટલી ની જેમ પીરસી શકાય.#AM4#cookpadindia#cookpad_gu spicequeen -
બાજરી મકાઈ નો રોટલો (Bajri Makai Rotlo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiબાજરી અને મકાઈના રોટલા તો આપણે બનાવતા જોઈએ છીએ પણ આ રોટલામાં બનાવતી વખતે તેમાં હોલ બનાવ્યા અને રોટલો શેકાઈ જાય પછી તેના ઉપર ઘી, લાલ મરચા પાઉડર અને સાંતળેલુ લીલું લસણ નાખ્યું જેથી રોટલો ખૂબ જ ટેસ્ટી બની ગયો. Neeru Thakkar -
-
લસણીયો રોટલો (Lasaniyo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#garlicશિયાળામાં લીલું લસણ બહુ મળે છે,લીલા લસણ નું શાક,અને રોટલો બનાવી શકાય છે,અહીં લસણીયો રોટલા ની રેસીપી બનાવી છે. Tejal Hitesh Gandhi -
મલ્ટીગ્રેઈન થેપલા (Multigrain Thepla Recipe in Gujarati)
#GA4#Week 20વરસોથી આપણે ધઉના,બાજરીના,મિક્સ થેપલા દૂધીના,મેથીના એમ અલગ અલગ થેપલા કરતા આવ્યા છીએ.જે એક બીબાઢાળ પધ્ધતિ પ્રમાણે કર્યું કહેવાય. આજે હું આપના માટે અલગ જ થેપલા 'મલ્ટી ગ્રેઈન લોટના મલ્ટી મસાલા થેપલા'ની રેશિપી લાવી છું જે સૌને ખૂબ જ પસંદ આવશે અને જરૂર બનાવશો. Smitaben R dave -
મલ્ટીગ્રેઇન મીની પરાઠા (Multigrain Mini paratha Recipe In Gujarati)
#GA4#week1Post 4PARATHA💠 આ મલ્ટીગ્રેઇન લોટ એક ગ્લુટેન ફ્રી છે, હેલ્ધી છે,વેઈટ લોસ માટે પણ ઉપયોગી છે.🔹 મકાઈ: શરીરમાં ન્યુરોન્સ પરફેક્ટ રાખે છે. brain function માટે ઉપયોગી છે.🔹બાજરી: મિનરલ્સ ,ફોસ્ફરસ, કેલ્શિયમની માત્રા વધુ છે. ઊંઘની સમસ્યા દૂર કરે છે.🔹 કાળા ચણા: પ્રોટીનથી ભરપુર,તાકતવર, માંસપેશીઓની તૂટફૂટ રિજનરેટ કરે છે.🔹સોયાબીન: પ્રોટીનનો મોટો સ્ત્રોત છે.🔹 જવ: જવ એ તંદુરસ્તીનો ખજાનો છે. બ્રેઈન, બોડી, કિડની ,લીવર, ગોલ બ્લેડર દરેક ઓર્ગન માટે ઉપયોગી છે.🔹ચોખા: ચોખા કુદરતી રીતે gluten-free છે. પુષ્કળ પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ ચોખામાંથી જ મળે છે. મેંગેનિઝ અને મેગ્નેશિયમનો સ્ત્રોત છે. આ એક બેલેન્સ્ડ ડાયેટ છે. Neeru Thakkar -
મલ્ટી ગ્રેઈન પુડલા(Multigrain pudla recipe in Gujarati)
#trend1#week1Post -1 આ વાનગી પુડલા ખુબજ લોકપ્રિય....સ્વાદિષ્ટ અને બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં લઈ શકાય છે....અચાનક બનાવવી હોય તો ઝટપટ બની જાય છે....આમાં મેં ચણાનો તેમજ જુવાર નો અને ચોખાનો લોટ મિક્સ કરીને લીધો છે ...તમારી પસંદ ના લોટ વડે બનાવી શકો છો...તેમાં મિક્સ વેજ. નાખીને હેલ્ધી બનાવી શકાય છે... Sudha Banjara Vasani -
મિક્સ લોટ ના પરાઠા (Mix Flour Paratha Recipe In Gujarati)
જુવાર બાજરી અને ઘઉં ના પરોઠા(મિક્સ લોટ ના પરાઠા) Shilpa Kikani 1 -
