યુનિક પરાઠા(unique Paratha in Gujarati recipe)

#રોટીસ#goldenapron3week18 સેઝવાન સૌસ ચીલી
યુનિક પરાઠા(unique Paratha in Gujarati recipe)
#રોટીસ#goldenapron3week18 સેઝવાન સૌસ ચીલી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી કેપ્સીકમ પનીર ઝીનું સમારી લો બાદ તેમાં મેયોનીઝ મીઠું મરી પાવડર ચીલી ફ્લેક્સ ખમણેલું ચીઝ આદુ મરચાં કોથમીર સેઝવાન સોસ વગેરે બધું જ નાખી મિક્સ કરો ત્યારબાદ ચણાના લોટ માંબે ચમચી પાણી નાખી મિક્સ કરો તેને કોબીના સ્ટફિંગ માં મિક્સ કરો
- 2
હવે ઘઉંના લોટમાં રવો મિક્સ કરી તેમાં તેલ નાખી સ્વાદાનુસાર મીઠું નાખો તેનો લોટ બાંધો 15 મિનિટ રેસ્ટ આપો ત્યારબાદ એક પાતલી રોટલી વણો તેના પર ઘી ચોપડી લોટ ભભરાવો તેના પર કોથમીર ભભરાવો કલોંજી ભભરાવો ચીલી ફ્લેક્સ ભભરાવો
- 3
તેને ઝિકઝાક પટ્ટી વાળો અને લોઢી પર ઘી મૂકી શેકો થોડીવાર પછી ફેરવી લો ત્યારબાદ ફેરવીને થોડો શેકી લો અને ઉપરના ભાગમાં ચણાના લોટ અને કોબી નો બેસ્ટ બેટર તૈયાર કર્યું છે તે ચોપડી દો તેના પર થોડો લોટ ભભરાવો અને એમ જ કરો થોડો ચડવા દો ઉપરનો ભાગ થોડો કલર બદલાય પછી ફેરવી ને ક્રિસ્પી થાય ત્યાં સુધી ચઢવા દો
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ચીઝ વીથ વેજિટેબલ્સ પીઝા પરાઠા (chees vegetable pizza paratha recipe in gujarati)
#રોટીસ kinjal mehta -
-
-
-
-
-
મિક્સ વેજ ચીઝી પરાઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)
#AM4 પરાઠા ઘણી બધી ટાઈપના બનાવી શકાય છે. ચીઝ, પનીર, વેજિટેબલ્સ, નુડલ્સ, બટાકા, કોબી વગેરે ઘણી બધી વસ્તુઓ ના સ્ટફિંગ દ્વારા સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકાય છે. બાળકોના ટિફિન બોક્સમાં આપવા માટે પણ ઘણા બધા અલગ અલગ kids favourite પરાઠા પણ હોય છે. મેં આજે વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને મિક્સ વેજ પરાઠા બનાવ્યા છે.જેમાં વેજિટેબલ્સ આપણે આપણી પસંદગી પ્રમાણે ઉમેરી શકીએ. સુરતના મિક્સ વેજ પરાઠા ઘણા ફેમસ છે તો ચાલો જોઈએ આ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
-
ચીઝ ચીલી ટોસ્ટ (Cheese Chili Toast Recipe In Gujarati)
#GA4#Week23સવાર ના નાસ્તા માં અથવા સાંજના ટાઈમે નાસ્તામાં ચીઝ ચીલી ટોસ્ટ ખાવાની ખૂબ મજા આવે છે.અને બાળકો ને તો ચીઝ વાળો નાસ્તો હોય તો એમને તો ખાવાની મજા પડી જાય. Dimple prajapati -
ક્યુસેડીલા થેપલા (Quesadilla Thepla Recipe In Gujarati)
અનુપમા સ્ટાઈલ થેપલા ક્યુસેડીલા Sheetu Khandwala -
-
-
ચીલી ગાર્લીક પરાઠા (Chili Garlic Paratha Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ચીલી ગાર્લિક પરાઠા. આ પરાઠા આપણે લોટ બાંધ્યા વગર લોટનું ખીરું તૈયાર કરીને બનાવીશું. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM4 Nayana Pandya -
વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
