જલેબી (Jalebi recipe in Gujarati)

Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3_4 લોકો માટે
  1. 1 કપમેંદો
  2. 1/4 કપઅડદની દાળ
  3. જરૂર મુજબ પાણી
  4. જલેબી તળવા માટે ઘી
  5. ચાસણી બનાવવા માટે ના ઘટકો
  6. 1 કપખાંડ
  7. 1/2 કપપાણી
  8. 7-10કેસરના તાંતણા
  9. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  10. સજાવટ માટે 8-10 નંગ પિસ્તાની ની કતરણ કેસરના તાંતણા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદની દાળને ૪ - ૫ કલાક પલાળી તેમાં વધારાનું પાણી કાઢી અને બારીક પીસી લો. ત્યારબાદ તેમાં મેંદો નાખી અને બેટર ને ફીણી લો.

  2. 2

    જલેબીનું બેટર તૈયાર છે

  3. 3

    હવે દૂધની કોથળી માં જલેબીનું બેટર ભરી નીચેથી ફ્લેટ હોય એવા વાસણમાં ઘી મૂકી જલેબી તળી લો.

  4. 4

    હવે એક કડાઈમાં પાણી અને ખાંડ નાખો ત્યારબાદ તેમાં પોણા તાર ની ચાસણી બનાવી લો હવે તેમાં ઇલાયચી અને કેસર નાખી જલેબી માટે ચાસણી રેડી કરો. હવે આ ચાસણીમાં તળેલી જલેબી બોળી બે મિનિટ રાખી અને જલેબી કાઢી લો તો તૈયાર છે ક્રિસ્પી જલેબી. જલેબી ને કેસર અને પીસ્તા ની કતરણ નાખીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Kotecha
Bansi Kotecha @cook_18005888
પર
Surat

Similar Recipes