સ્વીટ કોર્ન પકોડા(sweet corn pakoda in Gujarati)

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368

સીઝન માં વરસતા વરસાદ મા ક્રન્ચી, ગરમાગરમ સ્વીટ કોર્ન પકોડા ખાવા ની ને ખવડાવવાની કંઈ ઑર જ મઝા છે..
#વીકમીલ3
ફ્રાયડ રેસિપી.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મીનીટ
4 પરસન
  1. 1બાઉલ ક્રશ સ્વીટ કોર્ન
  2. 1/2 કપબોઇલ આખા સ્વીટ કોર્ન
  3. 1/2 ચમચીહળદર હીંગ
  4. 1/2 ચમચીમરી પાઉડર
  5. 1 ચમચીચાટ મસાલો
  6. 1 ચમચીઆદુ છીણ
  7. 1 ચમચીલીલા મરચા ના પીસ
  8. 1 ચમચીમરચું પાઉડર
  9. 1 ચમચીક્રશ આખા ધાણા
  10. 2 ચમચીકોથમીર
  11. સ્વાદ પ્રમાણેમીઠુ, ખાંડ
  12. 1/2બાઉલ ચોખા નો લોટ
  13. 1/2બાઉલ ચણા નો લોટ

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    મીક્ષીંગ બાઉલ મા ક્રશ ને આખા દાણા સ્વીટ કોર્ન એડ કરી તેમાં બધાં જ સુકા મસાલા, ક્રશ આદુ મરચા, કોથમીર,મીઠુ, ખાંડ નાખી સરસ હલાવી મીક્ષ કરો..

  2. 2

    તેમાં બંને લોટ સરખે ભાગે નાંખી...જરૂર પડે તો જ થોડું પાણી નાંખી..પકોડા ઉતરે તેવુ ખીરું બનાવી 5 મીનીટ રેસ્ટ આપો..

  3. 3

    ગરમ તેલ માં મીડિયમ ફલેમ રાખી ક્રીસપી પકોડા ઉતારી ચટણી, દહીં, સોસ સાથે સવઁ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Meghna Sadekar
Meghna Sadekar @cook_15803368
પર

Similar Recipes