રાંધવાની સૂચનાઓ
- 1
કથરોટ માં ઘઉંનો લોટ ચાળી લેવો તેમાં તેલનું મોણ નાખવું સારી રીતે મસળીને મિક્સ કરવું ત્યાર પછી તેમાં જરૂર મુજબ ગરમ પાણી નાખી ભાખરી જેવો કઠણ લોટ બાંધવો
- 2
બાંધેલા લોટમાંથી હાથથી નાના મુઠીયા વાળી લેવા આ રીતે બધા મુઠીયા તૈયાર કરવા
- 3
એક કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થઈ જાય એટલે મીડીયમ ફલેમ પર બધા મુઠીયા તળી લેવા
- 4
મુઠીયા ના નાના કટકા કરવા થોડા ઠંડા થઈ જાય એટલે મિક્સરમાં તેનો ભૂકો કરી
- 5
કાજુ બદામ પિસ્તાની કતરણ કરવી જાયફળનો ભૂકો કરવો
- 6
હવે તૈયાર કરેલ ભૂકાને કથરોટ માં લેવો તેમાં કાજુ બદામ પિસ્તાની કતરણ નાખવી અને જાયફળનો ભૂકો નાખવો ચુરમુ તૈયાર છે
- 7
હવે કડાઈમાં ઘી ગરમ મૂકી ઘી ગરમ થઇ જાય એટલે તેમાં ગોળ નાખવો બધુ બરાબર મિક્સ કરવું ગોળ ઘી માં ઓગળી જાય ત્યાં સુધી હલાવવુ ફોટા માં બતાવ્યા પ્રમાણે ચાસણી કરવાની નથી ત્યાર પછી ગેસ બંધ કરી દેવો
- 8
ત્યાર પછી આ મિશ્રણને ભૂકા પર રેડી દેવું બધું સારી રીતે મિક્સ કરો
- 9
હવે તેમાંથી લાડુ વાળી લેવા તેના પર ખસખસ લગાવવા તૈયાર છે ચુરમાના લાડુ
Similar Recipes
-
-
-
ચુરમાના લાડુ (churma na laddu recipe in Gujarati)
#GC કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ગણપતિ દાદા ને યાદ કરીએ છીએ તો આજે ગણેશ ચતુર્થી નિમિત્તે સૌ પ્રથમ આપણે વિઘ્નહર્તા દેવ ને લાડુનો પ્રસાદ ધરીશુ. kinjal mehta -
-
-
ચુરમાના લાડુ(churma na ladoo in Gujarati recipe)
#વિકમીલ 2પોસ્ટ 1સ્વીટ#માઇઇબુક પોસ્ટ 13 Gargi Trivedi -
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાના લાડુ એટલે ગણપતિ દાદાનું મનભાવન ભોજન. Rita Vaghela -
ચુરમાના લાડુ(churma na laadu recipe in Gujarati)
#સાતમ#વેસ્ટચુરમાના લાડુ સાતમ નાં દીવસે ખાવા માટે બનાવ્યા..આ લાડુ મેં ગોળ નાખી ને જ બનાવ્યા છે.. ખાંડ નો ઉપયોગ બિલકુલ કર્યો નથી..જેથી હમણાં ચોમાસામાં શરદી અને ખાંસી ન થાય..અને આનંદ થી ખાઈ શકાય.. ચુરમાના લાડુ દસ થી પંદર દિવસ સુધી રાખી શકાય..આ લાડુ બહુ જ સરળ છે બનાવવા..અને ઘી, ગોળ,સુકોમેવો અને ઘઉં નો લોટ.થી બનતા હોવાથી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર... Sunita Vaghela -
-
-
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR# ગણેશ ચતુર્થી સ્પેશિયલ વાનગીગણેશ ચતુર્થી માટે બનાવેલા પ્રસાદી ના લાડુગણેશ ચતુર્થી નિમિત્તે પરંપરાગત રીતે બનાવેલા ચુરમાના લાડુ Ramaben Joshi -
ચૂરમાં ના લાડુ(Churma na ladoo in gujarati recipe)
#GCગણેશજી ને અતિ પ્રિય એવા ચૂરમાં ના લાડુ....જે દરેક ગુજરાતી ના ઘર માં બનતા હોય છે... આ લાડુમાં ગોળ નો ઉપયોગ થતો હોવાથી ટેસ્ટ માં તેમજ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ પણ ખૂબ સારા હોઈ છે. KALPA -
-
-
-
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને ચુરમાના લાડૂ ખુબજ પ્રીય છે તો આજે ગણેશ ચતુર્થી ના દિવસે મેં પ્રસાદ માં બનાવીયા છે Jigna Patel -
ચુરમાના લાડુ
#RB18#SFRચુરમાના લાડુ આજે રક્ષાબંધન પર્વ નિમિત્તે બનાવ્યા.. હમણાં વરસાદ ની સીઝનમાં અને તહેવારો માં માવો તાજો મળે નહીં.. મળે તો ભેળસેળ વાળો હોય જ.. એટલે મેં ચુરમાના લાડુ બનાવી લીધા..એ પણ ગોળ નાં જ.. જે હેલ્થ માટે ખૂબ જ બેસ્ટ.. Sunita Vaghela -
-
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી રેસીપી#SGC : ચુરમાના લાડુગણપતિ દાદા ને ભોગમાં ચુરમાના લાડુ ધરવામાં આવે છે. કેમકે લાડુ ગણપતિ દાદા નું પ્રિય ભોજન છે. એટલે ગણપતિના દિવસોમાં બધાના ઘરમાં લાડુ બને છે અને ગણપતિ દાદા ને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો આજે મેં ચુરમાના લાડુ બનાવ્યા. Sonal Modha -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (8)