ચોકલેટ શ્રીખંડ (Chocalate Shrikhand Recipe in Gujarati)

🍫 એ દરેક બાળકને ભાવે છે. તમે એને કોઈ પણ રીતે આપો તો સહેલાઈથી ખાય છે.
બાળકોને સાદો શ્રીખંડ કે કોઈ બીજી ફલેવરનો શ્રીખંડ આપશો તો કદાચ ના કહેશે પણ ચોકલેટ ફલેવર આપશો તો ગમશે અને ખાશે.
મારી દીકરીને ચોકલેટ ફલેવર ખૂબ ભાવે છે એટલે સાતમ માટે મેં અહીં ચોકલેટ ફલેવર શ્રીખંડ બનાવ્યો છે.
અને બીજી ડ્રાય ફ્રુટ ફલેવરમાં બનાવેલ છે.
ચોકલેટ શ્રીખંડ (Chocalate Shrikhand Recipe in Gujarati)
🍫 એ દરેક બાળકને ભાવે છે. તમે એને કોઈ પણ રીતે આપો તો સહેલાઈથી ખાય છે.
બાળકોને સાદો શ્રીખંડ કે કોઈ બીજી ફલેવરનો શ્રીખંડ આપશો તો કદાચ ના કહેશે પણ ચોકલેટ ફલેવર આપશો તો ગમશે અને ખાશે.
મારી દીકરીને ચોકલેટ ફલેવર ખૂબ ભાવે છે એટલે સાતમ માટે મેં અહીં ચોકલેટ ફલેવર શ્રીખંડ બનાવ્યો છે.
અને બીજી ડ્રાય ફ્રુટ ફલેવરમાં બનાવેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ગરમ કરી હુંફાળું થાય એટલે તેમાં મોળું દહીં ઉમેરીને બ્લેન્ડર ફેરવી 7 થી 8 કલાક માટે કેસરોલમા બંધ કરી મૂકી દો. 8 કલાક બાદ મલમલના કપડામાં ગાળી લો અને તેને બાંધી ને ઉપર વજન મૂકી આખી રાત રહેવા દો.
- 2
બીજા દિવસે સવારે તૈયાર મસ્કાને ચાળણીમાં લઈ દળેલી ખાંડ ઉમેરી બરાબર મિકસ કરી હાથેથી ગાળી લો. તૈયાર છે શ્રીખંડ. હવે કોઈપણ ફલેવર બનાવી શકાય છે.
- 3
હવે તૈયાર મિશ્રણમાં ચોકલેટ સોસ, ડ્રીંકીંગ પાઉડર, કોકો પાઉડર અને ચોકલેટ ચિપ્સ ઉમેરી બરાબર મિકસ કરી લો.
- 4
તૈયાર છે ચોકલેટ શ્રીખંડ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
શ્રીખંડ (Shrikhand Recipe in Gujarati)
#કૂકબુકકોઈપણ તહેવાર સ્વીટ વગર અધૂરો છે.મેં બે ફ્લેવરના શ્રીખંડ બનાવેલા છે. (૧) ચોકલેટ શિખંડ અને (૨) મીક્ષ ડ્રાયફ્રુટ શ્રીખંડ.. ચોકલેટ શ્રીખંડ છે તે છોકરાઓને બહુ જ ભાવે છે. Hetal Vithlani -
ડ્રાય ફ્રુટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe in Gujarati)
ડ્રાય ફ્રુટ શ્રીખંડઆ વાનગી ઉપવાસમાં કે તહેવાર નિમિત્તે ઘરે જ સરળતાથી બની જાય છે.આ વાનગી આવનાર બળેવ/રક્ષાબંધન પર્વ નિમિત્તે બનાવી શકાય એટલે આ સરળ રેસિપી લઈને આવી છું તો જરૂરથી એક વખત બનાવો. Urmi Desai -
હોટ ચોકલેટ (Hot chocolate Recipe in Gujrati)
#goldenapron3 #week_20 #Chocolateચોકલેટ બધા જ બાળકોને ખૂબ ભાવતી હોય છે. એને તમે કોઈ પણ રીતે બનાવી આપો એટલે બાળકો સહેલાઈથી ખાય છે. અત્યારે ચોમાસાની શરૂઆત થઇ ગઇ છે એટલે આજે મેં મારી દીકરીને હોટ ચોકલેટ દૂધ બનાવી આપ્યું. Urmi Desai -
ચોકલેટ શ્રીખંડ(Chocolate Shrikhand Recipe in Gujarati)
