ભીંડાની કઢી (Bhinda ni Kadhi Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#સુપરશેફ1
#goldenapron3 #week25 #Satvik
#માઇઇબુક #પોસ્ટ૨૩

આ વાનગી જ્યારે પણ ભીંડાનું શાક બચ્યું હોય એટલે સાંજે ભીંડાની કઢી બનાવવાનું નક્કી.

ભીંડાની કઢી (Bhinda ni Kadhi Recipe in Gujarati)

#સુપરશેફ1
#goldenapron3 #week25 #Satvik
#માઇઇબુક #પોસ્ટ૨૩

આ વાનગી જ્યારે પણ ભીંડાનું શાક બચ્યું હોય એટલે સાંજે ભીંડાની કઢી બનાવવાનું નક્કી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 વાટકીભીંડાનું શાક
  2. 1 મોટી ચમચીચણાનો લોટ
  3. 1 મોટી ચમચીદહીં
  4. 1ચમચી. લીલાં મરચાં લસણ ની પેસ્ટ
  5. 1/4 ચમચીઆદુની પેસ્ટ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 2 ચમચીતેલ
  8. 1/4 ચમચીહળદર
  9. ચપટીરાઈ
  10. ચપટીમેથી દાણા
  11. ચપટીહિંગ
  12. લીમડાના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, દહીં સાથે મસાલો અને હળદર નાખીને મિક્સ કરી લો.

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, મેથી દાણા, હિંગ લીમડો ઉમેરો અને ભીંડાનું શાક ઉમેરો બરાબર મિક્સ કરો. 2 મિનિટ બાદ ચણાના લોટવાળુ મિશ્રણ ઉમેરો બરાબર મિક્સ કરો.

  3. 3

    1 કપ પાણી ઉમેરી એક ઉકાળો આવે એટલે ગેસ ધીમો કરી 5 મિનિટ સુધી થવા દો. હવે ગેસ બંધ કરી સર્વીંગ બાઉલમાં કાઢી ઉપર કોથમીર ઉમેરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes