ચુરમાના લાડુ (Churma na ladu Recipe in Gujarati

ઘંઉ,ગોળ અને ઘી ના સંગમ વડે બનેલી વાનગી ભાગ્યે જ કોઈ વ્યક્તિને ન ભાવતી હોય. કારણકે we તો ભગવાનની પણ પ્રિય વાનગી છે.
લાડુ. મને તો આ જ્યારે બંને ત્યારે જ ખાવાના બહુ ગમે છે.
ચુરમાના લાડુ (Churma na ladu Recipe in Gujarati
ઘંઉ,ગોળ અને ઘી ના સંગમ વડે બનેલી વાનગી ભાગ્યે જ કોઈ વ્યક્તિને ન ભાવતી હોય. કારણકે we તો ભગવાનની પણ પ્રિય વાનગી છે.
લાડુ. મને તો આ જ્યારે બંને ત્યારે જ ખાવાના બહુ ગમે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘંઉના લોટમા તેલ ઉમેરી હુંફાળું પાણી ઉમેરી બરાબર મિકસ કરી કઠણ લોટ બાંધવો. લોટમાંથી મુઠીયા વાળી તળી લો.
- 2
મુઠિયા ઠંડા થાય એટલે હાથ વડે ભાંગી લો. હવે ખાંડણીમા મુઠીયા ઉમેરો અને દસ્તા વડે ખાંડી લો. તૈયાર ચુરમાને એક વાસણમાં કાઢી ખસખસ, તલ અને ઈલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરો.હવે કડાઈમાં ઘી ગરમ થાય એટલે ગોળ ઉમેરો અને બરાબર મિકસ કરી ગોળ ઓગળે ત્યાં સુધી થવા દો.હવે ગોળના મિશ્રણને ચુરમાના વાસણમાં ઉમેરો બરાબર મિક્સ કરી લો. હવે એમાંથી લાડુ બનાવી લો.
Similar Recipes
-
ગોળ ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
હેલો ફ્રેન્ડ્સ આપ સૌને ગણેશ ચતુર્થીની શુભકામના. આજે આપણે ગણેશ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાના પ્રિય ગોળ ચુરમાના લાડુ બનાવીશું. આ લાડુ ખૂબ જ healthy અને સ્વાદિષ્ટ હોય છે તો ચાલો આજે આપણે ગણેશ ચતુર્થીના દિવસે ગોળ ચુરમા ના લાડુ ની રેસીપી ની શરૂ કરીએ.#ગોળ ચુરમાના લાડુ#GC Nayana Pandya -
લાડુ (ladu recipe in gujarati)
ચુરમાના લાડુ - સુખડી - ઘઉં, ગોળ, ઘી નો મોદક - કોપરાનો લાડુ - તલનો લાડુ #GC jyoti raval -
ચુરમાના લાડુ (churma na ladu Recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી હોય અને બાપ્પા ના પ્રિય લાડુ ના હોય એવું બને? અમારા ઘરમાં વર્ષોથી મારા સાસુ ગણેશ ચતુર્થી એ ચુરમાના લાડુ જ બનાવે એટલે હું પણ ચુરમાના લાડુ જ બનાવુ છું. Nila Mehta -
-
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#Gcઆજે ગણેશ ચતુર્થી છે તો અમારા ઘરે ગણપતિ દાદાની પૂજા કરી પ્રસાદીમાં ચુરમાના લાડુ બનાવ્યા છે .જેમાં મેં ઘઉંનો કરકરો લોટ,ગોળ, ડ્રાયફ્રુટ અને ઘી થી લચપચતા લાડુ તૈયાર કર્યા છે તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
-
-
ચુરમાના લાડુ (Churma na ladu recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ 22ચુરમાના લાડુ...💝 અમે નાના હતા ત્યારે દાદીમા અમને લાડવા ખવડાવવા માટે થઈને લાડવા ની અંદર છાનામાના 10 પૈસા, 25 પૈસા, 50 પૈસા કે એક રૂપિયો સંતાડતા હતા, અને પછી એમ કહેતા કે આ લાડુ જે ખાશે તેને લાડુની અંદરથી પૈસા મળશે. એટલે એક આખો લાડુ ખાઈ જવાનો. અને અમે એ 10 પૈસા કે 25 પૈસાની લાલચમાં આખો લાડુ ખાઈ જતા. મીઠા લાડવા સાથેની આ મીઠી યાદો હજુ પણ અકબંધ છે. 💞😍😊 Payal Mehta -