ઉનાળામાં બધા ને ઠંડી આપે એટલે શ્રીખંડ સૌને ભાવે એમાં પણ બાળકો ને ચોકલેટ કોમ્બીનેશન બહુ જ ભાવે. Avani Suba -
ચોકો ચિપ્સ શ્રીખંડ (Choco Chips Shrikhand Recipe In Gujarati)
આ શ્રીખંડ દહીમાંથી બનાવી શકાય પણ મેં દૂધ ફાડીને પછી બનાવ્યું છે દહીમાંથી બનાવવા માટે મોળા દહીંનો ઉપયોગ કરવો શ્રીખંડ છોકરાઓને ખૂબ ભાવે તેવો ચોકલેટ ફ્લેવર પણ લાગે છે Vaishali Prajapati -
-
ફ્લેવર ફુલ શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
#GA4#week1yoghurtડ્રાય ફૂડ શ્રીખંડ , ઓરેન્જ ફ્લેવર શ્રીખંડ, creamola ફ્લેવર શ્રીખંડ Khushbu Sonpal -
શ્રીખંડ
#RB10 ઘર નું બનાવેલું શ્રીખંડ શ્રેષ્ઠ હોય છે, મારા દોહિત્ર ને શ્રીખંડ ભાવે એટલે મેં ડ્રાય ફ્રુટ શ્રીખંડ બનાવ્યું ખૂબ જ સરસ બન્યુ. 😋 Bhavnaben Adhiya -
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
#વિક મિલ ૨#સ્વીટ#માઇઇબુક# પોસ્ટ ૪ શ્રીખંડ દરેક નાના મોટા પ્રસંગમાં તેમજ દરેક તહેવાર માં બાળકોથી માંડીને વડીલો સુધી દરેક લોકોને ખૂબ જ પસંદ આવે છે. શ્રીખંડ દરેક ઋતુમાં ભાવે તેવી વાનગી છે. આ રીતથી તમે ખૂબ ઓછી સામગ્રીમાં બહાર જેવો ખુબ જ સ્વાદિષ્ટ રાજભોગ શ્રીખંડ આસાનીથી ઘરે બનાવી શકશો. Divya Dobariya -
હોટ ચોકલેટ (Hot chocolate recipe in Gujarati)
#AA1#SJR#cookpadgujarati#cookpadindia#cookpad હોટ ચોકલેટ બાળકોની તો ફેવરિટ હોય જ છે પણ સાથે તેને મોટા લોકો પણ પસંદ કરતા હોય છે. હોટ ચોકલેટ બનાવવુ ખૂબ જ સરળ છે અને ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી ફટાફટ બની જાય છે. Asmita Rupani -
કોલ્ડ કોકો વિથ ચોકલેટ આઈસ્ક્રિમ (Cold Coco with Chocolate Icecream recipe in Gujarati)
#સપ્ટેમ્બરચોકલેટ કોને ના ભાવે... !!!કોલ્ડ કોકો એ એક પ્રકાર નું હોટ ચોકલેટ ને મળતું આવતું પીણું છે. સુરત માં ખુબ જ પ્રખ્યાત છે પણ હવે બધે આસાની થી મળે છે. ગરમી ની ઋતુ માં આહલાદ ઠંડક આપે છે અને ચોકલેટ આઈસ્ક્રીમ એમાં સ્વાદ નો વધારો કરે છે. બાળકો ને તો ભાવે છે પણ મોટા લોકો પણ ખુશ થઈ ને પીવે છે.આજે હું જે રીત બતાવું છું એના થી ઝડપ થી બની જાય છે અને કોઈ પાર્ટી માં ડ્રિંક્સ બનાવા માં બહુ સરળ રહે છે અને બધા ને ભાવે પણ છે. Vrunda Shashi Mavadiya -
-
ચોકલેટ લાવા ઈડલી કેક
ચોકલેટ ની દરેક વાનગી બધાંની પ્રિય અને બાળકોને તો રોકી જ ના શકીએ.જો ઘેરબનાવી આપો તો હેલ્થ માટે પણસારું.#ડેઝટૅ#goldenapron3#એનિવસૅરી#57 Rajni Sanghavi -
ડ્રાયફ્રુટસ શ્રીખંડ (Dryfruits Shrikhand Recipe In Gujarati)
#mr શ્રીખંડ નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે હોમ મેડ શ્રીખંડ અલગ અલગ ફ્લેવર્સ નાં બનાવી શકાય છે.મે અહીંયા ડ્રાય ફ્રુટસ યુક્ત શ્રીખંડ બનાવ્યો છે. Nita Dave -
શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
#trend#week -2આજે મેં રાજભોગ શ્રીખંડ બનાવ્યો છે કે જે આપણે ગુજરાતીઓ સ્વીટમાં ખૂબ જ પસંદ કરે છે અને શ્રીખંડ ખરેખર ખૂબ જ સહેલાઇથી અને ટેસ્ટી પણ બને છે . Ankita Solanki -
ડ્રાયફ્રૂટ શ્રીખંડ (Dryfruit Shrikhand Recipe In Gujarati)
શ્રીખંડ એ ખૂબ જ લોકપ્રિય ભારતીય મીઠાઈ છે જે દહીં ના મસ્કા અને ખાંડનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. શ્રીખંડ માં અલગ અલગ જાતના ફળોના પલ્પ અને સૂકામેવા ઉમેરીને ફ્લેવર્ડ શ્રીખંડ બનાવી શકાય.મેં અહીંયા ક્લાસિક ડ્રાયફ્રૂટ શ્રીખંડ બનાવ્યો છે જેમાં સૂકામેવા, ઈલાયચી અને કેસરનો ઉપયોગ કર્યો છે. આ એક ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ મીઠાઈ અથવા તો ડિઝર્ટ નો પ્રકાર છે.#cookpadindia#cookpad_gu#MA spicequeen -
કોલ્ડ કોકો
સુરત નો ફેમસ કોલ્ડ કોકો છે.ઉનાળા માં સુરતીઓ રાત્રે કોલ્ડ કોકો પીવા જાય છે.જે ઘરે બનાવો એકદમ સરળ છે.#મિલ્કી Bhavita Mukeshbhai Solanki -
કેસર પિસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
ગણપતિ બાપ્પા નો ફેવરેટ પ્રસાદ. ગુજરાત ની આગવી ઓળખ છે શ્રીખંડ , એટલો જ શ્રીખંડ ફેમસ છે મહારાષ્ટ્ર માં.#GCR Bina Samir Telivala -
ચોકલેટ બ્રાઉની(Chocolate Brownie Recipe in Gujarati)
ઘઉંની લોટ ની બનાવેલી brownie બાળકો જો વધારે ખાય તોપણ ચિંતા રહેતી નથી એટલે મેં ઘઉંના લોટમાં ચોકલેટ મિક્સ કરી ચોકલેટ બ્રાઉની બનાવી.#GA4#week16#brownie Rajni Sanghavi -
રાજભોગ શ્રીખંડ (Rajbhog Shrikhand Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#cookpad#sweet#dessart#summer_special#ફરાળીરામનવમી માં ફરાળ ની થાળી માટે મે શ્રીખંડ બનાવ્યું . મારા ઘરે બધાને હોમમેડ શ્રીખંડ જ ભાવે છે .એટલે રાજભોગ શ્રીખંડ બનાવ્યું હતું . Keshma Raichura -
થિક ચોકલેટ મિલ્કશેક (Thick chocolate Milkshake Recipe In Gujarati)
#GA4#Week4અહિં મિલ્કશેક થિક બનાવવા માટે તેમાં કોર્નં ફ્લોર ઉમેર્યૉ છે.મિલ્કશેક તૈયાર થયા બાદ તેને અલગ અલગ રીતે ડ્રાયફ્રુટ કે ચોકલેટ થી ડેકોરેટ કરી શકાય.Brinda morzariya
-
મેંગો શ્રીખંડ (Mango Shrikhand recipe in Gujarati)
મેંગો શ્રીખંડ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસીપી છે જે દહીંનો મસ્કો અને કેરીના પલ્પમાંથી બનાવવામાં આવે છે. કેસર અને ઈલાયચી ઉમેરવાથી એમાં ખુબ સરસ ફ્લેવર આવે છે અને ડ્રાય ફ્રુટ્સ શ્રીખંડ ને સ્વાદિષ્ટ અને રીચ બનાવે છે. મેંગો શ્રીખંડ ડીઝર્ટ તરીકે અથવા તો જમવાની સાથે મીઠાઈ તરીકે પીરસી શકાય.#NFR#cookpadindia#cookpad_gu spicequeen -
