ઘટકો

  1. 1જુડી પાલક
  2. 6બ્રેડ
  3. 1/2 ચમચીજીરુ પાઉડર
  4. 1 ચમચીલવિંગ પાઉડર
  5. 1/2 ચમચીમરી પાઉડર
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 3/4લીલા મરચા
  8. 3/4 ચમચીતેલ
  9. 6બેબી ટોમેટો
  10. 5 ચમચીટોમેટો કેચપ
  11. 3ચીઝ સ્લાઈસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ પાલકને ધોઈને ઉકળતા પાણી માં એક મિનિટ માટે રાખો તે પાણીમાં થોડું મીઠું અને થોડી ખાંડ નાખવી તરત જ બહાર કાઢી ઠંડા પાણીમાં ડુબાડી દેવી બે બટેટા બાફી લેવા તેને મેશ કરી લેવા ત્રણ બ્રેડને મિક્સીમાં બ્રેડ ક્રમ્સ બનાવેલો

  2. 2

    પાલકને તથા લીલા મરચાને સેમી ક્રશ કરો ત્યારબાદ બાઉલમાં કાઢો તેમાં મીઠું જીરા પાઉડર બાફેલા બટેટાનો માવો તથા બ્રેડક્રમ્સ નાખી નાની નાની ટીક્કી રેડી કરો

  3. 3

    હવે બ્રેડની સ્લાઈસ માંથી નાના નાના બ્રેડના રાઉન્ડ કાપી લો ત્યારબાદ એક મોટી કઢાઈમાં બે ચમચી તેલ મૂકી પાલક ટીકીને શેકાવા મૂકો તેની સાથે બ્રેડ ના ના ના રાઉન્ડ ને પણ થોડા શેકાવા મૂકો

  4. 4

    ત્યારબાદ સર્વિંગ પ્લેટમાં જે નાની બ્રેડ શેકેલી છે રાઉન્ડ શેપ ની તે ગોઠવો તેના પર એક ડ્રોપ ટમેટો કેચપ મૂકો ત્યારબાદ કોબીનું નાનુ પણ ચોરસ કાપીને ગોઠવો તેના પર પાલકની ટીક્કી મૂકી દો તેના પર ચીઝ ની નાની ચોરસ સ્લાઈસ ગોઠવી દો ત્યારબાદ બીબી tomatoes ઉપર ટુથપીક લગાવી ટીકી પર ગોઠવી સર્વ કરો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes