હરિયાળી મગ(hariyali moong recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat

#વિકમીલ૧
#માઇઇબુક
#પોસ્ટ૭
#સ્પાઇસી/તીખી
આ વાનગી ખુબ જ ટેસ્ટી લાગે છે. અને અત્યારે બધા ને ઇમ્યુનીટી વધારવાની જરુર છે. જેથી ઇમ્યુનીટી બુસ્ટર વાનગી આજે મે બનાવી છે.

હરિયાળી મગ(hariyali moong recipe in Gujarati)

#વિકમીલ૧
#માઇઇબુક
#પોસ્ટ૭
#સ્પાઇસી/તીખી
આ વાનગી ખુબ જ ટેસ્ટી લાગે છે. અને અત્યારે બધા ને ઇમ્યુનીટી વધારવાની જરુર છે. જેથી ઇમ્યુનીટી બુસ્ટર વાનગી આજે મે બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ ચમચીધી
  2. ૧ ચમચીતેલ
  3. ૧ ચમચીજીરું
  4. ૧/૪ ચમચીહીંગ
  5. ૧ ચમચીલસણ(બારીક સમારેલું)
  6. ૧ ચમચીઆદુ (બારીક સમારેલું)
  7. ૧/૨ કપકાંદો(બારીક સમારેલો)
  8. ચમચીમરચું(સમારેલું)
  9. ૧/૨ કપકેપ્સીકમ
  10. ૧/૨ કપપાલક
  11. ૧/૨ કપમેથી
  12. ૧ કપબાફેલા મગ
  13. ૨ ચમચીલીલા કાંદા
  14. ૧.૫ ચમચી લીલું લસણ
  15. ૧ ચમચીકોથમીર
  16. ૧/૨ ચમચીહળદર
  17. ૧ ચમચીઘાણાજીરું
  18. ૧/૨ ચમચીગરમ મસાલો
  19. મીઠુંસ્વાદ અનુસાર
  20. ૧/૨ કપપાણી
  21. ચમચીકોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક પેન માં ધી અને તેલ લો. હવે તેમાં જીરું, હીંગ નાંખો.

  2. 2

    હવે લસણ, આદુ, કાંદો, મરચાં નાંખી સાંતળો.હવે,૨ મિનિટ માટે ઢાંકણ ઢાંકી થવા દો.

  3. 3

    હવે,કેપ્સીકમ, પાલક, મેથી,મિક્ષ કરો. તેમાં મગ, લીલા કાંદા, લીલું લસણ, હળદર, ઘાણાજીરું,ગરમમસાલો,મીઠું પાણી નાંખી હવે ૨ મિનિટ થવા દો.

  4. 4

    તો તૈયાર છે. હરીયાળી મગ રોટલી,ભાખરી સાથે સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

Similar Recipes