ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe in Gujrati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#ઢોકળી બનાવવી હોય એટલે એકદમ સરળ. શાકમાં મસાલા ઉમેરી બાંધેલા લોટમાંથી લુઆ બનાવી ઢોકળી થાપીને મૂકી દો. બસ.

ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe in Gujrati)

#ઢોકળી બનાવવી હોય એટલે એકદમ સરળ. શાકમાં મસાલા ઉમેરી બાંધેલા લોટમાંથી લુઆ બનાવી ઢોકળી થાપીને મૂકી દો. બસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪ વ્યક્તિ
  1. 150-200 ગ્રામસમારેલી ગુવાર બાફી લો
  2. શાક માટે
  3. 1 ચમચીલીલાં મરચાંની પેસ્ટ
  4. 1 ચમચીલસણની પેસ્ટ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીરાઈ
  8. 1 ચમચીઅજમો
  9. ચપટીહિંગ
  10. 5-6 ચમચીતેલ
  11. ઢોકળી માટે
  12. 1 કપઘઉંનો જાડો લોટ
  13. 1 કપજુવારનો લોટ
  14. 2 ચમચીચણાનો લોટ
  15. 1+1/2 ચમચી લીલાં મરચાંની પેસ્ટ
  16. 1+1/2 ચમચી લસણની પેસ્ટ
  17. 1/2 ચમચીહળદર
  18. 1/2 ચમચીઅજમો
  19. 1/2 ચમચીજીરૂ
  20. 2-3 ચમચીદહીં
  21. 5 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ઢોકળી માટેની સામગ્રી ભેગી કરી લોટ બાંધી લો. સાથે ગુવાર બાફી લો.

  2. 2

    હવે કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, અજમો અને હિંગ નાખી બાફેલી ગુવાર ઉમેરો. વાટલો મસાલો,હળદર પાવડર નાખીને 1 બાઉલ પાણી ઉમેરો. પાણી બરાબર ઉકળે

  3. 3

    બાંધેલા લોટમાંથી નાના નાના લુઆ બનાવી ઢોકળી થાપીને તૈયાર કરી લો. પાણી ઉકળે એટલે તેમાં ઢોકળી ઉમેરો. 10 મિનિટ સુધી ફાસ્ટ તાપે થવા દો. પછી 10 મિનિટ ધીમા તાપે થવા દો.

  4. 4

    ઢોકળી થ‌ઈ જાય એટલે સર્વીંગ ડીશમા કાઢી ઉપર તેલ રેડી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes