સ્પગેટી (Spaghetti Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#goldenapron3 #week_21 #Spicy
#સ્નેકસ
#માઇઇબુક #પોસ્ટ_૨

સ્પગેટી એક જ સામગ્રી વડે બે અલગ અલગ વાનગીઓ બનાવીને ઘરમાં દરેકને ભાવતી વાનગી બનાવી છે.
બાળકોને માટે ક્રીમી ચીઝ સ્પગેટી અને મોટાઓ માટે
સ્પાઈસી સ્પગેટી.

સ્પગેટી (Spaghetti Recipe in Gujarati)

#goldenapron3 #week_21 #Spicy
#સ્નેકસ
#માઇઇબુક #પોસ્ટ_૨

સ્પગેટી એક જ સામગ્રી વડે બે અલગ અલગ વાનગીઓ બનાવીને ઘરમાં દરેકને ભાવતી વાનગી બનાવી છે.
બાળકોને માટે ક્રીમી ચીઝ સ્પગેટી અને મોટાઓ માટે
સ્પાઈસી સ્પગેટી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ વ્યક્તિ
  1. 300 ગ્રામબોઈલ્ડ સ્પગેટી
  2. 1 કપકપ જુલિઅન કટ લાલ, લીલાં અને પીળા કેપ્સિકમ
  3. 1/4 કપલાંબી સમારેલી ગાજર
  4. 1લાંબી સમારેલી ડુંગળી
  5. 2-3સમારેલા મશરૂમ
  6. 1 ચમચીસમારેલું લસણ
  7. 3-4 ચમચીઓલિવ ઓઈલ
  8. 1-1+1/2 ચમચી ચીલી ફ્લેક્સ
  9. 1 ચમચીઓરેગાનો
  10. 2 ચમચીસિરાચા સોસ
  11. 1/2 કપકેચઅપ
  12. 2 ચમચીરેડ ચીલી સોસ
  13. 1+1/2 કપ ટોમેટો પ્યુરી
  14. 1પેકેટ પાસ્તા મસાલો (સ્મીથ & જોન્શ)
  15. 1 ચમચીસમારેલી કોથમીર
  16. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. શાકભાજી ધોઈને સમારી લો. એક પેનમાં ઓલિવ ઓઈલ ઉમેરી સમારેલું લસણ 2 મિનિટ સાંતળો. ત્યાર બાદ તેમાં કેપ્સિકમ, ગાજર, ડુંગળી ઉમેરો અને બરાબર મિક્સ કરી 2 થી 3 સાંતળો.

  2. 2

    હવે મશરૂમ ઉમેરો. પછી બધા સોસ, ટોમેટો પ્યુરી, કેચઅપ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, મીઠું અને પાસ્તા મસાલો ઉમેરી બરાબર મિકસ કરી લો. હવે બોઈલ્ડ સ્પગેટી ઉમેરો બરાબર મિક્સ કરી લો.

  3. 3

    5 મિનિટ બાદ ગેસ બંધ કરી સમારેલી કોથમીર ઉમેરો અને સર્વીંગ ડીશમા કાઢી ગાર્લિક બ્રેડ સાથે સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes