ભરેલા રીંગણાનું શાક ( bharela ringan bateta nu shaak in Gujarati

Gargi Trivedi @cook_20121012
#સુપરસેફ1 પોસ્ટ 2 શાક & કરીસ
#goldenapron3 #વિક 25સાત્વિક
#માઇઇબુક 29
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર જારમાં સીંગદાણા તલ કોથમીર મરચા આદુ તથા બધા મસાલા ક્રશ કરો. રીંગણા ને તો એને સાફ કરીને ક્રોસમાં ચેકા પાડી રેડી કરો ટામેટાં મીડીયમ સ્લાઈસ કરી રાખો
- 2
ત્યારબાદ મિક્સર માં ક્રશ કરેલો મસાલો રીંગણ માં થોડો થોડો ભરીને રેડી કરો ત્યારબાદ કુકરમાં ચાર-પાંચ ચમચા તેલ મૂકી થ્રી જીરો નાખો તથા ભરેલા રીંગણા અને બટેટા ને બાદશાહ મિનિટ સુધી તેલમાં સાંતળો ટામેટા નાખો મિક્સર માં ક્રશ કરેલો મસાલો ઉપરથી ભભરાવી દો 1 મોટો ચમચો પાણી રેડી દો અને બે સિટી વાગે એટલે ગેસ બંધ કરી દો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
ભરેલા મરચા નું શાક(Bharela Marcha nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસપોસ્ટ- 3 Sudha Banjara Vasani -
-
-
ભરેલાં રીંગણનું શાક (Bharela Ringan Nu Shaak Recipe in Gujarati)
#માઇઇબુક પોસ્ટ16 Nigam Thakkar Recipes -
ગુવાર ઢોકળીનું શાક(Guvar dhokli nu shaak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#week1પોસ્ટ- 2 Sudha Banjara Vasani -
-
-
બટેટા નું રસાદાર શાક (bateta rasadar shak recipe in Gujarati)
#માઇઇબુકપોસ્ટ 8#વિકમિલ 1 પોસ્ટ 2 Gargi Trivedi -
-
રીંગણા બટેટા નું ભરેલું શાક(stuff rigan bateka nu saak in Gujarati)
#સુપરસેફ1# માઇઇબુક#પોસ્ટ૧૨ Jayshree Kotecha -
પાપડી વાલ નું શાક(Papdi val nu shak in recipe Gujarati)
#સુપર શેફ1#વીક 1#પોસ્ટ 2#માઇઇબુક#પોસ્ટ 25 REKHA KAKKAD -
-
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
ભરેલા શાક સામાન્ય શાક કરતાં સ્વાદમાં અલગ જ હોય છે. સામાન્ય રીતે લોટવાળું ભરેલા શાક હોય છે મે આજે લોટ ની બદલે શીંગદાણા નાં ભુક્કમાં મસાલો કરી ભરેલા રીંગણ બનાવ્યા છે. Stuti Vaishnav -
રીંગણ બટેટાનું શાક(Ringan bateta nu shak in gujarati recipe)
દેશી ભાણું...કેવાય છે કે ખેતર જતો ખેડૂત ભાત માં રોટલા જ લઇ જતા...અને ડુંગળી વિના તો એમનું ભોજન અધૂરું જ કેવાતું #માઇઇબુકરેસિપિ ૨૪#સુપરશેફ1 KALPA -
-
ભરેલા રવૈયા(stuff brinjal recipy in gujrati)
#વિકમિલ#સૂપરશેફ ૧# શાક & કરીઝ# માઇઇબુક# પોસ્ટ ૨૧# week ૧ Twinkal Kalpesh Kabrawala -
ભરેલા રીંગણા બટેટા(bhrela rigan bataka in Gujarati)
#સુપરશેફ1#વીક1#શાક એન્ડ કરીસ# પોસ્ટ રેસીપી 1 Yogita Pitlaboy -
-
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#MAકહેવાય છે કે માં તે મા બીજા બધા વગડાના વા.. મા ની રસોઇ જેવો સ્વાદ કોઈ પણ હોટલ કે છપ્પન ભોગ માં પણ ના મળે.મારા મમ્મી જેવી રસોઇ તો મારા થી ના જ બને પણ એવું બનાવવાની કોશિશ જરૂર કરું છું.એટલે આ મધર્સ ડે સ્પેશિયલ માટે મે બનાવ્યું છે ભરેલા રીંગણ બટાકા નું શાક. Anjana Sheladiya -
-
-
ભરેલા કારેલા-જુવાર રોટલો :::(Bharela Karela recipe in Gujarati)
#goldenapron3 #week25 #millet #satvik #sattu #સુપરશેફ1 #શાક/કરીસ Vidhya Halvawala -
ભરેલા રીંગણાં (Bharela Ringan Recipe In Gujarati)
#CB8શિયાળો આવે એટલે બધા શાકભાજી ખૂબ સરસ આવે અને આજ સમય છે જે આપણા શરીરમાં ચુસ્તી સ્ફૂર્તિ ને તાજગી ભરવા નો તો આજે મેં ભરેલા રીંગણ નું શાક બનાવ્યું Dipal Parmar -
-
ભરેલા બટાકા નું શાક (Bharela Bataka Shak Recipe In Gujarati)
#FFC2 ભરેલા બટાકા નું શાકઆ શાક પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે. અમારા ઘરમાં બધાને ભરેલું શાક ખૂબ જ ભાવે છે.ભરેલા રીગણા બટાકા ,મરચા ,કારેલા કોઈ પણ . Sonal Modha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13142141
ટિપ્પણીઓ