રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ જાંબુ ના ઠળિયા કાઢી લો
- 2
મિક્સર જારમાં ક્રશ કરો તેમાં આઇસ ક્યૂબ નાખો જાંબુ ક્રશ નાખો મીઠું નાખો જરૂર મુજબ પાણી નાખો
- 3
ત્યારબાદ આઇસક્યૂબ ભૂકો થાય ત્યાં સુધી ક્રશ કરો. આઈસ ક્યૂબ ક્રશ થઈ જાય એટલે અવાજ આવવાનું બંધ થાય એટલે થઈ ગયું સર્વિગ ગ્લાસ માં કાઢી સર્વ કરો
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
# જાંબુ હલવો(jambu halvo recipe in Gujarati)
#સુપરશેફ ૩#મોનસૂન સ્પેશ્યલ#પોસ્ટ ૪#માઇઇબુક#પોસ્ટ ૨૨ Nisha Mandan -
જાંબુ કેક(jambu cake recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક પોસ્ટ 26 ફ્રેન્ડસ જાંબુ કેક જેટલી દેખાવમાં સરસ છે તેનો ટેસ્ટ પણ એટલો જ સરસ છે. Nirali Dudhat -
જાંબુ શોટ્સ (Jamun Shots Recipe in Gujarati)
#RB11#week11#cookpadgujarati ચોમાસુ આવતા જ બજારમાં ઠેર-ઠેક જાંબુ જોવા મળે છે. અમદાવાદ ના માણેક ચોક માં આ જાંબુ શોટ ખૂબ જ પ્રખ્યાત છે. જાંબુ સ્વાસ્થ્ય માટે તો અનેક રીતે લાભકારી છે જે, ત્યારે હવે બજારમાં મળતાં જાંબુ શોટ્સ પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. બજારના જાંબુ શોટ્સ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ અનહેલ્ધી હોય છે પણ તમે ઘરે જ આ સ્વાદિષ્ટ અને ફેમસ જાંબુ શોટ્સ માત્ર 2 મિનિટમાં બનાવી શકો છો. જાંબુમાં કેરોટીન, આર્યન, કેલ્શિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ,અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં એન્ટિઓક્સિડેન્ટ અને ફાયટોકેમિકલ બહોળા પ્રમાણમાં હોય છે.જે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. વાળ અને સ્કિન માટે પણ જાંબુ ખૂબ જ ફાયદાકારક છે. જાંબુ શરીરમાં શુગર લેવલ ઓછું કરે છે, જે ડાયાબિટીસના પેશન્ટ માટે ફાયદાકારક છે. Daxa Parmar -
-
જાંબુ નો જયુસ(jambu juice in Gujarati)
#માઇઇબુક #વીક મીલ૩ #પોસ્ટ૯ પોસ્ટ ૨1 જાંબુ ડાયાબિટીસ માટે બહુ જ સારો છે અને સ્વાદ મા પણ સારો લાગે છે Smita Barot -
જાંબુ કેન્ડી(jambu candy in Gujarati)
#વીકમિલ 2#સ્વીટ ડિશ#માઈ બુક રેસીપી#પોસ્ટ ૨૫#જાંબુ કેન્ડી Kalyani Komal -
-
જાંબુ પોપ્સીકલ્સ (Jambu popsicles recipe in Gujarati)
જાંબુ પોપ્સીકલ્સજાંબુ શોટ તો આપણને બધાને બહુ જ પસંદ છે. તો મને થયું કે જાંબુ પોપ્સીકલ્સ ટ્રાય કરવા જોઈએ. તો મેં બનાવ્યા અને બધાને બહુ જ મજા પડી. તમે પણ ટ્રાય કરો જ્યાં સુધી માર્કેટમાં જાંબુ મળે છે નહિતર એક વર્ષની રાહ જોવી પડશે😃😃#માઇઇબુક#post20 spicequeen -
-
જાંબુ પાઇનેપલ મોકટેલ(Jambu Mocktail Recipe in Gujarati)
#GA4#week17# Mocktail#પાઇનાજાંબુ મોકટેલ જામુન ને પાઇનેપલ સે કહાતું જો મેરે રંગ મે...💜... રંગ મીલાલે... સંગ🤝 મે હો લે...તો મોકટેલ🍹 બન જાયે unique...💃તો... જાંબુ & પાઇનેપલ નું મોકટેલ🍹 પી પાડો બાપ્પુડી.... અને ફટાફટ🤗🤷♀️ ફ્રેશ થઇ જાઓ Ketki Dave -
#જાંબુ મિલ્ક શેક(jambu milk shake recipe in Gujarati)
#સુપરશેફ ૩#મોનસૂનસ્પેશ્યલ#પોસ્ટ ૩#માઇઇબુક#પોસ્ટ_૨૦ Nisha Mandan -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12882104
ટિપ્પણીઓ