લસણિયો રોટલો(Lasaniyo Rotlo Recipe In Gujarati)
વરસાદ ની ઋતુ માં કંઇક ચટાકેદાર ખાવાની મજા આવે.એમાં પણ કાઠિયાવાડી લસણ અને છાશ માં વઘારે લો રોટલો ખાવ એટલે મઝા પડી જાય. Jagruti Chauhan -
મેથી-પાલક મુઠિયાં (Methi -Palak Muthiya Recipe in Gujarati)
મેથી અને પાલક બંને શરીર માટે ખૂબ ગુણકારી છે. અને અલગ- અલગ લોટ ઉમેરી વાનગીઓ બનાવી શકાય છે.આજે મેં મેથી અને પાલક વડે મલ્ટીગ્રેઈન મુઠિયાં બનાવ્યા છે. જે હેલ્ધી અને ટેસ્ટી છે. Urmi Desai -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#breakfast##buttermilk#જુવાર નો રોટલો એક તંદુરસ્ત ખોરાક છે. પાચન ઝડપી થાઇ છે. સ્વાદ મા પાન બહુ સરસ લગે છે. રોટલા ને પાણી / છાશ થી વાગરી સાકો છો. #GA4 #Week7 Zarna Jariwala -
મસાલા રોટલા (masala rotlo recipe in Gujarati)
#ફ્લોર-લોટ#માઇઇબુકકાઠિયાવાડી મેનુ #વઘારેલી ખીચડી દહીં અને મસાલા રોટલા Arpita Kushal Thakkar -
જુવારચોખાના ભરેલા રોટલા (Sorghum Rice Flour Stuffed Rotla Recipe In Gujarati)
#WLD#MBR7Week 7જુવાર ચોખાના ભરેલા રોટલા આપણે કાઠિયાવાડી ઢાબા માં જઈએ કે ગામડામાં જઈએ ત્યારે મોટે ભાગે બાજરાના ભરેલા રોટલા મળતા હોય છે..પણ મેં કઈંક અલગ રીતે મારી innovative રેસિપી બનાવી છે અને અલગ પ્રકારનું સ્ટફિંગ ભરીને જુવાર ચોખાના સ્ટફડ રોટલા બનાવ્યા છે અને બીટ નાં રાયતા, તળેલા મરચા અને છાશ સાથે સર્વ કર્યા છે...જરૂર ટ્રાય કરજો બધાને ખૂબ પસંદ આવશે. Sudha Banjara Vasani -
લીલો લસણિયો રોટલો (Green Garlic Rotlo Recipe In Gujarati)
#GA4#Week16#Jowar#CookpadIndia#Cookpadgujarati#Cookpad ઠંડી માં લીલું લસણ ભરપૂર પ્રમાણમા મળી આવે છે.લીલું લસણ ઉપયોગ માં લઈ જુદા જુદા પ્રકારની ઘણી વાનગીઓ બનાવીએ છીએ. લીલું લસણ,મેથીની ભાજી અને કોથમીર નો ઉપયોગ કરી જુવાર ના લોટમાં મસાલા ઉમેરી લસણિયો રોટલો બનાવ્યો છે.રોટલાં ને સિંધીમા 'ઢોઢો' કહીએ છીએ. Komal Khatwani -
વધારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#RB10 વધારેલો રોટલો મોટાભાગે કાઠિયાવાડ માં ખૂબ પ્રચલિત છે.મોટાભાગે બાજરી ,મકાઈ કે જુવાર ના રોટલા બનાવવામાં આવતા હોય છે .અહી આજે મે બાજરી નો વઘારેલો રોટલો બનાવ્યો છે.. Nidhi Vyas -
લસણીયો ભરેલો રોટલો (Lasaniyo Bharelo Rotlo Recipe In Gujarati)
#WLDશિયાળામાં લીલું કુણું લસણ, લીલી ડુંગળી મળતી હોય છે તો આજે મેં લંચ માટે બનાવ્યું છે . લસણીયો રોટલો , દહીં તીખારી, આથેલા આદુ-હળદર , ગોળ , સેકેલુ મરચું, ઘર નું માખણ😋અહીં ભરેલા રોટલા/ લસણીયો રોટલો ની રેસીપી મેં શેર કરી છે. asharamparia -
મલ્ટીગ્રેન મોરિંગો લીવસ રોટી (Multigrain Moringo Leaves Roti Recipe In Gujarati)
સરગવાની શીંગ સાથે તેના પાન પણ ખૂબ જ ગુણકારી અને લાભદાયી છે Vaishali Prajapati -
ભરેલો રોટલો
રોટલાનો લોટ બાંધી..પાતળો રોટલો બનાવવો પછી એના પર લસણ આદુ મરચાં ની પેસ્ટ લગાવવી.. એના પર બીજો બનાવેલો રોટલો મૂકી થપ થપાવો..ને શેકવો..બંને બાજુ શેકી દેવો..ઘી લગાવી પીરસો. Lion Jignasa Bhojak -
બાજરી ની બિસ્કીટ ભાખરી (Bajri Biscuit Bhakhri Recipe In Gujarati)
બાજરી ની બનાવેલી કોઈ પણ વસ્તુ બાળકો ખાતા નથી પણ આજે બાજરી ના લોટ માંથી એવી બિસ્કીટ ભાખરી બનાવી છે કે બાળકો એના ઉપર માખણ મૂકી અથવા તો બટર મૂકી ને આરામથી હસી-હસી ખાઈ શકે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
બાજરી નો રોટલો (Millet Flour Rotlo Recipe In Gujarati)
આમ તો બાજરીનો રોટલો આપણે આખુ વરસ બનાવીને ખાઇ શકીયે છીએ.પણ શિયાળામાં રોટલા ખાવાની મજા જ કંઇક અલગ હોય છે. તો ચાલો બનાવીયે બાજરીનો રોટલો.#BW Tejal Vaidya -
વઘારેલો રોટલો (Vagharelo rotlo recipe in Gujarati)
બાજરી એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક પાક નો પ્રકાર છે જેમાં થી રોટલા બનાવવામાં આવે છે. વઘારેલો રોટલો એક સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ રેસિપી છે જે વધેલા રોટલા માંથી બનાવવામાં આવે છે. હું હંમેશા વધારે બાજરાના રોટલા બનાવું છું જેથી કરીને બીજે દિવસે સવારે આ સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકાય. બાજરીનો રોટલો દહીં નાખીને અથવા તો કોરો પણ વધારી શકાય. મેં અહીંયા દહીંનો ઉપયોગ કરીને બાજરીનો વઘારેલો રોટલો બનાવે છે. આ ડિશ સાઈડ ડિશ તરીકે, નાસ્તામાં અથવા તો લાઈટ ભોજન તરીકે પણ લઈ શકાય.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
મેથી થાલીપીઠ (Methi thalipeeth recipe in Gujarati)
થાલીપીઠ મહારાષ્ટ્રીયન રેસીપી છે જે અલગ-અલગ લોટનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. થાલીપીઠ નાસ્તા તરીકે દહીં, અથાણું અને ઢેચા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રેસિપીનો લાઈટ મીલ તરીકે પણ ઉપયોગ કરી શકાય.#MAR#RB10#cookpadindia#cookpad_gu spicequeen -
સરમણીયા
#FFC1આ એક વિસરાતી જતી વાનગી છે મારા દાદી અને મારા પરદાદી જ્યારે સીઝનલ શાક ન મળે ત્યારે દૂધ દહીં કે છાશ સાથે ખવાતા આ સરમણીયા બનાવતા અને આ ખૂબ જ પૌષ્ટિક પણ ગણાય છે કારણ કે આમાં ઘઉં જુવાર બાજરી મકાઈ અને ચણાના લોટનો ઉપયોગ થાય છે.Bhoomi Harshal Joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12535667
ટિપ્પણીઓ (9)