#સુપરશેફ2 #ફલોસૅઆ પરાઠા સુરત મા ખૂબ જ ફેમસ છે.જેને ગ્રીન ચટણી, સોસ અને દહીં સાથે પીરસે છે . ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
વેજિટેબલ પરાઠા (Vegetable Paratha Recipe In Gujarati)
#GA4 #week 1વેજિટેબલ પરાઠા બ્રેકફાસ્ટ, લંચ બોક્સ ના બહુ જ સરસ રહે છે જો બાળકો વેજિટેબલ્સ ન ખાતા હોય તો બાળકો ખાતા થઈ જાય છે મારી બેબી તો વેજિટેબલ્સ ખાતી નથી અને તેથી હું આવી રીતના વેજિટેબલ પરાઠા બનાવવાનો છું જેથી તેનામાં બધા જ વેજિટેબલ્સ ના પ્રોટીન વિટામિન્સ તેને મળતા રહે તો તમે પણ એક વાર જરૂર થાય કરજો તમારા બાળકોને પણ જરૂરથી આવશે નાના-મોટા સહુને જ ભાવે વેજિટેબલ્સ પરાઠા ની રેસીપી જોવા માટે ચલો જઈએ Varsha Monani -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
રાજા રાની પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
#CWM1#Hathimasala#WPR#MBR6રાજા રાની પરોઠા એ સુરતની પ્રખ્યાત ડીશ છે. આ પરોઠા માટે મનપસંદ શાકભાજી, લીલી ડુંગળી, લીલું લસણ તથા ચીઝ અને પનીરનું સ્ટફિંગ બનાવવામાં આવે છે તથા ટોપિંગ પણ કરવામાં આવે છે. તેમાં પણ ચીઝ અને પનીર નો ઉપયોગ થતો હોવાથી તેને રાજા રાની પરોઠા કહેવામાં આવે છે. તે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે.બાળકો પણ હોશે હોશે ખાઈ લે છે. આ પરોઠા દહીં, ચટણી, સોસ સાથે સર્વ કરી શકાય છે. Ankita Tank Parmar -
-
-
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13 છોકરાઓ ને મેંદો નુકશાન કરતો હોય છે અને એ લોકો ને પીઝા નું નામ પડે એટલે મોં મા પાણી આવી જતા હોય છે તો તમે એને આ ભાખરી પીઝા બનાવી આપો. હેલ્થી પણ છે ને ટેસ્ટી પણ. charmi jobanputra -
-
મેયો કેરોટ સેન્ડવીચ(Mayo carrot sandwich in gujarati recipe)
#GA4#week3ગાજર સાથે કોબી, ટામેટાં નું કોમ્બિનેશન કરી ને મેયોનિઝ અને સેઝવાન સૌસ નું ડ્રેસિંગ આપી સેન્ડવીચ બનાવી ....સ્વાદ માં સરસ અને હેલ્થ માટે બેસ્ટ KALPA -
મસાલા - એ - મેજિક પરાઠા (Masala -E - Megic Paratha Recipe In Gujarati)
#MaggiMasalaInMinutes#Collabમિક્સ વેજીટેબલ માં મસાલા - એ - મેજિક નો જાદુ બનાવે છે પરાઠા ને વધુ સ્વાદિષ્ટ. Unnati Buch -
-
-
ખૂરચન ના પરાઠા (Khurchan Paratha recipe in Gujarati)
#રોટીસઆ પરાઠા નો ટેસ્ટ સ્વીટ હોય છે. પરોઠા પનીર ઘી અને દૂધ માંથી બને છે. સ્વાદ માં બહુ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
વેજ પરાઠા( veg paratha Recipe in gujarati
#Week3 #Indianrecepie પરાઠા એ પંજાબી લોકો ની વાનગી છે, પણ આખા ભારતમાં ખવાય એવી વાનગી બની ગઈ છે સાથે પરાઠા એ સંપૂર્ણ ખોરાક પણ છે, હેલ્ધી નાસ્તો, સાથે લંચ બોક્સમાં પણ આપી શકાય, બાળકોને બધા શાકભાજી એકસાથે ખવડાવવા માટે પણ ખૂબ જ પૌષ્ટિક આહાર, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai
More Recipes
ટિપ્પણીઓ