-
ચુરમાના લાડુ(Churama Na Ladu Recipe In Gujarati)
#GCગણેશ ચતુર્થી આવે એટલે ગુજરાતીઓ ના ઘરે ચુરમા ના લાડુ અચુક બને છે મરી મામ્મી પાસે થી શીખી ને આજે મેં બહું ઓછા ઘી મા પરફેટ માપ સાથે ખાંડ ની જગ્યાએ ગોળ ને યુઝ કરી ને આ ચુરમાના લાડુ બનાવ્યા છે. Komal Batavia -
ચુરમા ના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
#ઇન્ડિયા2020 #વેસ્ટ ચુરમાના લાડુ એ ગુજરાત પ્રદેશની ખૂબ જ જૂની જૂના જમાનાની પ્રસિદ્ધ વાનગી છે આજના ફાસ્ટ ફૂડના જમાનામાં લોકો આ વાનગી ભૂલી ગયા છે Desai Arti -
ચુરમાના લાડુ (churma ladu Recipe In Gujarati)
#મોમચુરમાના લાડુ મારા મમ્મી પાસેથી શીખી છું તે મને અને મારા બાળકોને બહુ જ પસંદ છે તો આજે મારા બાળકો માટે ચુરમાના લાડુ બનાવ્યા ખુબ જ સરસ બન્યા Jasminben parmar -
-
ચુરમાના લાડુ (churma na laddu recipe in Gujarati)
#GC#સાઉથલાડુ બોલતા જ મોં ભરાય જાય ,,જેવું મીઠું લાડુ નામ છે એવો જ મીઠો મઘમઘતોસ્વાદ છે લાડુનો ,,કોઈ પણ લાડુ બનાવો ,,,ચપોચપ ઉપડી જ જવાના ,,,ચુરમાના લાડુનું નામ પડતા જ પહેલા તો વિઘ્નહર્તા દુંદાળા દેવ યાદ આવે ,લાડુ બનાવીયે એટલે પ્રથમ તેનું નામ સ્મરણ મનમાં હોય જ ,,મારા ઘરમાંદરેક સભ્યોને લાડુ ભાવે છે એટલે બનતા જ રહે છે ,,અને આમ પણ આપણાતહેવારોની ગોઠવણી પણ એજ પ્રમાણે આવે છે ,,આ લાડુ ખાસ ગણપતિ ચતુર્થીનાબનાવે છે ,,દરેક ઘરે લાડુની સુગાંધ આવતી જ હોય ,,વળી આરોગ્યની દ્રષ્ટિ એ પણભાદરવા મહિનામાં શરીરમાં પિત્ત વૃદ્ધિ થતી હોય છે એટલે આ ઘી ,સાકર ,ખાંડ ,ગોળ,ઘઉં તે દરેક પદાર્થો ત્રિદોષ શામક છે ,,એટલે આ પ્રસાદ લેવા થી તંદુરસ્તી પણ વધે છેશાસ્ત્રોમાં આપણા તહેવાર ,વ્રત ઉપવાસ દરેક આપણા આરોગ્યને ધ્યાનમાં રાખીનેબનાવવામાં આવ્યા છે ,,ઘી થી લચપચતા લાડુ નાનામોટા સહુને ભાવતા હોય છે .લડી જુદી જુદી ઘણી રીતે,ઘણી વસ્તુઓમાંથી ,બનતા હોય છે ,,પણ ગણપતિજીનેઆ ચુરમાના લાડુ જ પ્રિયા છે ,,,એટલે ચતુર્થી નિમિતે આ જ લાડુ બને છે ...આ લાડુની વિશેષતા એ છે કે આખા ભારતમાં કે દુનિયામાં ક્યાંય પણ લગભગપારંપરિક રીતે જ બનતા હોય છે ,ભારતમાં દરેક રાજ્યમાં ચુરમાના લાડુ આ જ રીતે બને છે ... Juliben Dave -
ચુરમા લાડુ(ladu recipe in gujarati)
#GCગણેશોત્વ પર ગજાનંદ મા ભોગ માટે લાડુ અને મોદક ની મહિમા છે. ગોળ ના લાડુ ગજાનંદ ને અતિશય પ્રિય છે . ઘંઉ ના લોટ ,ગોળ ના ચુરમા લાડુ બનાવયા છે. Saroj Shah -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
ચુરમાના લાડુ (Churma Na Ladu Recipe In Gujarati)