મેંગો શ્રીખંડ(mango shrikhand in gujarati)
#વિકમિલ ૨#સ્વીટ# શ્રીખંડ ગુજરાતી પ્રખ્યાત સ્વીટ ડીસ છે. જે પૂરી સાથે સર્વ થાય છે અને ઉનાળામાં શ્રીખંડ ખાવાની મજા આવે છે અને એમાં ઉનાળા નુ પ્રખ્યાત ફળ કેરીમાંથી બનાવેલો શ્રીખંડ હોય તો સૌને ભાવે છે. Zalak Desai -
ચોકલેટ બ્રાઉની (Chocolate Brownie Recipe In Gujarati)
#GA4#Week16બ્રાઉની નાના મોટા સૌને ભાવે છે.અને એમાં પણ ચોકલેટ બ્રાઉની તો બાળકો ને ખૂબ ભાવે છે.આ બ્રાઉની આઈસ્ક્રીમ સાથે અને આઈસ્ક્રીમ વગર પણ ખાવાની મજા આવે છે. Dimple prajapati -
ચોકલેટ ફ્લેવર શીરો(Chocalate Sheera Recipe in Gujrati)
#goldenapron3 #week_૧૪ #પઝલ_વર્ડ #સૂજી# રવો/સૂજી નો શીરોતો રેગ્યુલર આપણે બનાવતા જ હોય છે. મારા બાળકોને પણ આ શીરો ખૂબ જ ભાવે છે એટલે આજે રેગ્યુલર સૂજી શીરો બનાવતી વખતે ચોકલેટ ચિપ્સ અને પાવડર સાથે મળી ગયા પછી તો પૂછવું જ શું? જોડે જોડે ચોકલેટ શીરો પણ બનાવી દીધો. Urmi Desai -
ચોકલેટ ચિપ્સ કૂકીસ આઈસ્ક્રિમ (Chocolate Chips Cookies Icecream Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiચોકોલેટ ફ્લેવર નાના થી લઇ ને મોટા સુધી દરેક ને ભાવતી હોય છે. અને આઈસ્ક્રિમ ની વાત આવે અને એમાં પણ ચોકોલેટ ફ્લેવર સાથે કૂકીસ. મારા ઘરમાં તો બધા ને આઈસ્ક્રિમ બહુ જ ભાવે છે. એટલે મેં આજે ઘરે જ ચોકોલેટ ફ્લેવર સાથે ચોકોલેટ ચિપ્સ અને કૂકીસ નો ઉપયોગ કરી ને આઈસ્ક્રિમ બનાવ્યો છે. Unnati Bhavsar -
ચોકલેટ ઢોંસા(chocolate dosa recipe in gujarati)
દરેક બાળકને ચોકલેટ ગમે છે. દરેક ઉંમરના લોકોને પણ ચોકલેટ ગમે છે. ઢોંસામાં કંઈક અલગ જ હોય છે. Anjali Sakariya -
કેસર ઇલાયચી શ્રીખંડ (Kesar Elaichi Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી ઘર માં મીઠાઈ વિના જમણ અધૂરું ગણાય તો મેં આજે શ્રીખંડ બનાવ્યો છે Dipal Parmar -
દાલગોના ચોકલેટ કોફી(Dalgona Chocalate Coffee Recipe in Gujrati)
#થ્રી લેયર દાલગોના ચોકલેટ કોફી Urmi Desai -
કેસર ડ્રાય ફ્રૂટ શ્રીખંડ (Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
હાઈ ફ્રેન્ડ હવે ઉનાળો આવી ગયો છે અને શ્રીખંડ ખાવામાં ખૂબ જ મજા પડે તેમાં મારી નાની બેબી ને તો શ્રીખંડ ખૂબ જ ભાવે અને તે ખૂબ સરસ રીતે ખાઈ લે. તેથી હજી ઉનાળાની શરૂઆતમાં જ અમે શ્રીખંડ બનાવ્યું છે ચાલો આપણે શ્રીખંડ ની રીત જોઈએ. Varsha Monani
More Recipes
ટિપ્પણીઓ (8)