રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

15 મિનીટ
  1. 2 કટોરીમકાઈ પૌવા
  2. 1 નાની કટોરીસીંગદાણા
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1 ચમચીબૂરુ ખાંડ
  6. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌપ્રથમ ગેસ પર તેલ ગરમ કરવા મુકો

  2. 2

    ગરમ તેલમાં દાણાવાળા ઝારામાં મકાઈના પૌવા તળી લો સીંગદાણા પણ તળી લો

  3. 3

    ત્યારબાદ તેમાં મીઠું બુરુ ખાંડ લાલ મરચું પાઉડર છાંટોઅને સર્વ કરો ચા સાથે આ મકાઈના પૌવા બહુ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Gargi Trivedi
Gargi Trivedi @cook_20121012
પર

Similar Recipes