ગણપતિજી આવ્યા છે અને ગણેશ ચતુર્થીનો તહેવાર પણ હમણાં જ કહ્યું છે તો આ નિમિત્તે જે લોકોને ઘરમાં ગણપતિ જી પધાર્યા હોય તેના માટે ચુરમાના લાડુની રેસિપી ખૂબ જ સરળ અને જલ્દી બની જાય એવી છેIlaben Tanna
-
ચૂરમાના લાડુ (Churma na Ladu Recipe In Gujarati)
ગણેશ ચતુર્થીને દિવસે ગણેશજીને ખાસ ભોગ ધરાવવા માટે બનાવવામાં આવતી વાનગી એટલે લાડુ... તો ગણેશજી માટે ખાસ આજે ચુરમાના લાડુ બનાવવાની છું.... Happy Ganesh chaturthi....🙏🙏🙏🙏🙏#GC #ઑગસ્ટ Ankita Solanki -
-
-
ચુરમા ના લાડુ(Churma na ladu recipe in gujarati)
#GCગણેશ ચતુર્થી માં અલગ અલગ પ્રકાર ના લાડુ અને મોદક પ્રસાદી માં ધરવા માં આવતા હોય છે. આ લાડુ પ્રસાદી માં કે કોઈ પણ સમયે બનાવી શકાય. અહી ગણેશજી ના પ્રિય ચુરમા ના લાડુ ની રેસિપી બતાવેલ છે. Shraddha Patel -
ચુરમાના લાડુ (Churma ના Ladu Recipe In Gujarati)
#GC ગણપતી બાપા મોરીયા ધીમા લાડુ ચોરીયા આજે ગણેશ ચતુથીૅ છે તો મે ગણપતી બાપા ને પ્રસાદ મા ધરવા માટે બનાવ્યા છે. Devyani Mehul kariya -
ચુરમાના લાડુ(churma na laadu recipe in Gujarati)
#સાતમ#વેસ્ટચુરમાના લાડુ સાતમ નાં દીવસે ખાવા માટે બનાવ્યા..આ લાડુ મેં ગોળ નાખી ને જ બનાવ્યા છે.. ખાંડ નો ઉપયોગ બિલકુલ કર્યો નથી..જેથી હમણાં ચોમાસામાં શરદી અને ખાંસી ન થાય..અને આનંદ થી ખાઈ શકાય.. ચુરમાના લાડુ દસ થી પંદર દિવસ સુધી રાખી શકાય..આ લાડુ બહુ જ સરળ છે બનાવવા..અને ઘી, ગોળ,સુકોમેવો અને ઘઉં નો લોટ.થી બનતા હોવાથી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર... Sunita Vaghela -
-
ચુરમા ના લાડુ (Churma Na ladu Recipe In Gujarati)
#GC #વેસ્ટ ગણપતિ બાપા નો પ્રિય પ્રસાદ લાડુ Rinku Bhut -
-
ચુરમાના લાડુ (churma na laddu recipe in Gujarati)
#GC કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા આપણે ગણપતિ દાદા ને યાદ કરીએ છીએ તો આજે ગણેશ ચતુર્થી નિમિત્તે સૌ પ્રથમ આપણે વિઘ્નહર્તા દેવ ને લાડુનો પ્રસાદ ધરીશુ. kinjal mehta -
-
રેશમી ચૂરમા ના લાડુ(Reshmi Churma Ladu recipe in gujarati)
#GCગણેશજી ને પ્રિય મોદક અને લાડુ.. મેં બાપ્પા ને પસંદ આવે એવા લાડુ બનાવ્યા.. આ લાડુ છે તો ચૂરમાના જ ..પણ મખમલ જેવા સોફ્ટ હોય ખાવા માં એટલે તેને રેશમીયા ચૂરમા ના લાડુ કહી શકાય.મને ચૂરમાના ગોળ ના લાડુ જ ભાવે. અને એ પણ રેશમીયા ચૂરમાના લાડુ Kshama Himesh Upadhyay -
ચૂરમાં ના લાડુ (churma na laddu Recipe In Gujarati)
#GC #cookpadgujrati#cookpadindiaભાદરવા સુદ ચોથના દિવસે ગણેશ ચતુર્થી હોય.પ્રસાદ વાત ની હોય તો ગણપતિ બાપા ને સૌથી વધુ આ ચૂરમા ના લાડુ ભાવે. ગુજરાત ની આ પારંપારિક મીઠાઈ છે પેલા લગન પ્રસંગ હોય કે કોઈ પણ નાનામોટા ખુશી નાં સમાચાર હોય તો ઘર માં લાડુ બનાવવા મા આવતા.શુદ્ધ દેસી ઘી મા બનતા લાડુ ખૂબ જ પોષ્ટિક છે. Bansi Chotaliya Chavda
More Recipes
ટિપ્પણીઓ (3)