સુખડી(sukhdi Recipe in Gujarati)

Namrata Darji
Namrata Darji @cook_26042488

ગુજરાત ની ફેમસ ટ્રેડિશનલ મીઠાઈ છે નાના-મોટા બધાને ભાવે છે સુખડી ને ગોળ પાપડી ના નામથી પણ જાણી શકાય છે લોકો તેને શિયાળા માં ખાવાનું વધારે પસંદ કરે છે.

સુખડી(sukhdi Recipe in Gujarati)

ગુજરાત ની ફેમસ ટ્રેડિશનલ મીઠાઈ છે નાના-મોટા બધાને ભાવે છે સુખડી ને ગોળ પાપડી ના નામથી પણ જાણી શકાય છે લોકો તેને શિયાળા માં ખાવાનું વધારે પસંદ કરે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 180 ગ્રામધી
  2. 250 ગ્રામઘઉંનો લોટ
  3. 150 ગ્રામગોળ
  4. 2 ચમચીદૂધ
  5. સજાવટ માટે બદામ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ધી ગરમ કરશો ત્યારબાદ તેમાં ઘઉંનો લોટ ઉમેરી શું અને બન્નેને સરસ રીતે મિક્સ કરી દો અને ધીમા તાપે શેકવુ

  2. 2

    લોટ બદામી રંગનો થાય ત્યાં સુધી તને શેકવો ત્યારબાદ તેમાં દૂધ ઉમેરવું અને બરાબર હલાવો

  3. 3

    ત્યારબાદ પેનને નીચે ઉતારી તેમાં ગોળ ઉમેરવો અને બધા મિશ્રણને મિક્સ કરવો

  4. 4

    પછી તેને એક એલ્યુમિનિયમ ની ડીશ માં સેટ કરી લો ત્યારબાદ સરસ રીતે તેના પીસ કરી લો અને બદામની કતરણથી તેને સમજાવી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Namrata Darji
Namrata Darji @cook_26042488
પર

Similar Recipes