રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ milk કમ્પાઉન્ડ ચોકલેટને નાના ટુકડામાં સમારી લો ત્યારબાદ ડબલ બોઈલર માં તેને ઓગાળી લો એજ મેથડથી ડાર્ક ચોકલેટ પણ ઓગાળી લો એક પ્લાસ્ટિકની કોથળીમાં કોન બનાવી રબર બેન્ડથી સીલ કરી દો ત્યારબાદ નાનુ હોલ પાડી નાના ટપકા જેટલું બટર પેપર ચોકો ચિપ્સ પાડો
- 2
બટર પેપર પર ચોકો ચિપ્સ પાડ્યા પછી 15 મિનિટ માટે ફ્રીઝ માં સેટ થવા મૂકી દો 15 મિનિટ પછી તરત જ બટર પેપર માંથી નીકળી જશે સર્વ કરવા માટે રેડી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હોમમેડ ચોકો ચિપ્સ(home made choco chips recipe in Gujarati)
#માઇઇબુકચોકો ચિપ્સ કેક, આઇસ ક્રીમ, કોકો કોઈ પણ વાનગી માં ઉમેરી શકાય છે એટલા માટે દર વખતે બહાર થી લાવવા કરતા ઘરે જ બનાવવાનું વિચાર્યું. અને જોઈ શકો છો એટલી સુંદર બની છે કે જોઈ ને આંખો આકર્ષાય છે અને ખાવાની ઈચ્છા થાય. ફ્રીઝર માં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાશે. Chandni Modi -
-
-
-
-
-
-
ચોકો પોપ્સ (Choco Pops Recipe In Gujarati)
#AsahiKaseiIndia#CookpadIndia#Cookpadgujarati#Chocopops આ રેસીપી ખૂબ જ ઈઝી અને ફટાફટ બની જાય એવી છે. જો તમારી પાસે ચોકલેટ કેક પડી હોય તો આ રેસીપી ચોક્કસ ટ્રાય કર જો..બાળકો ને પણ ખૂબ જ પસંદ આવશે. Vandana Darji -
ચોકલેટ ચિપ્સ (chocolate chips Recipe In Gujarati)
#GA4#Week13#chocolate chips આજે આપણે બનાવીશું ચોકલેટ ચિપ્સ આ ચોકલેટ ચિપ્સ આપણે કેક આઇસક્રીમ માં ખાઈએ છીએ તે ચોકલેટ ચિપ્સ આજે આપણે બનાવીશું ઘરે. Nita Prajesh Suthar -
વોલનટ ચોકો બિસ્કીટ (Walnut Choco Biscuit Recipe in Gujarati)
#walnut#walnutsWalnut choco biscuits (વોલનટ ચોકો બિસ્કિટ ) Uma Buch -
-
-
-
-
ચોકો લાવા બ્રેડ (Choco Lava Bread Recipe In Gujarati)
Quick yet yammy desert with minimum ingredients. Purvi Baxi -
ચોકો વોલનટ ફજ જૈન (Choco Walnut Fudge Jain Recipe In Gujarati)
#CookpadTurns6#Choco#walnut#fudge#dessert#party#celebration#Christmas#birthday#Valentin_day Shweta Shah -
-
ઓટ્સ ચોકો ચિપ્સ બિસ્કિટ (Oats Choco Chips Biscuit Recipe In Gujarati)
#supers Falguni Chauhan ( The 🏡 Chef ) -
ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)
#AsahiKaseiIndia#bakingચોકલેટ અને વેનીલા ફ્લેવરના કેક બેઝ બનાવી, તેને રીંગમાં કાપીને ઓડ-ઇવન ગોઠવીને બહુ જ આસાનીથી સરસ ચેક્સની પેટર્ન બનાવી શકાય છે...આ રીતની ચેક્સ ની પેટર્નવાળી કેક બનાવવા સ્પોન્ઝ કેક બેઝ પરફેક્ટ હોવા જરુરી છે. તો જ તે કેક ગમે તે નાની મોટી સાઇઝ માં સારી રીતે કાપી શકાશે...જ્યારે આ મેથોડથી કેક બેઝ બનાવવામાં આવે છે તો કેક સોફ્ટ થવાની સાથે સરસ લચકદાર બને છે...ભૂકો નથી થતો કે તૂટી નથી જતી....સાથે દહીં-તેલથી બનતી કેક કરતા ઘણી વધારે મિલ્કી ને સ્વાદિષ્ટ હોય છે...તમને એકવાર ફાવી જશે તો પછી આ જ ભાવશે....તો અહીં બેઝિક વેનીલા અને ચોકલેટ સ્પોન્ઝ કેક બનાવવાની પરફેક્ટ રેસીપી શેર કરી રહી છું.... Palak Sheth -
-
-
-
ચોકો પાઈ (choco pie in gujarati)
#CCC#post 3ચોકો પાઈ મા મિડલ લેયર માટે વ્હાઇટ ચોકલેટ પણ લઈ શકો છો. Avani Suba -
-
-
મીન્ટ ચોકો ચિપ્સ આઈસ્ક્રીમ (Mint Choco Chips Icecream Recipe In Gujarati)
#mrઆ મારી એક ઇનોવેટિવ ડીશ છે જે ટેસ્ટ માં એકદમ refreshing લાગે છે. મિન્ટ અને ચોકલેટ નું combination ખૂબ સરસ લાગે છે તો જરૂર થી ટ્રાય કરજો. Purvi Baxi -
ચોકો ચિપ્સ કૂકીઝ(Choco chips Cookies Recipe in Gujarati)
#GA4#WEEK13#chocochips#Post2 કૂકીઝ નું નામ આવે એટલે બાળકો ખુશ થઈ જાય છે અને એમાં પણ ચોકો ચિપ્સ કૂકીઝ તો સૌથી વધારે ફેવરિટ હોય છે એટલે મેં મારા બાળકો માટે બનાવી છે. Vaishali Vora -
ચોકો પીનટ બટર ફજ(Choco Peanut Butter Fudge Recipe in Gujarati)
#GA4#week12#peanut ડિલીશીયસ એન હેલ્ધી ડેઝર્ટ રેસીપી વીથ લેસ ઈનગ્રેડીયન્ટ્સ ફોર પાર્ટી 😋😋...... Bhumi Patel -
ચોકો પેસ્ટ્રી (Choco Pastry Recipe In Gujarati)
#cookpadTurns6#cookpadindia#cookpadgujarati Heetanshi Popat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12768737
ટિપ્પણીઓ (2)