ફાર્મ હાઉસ પનીર પીઝા (Farm house Paneer Pizza Recipe in Gujrat)

ફાર્મ વેજીટેબલ અને મસાલા પનીર વિથ ચીઝ પીઝા. અહીં મેં એક જ પીઝા બે ફ્લેવર્સમા બનાવ્યા છે. અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે. પીઝા એ હોમમેડ બેઝ અને સોસ વડે બનાવ્યા છે. 2 ઈન 1 પીઝા.
ફાર્મ હાઉસ પનીર પીઝા (Farm house Paneer Pizza Recipe in Gujrat)
ફાર્મ વેજીટેબલ અને મસાલા પનીર વિથ ચીઝ પીઝા. અહીં મેં એક જ પીઝા બે ફ્લેવર્સમા બનાવ્યા છે. અને ખરેખર ખૂબ જ સરસ બન્યા છે. પીઝા એ હોમમેડ બેઝ અને સોસ વડે બનાવ્યા છે. 2 ઈન 1 પીઝા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પીઝા બેઝ માટે બનાવવા માટે એક બાઉલમાં હુંફાળું પાણી ઉમેરી એમાં યીસ્ટ અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરી 10 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.10 મિનિટ બાદ યીસ્ટ પ્રુફ થાય ત્યાં સુધીમાં મેંદો બરાબર ચાળી લો અને તેમાં બેકિંગ અને મિલ્ક પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી લો વચ્ચે ખાડો કરી લો.હવે યીસ્ટવાળુ મિશ્રણ ઉમેરો બરાબર મિક્સ કરી જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાંધવો.હવે ઓલિવ ઓઇલ ઉમેરી લોટ સરખો કરી લો. લોટને ડબલ થવા માટે બે કલાક સુધી ઢાંકીને મૂકી રાખો.
- 2
પીઝા માટે બાકીની સામગ્રી ભેગી કરી લો.
- 3
બે કલાક પછી પીઝા બેઝને ફરી એકવાર બરાબર મસળી લો. મેં અહીં રોટલો વણી પીઝા બનાવ્યા છે. તેમજ બેકીંગ ટ્રે માં હાથ વડે થાપીને બનાવ્યા છે.
- 4
2 ઈન 1 પીઝા માટે ગ્રીસ કરેલી બેકીંગ ટ્રે માં બેઝ પાથરો. ઉપર પીઝા સોસ સ્પ્રેડ કરી લો. અડધાં ભાગ પર વેજીટેબલ અને અડધા ભાગમાં પનીરના ટુકડા અને લાંબા સમારેલા કેપ્સિકમ મૂકી ઉપર ચીઝ મૂકી દો. વેજીટેબલ વાળા ભાગમાં ઓલિવસ અને હેલોપેનો મૂકી. 180° તાપમાન પર 15 થી 17મિનિટ માટે બેક કરી લો.
- 5
તૈયાર થયેલા પીઝા કટર દ્વારા કાપી કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પીઝા (Pizza recipe in Gujarati)
#trendઆ પીઝા મા બધા શાક, પનીર ઉમેરાય છે. મોઝરેલા ચીઝ, પીઝા સોસ સાથે પીઝા સરસ લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
પીઝા (Pizza recipe in gujarati)
પીઝા ખુબ જ સરસ બન્યા છે. મારા ફેમિલીમાં બધાને ખૂબ જ ભાવે છે અને આ ઑલીવઝ ના ટોપિંગ સાથે ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં રાગુ અને વેબાનો તૈયાર સોસ મિક્સ કરીને બનાવ્યા છે. સોસ ઘરે પણ સહેલાઇથી બની જાય છે પણ અચાનક નક્કી કર્યું અને બનાવ્યા. તૈયાર સોસ સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો. Shreya Jaimin Desai -
4 ઈન 1 પીઝા (4 in 1 pizza Recipe in Gujarati)
પીઝા નાના-મોટા સૌને ભાવતી મનપસંદ વાનગી છે પણ અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારના પીઝા પસંદ આવે છે. મેં અહીંયા ચાર પ્રકારના પીઝા ને એક મોટા પીઝા તરીકે બનાવ્યા છે એટલે મેં એને 4 ઈન 1 પીઝા નું નામ આપ્યું છે. આ ચાર ફ્લેવરના પીઝા એક જ પીઝામાં મળે છે જેની મજા જ કંઇક અલગ છે. spicequeen -
ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા (FRESH PAN BASE/THIN CRUST VEG. CHEESE PIZZA)
#માઇઇબુક#સુપરશેફ2#પોસ્ટ29આ લોકડાઉન અને કોરોના ના લીધે આપણે બધાજ ડોમીનોઝ પીઝા ને મીસ કરી રહ્યા છે. તેમજ પીઝા તો મારા ખુબજ પ્રીય છે અને હુ પણ પીઝા ને ખુબજ મીસ કરી રહી છુ. તો મે આજે ઘરેજ ડોમીનોઝ સ્ટાઈલ ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા ઘરેજ બનાવ્યા છે. અને એનો ટેસ્ટ,ટેક્સ્ચર સેમ ડોમીનોઝ ના ટેસ્ટ જેવોજ આવશે.આ થોડી પીઝા બનાવવાનુ મહેનતી છેપણ જો તમે મીસ કરી રહ્યા હોવ તો આજે જ તમે પણ ફ્રેશ પેન બેઝ /થીન ક્રસ્ટ વેજ. ચીઝી પીઝા ઘરે બનાવો. તમારા બળકો પણ ખુબજ ખુશ થઈ જશે. khushboo doshi -
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
વેજીટેબલ પીઝા વિથઆઉટ ઓવન (Vegetable Pizza Without Oven Recipe In Gujarati)
#GA4 #Week22Pizzaપીઝા માં જેટલું વેરાયટીઓ કરીએ તેટલી ઓછી છેઆમ તો હું ઘણીવાર પીઝા બનાવું છું મેં ઘણીવાર પીઝાનો બેઝ જાતે પણ બનાવ્યો છે પણ આ વખતે મે રેડી બેઝનો ઉપયોગ કરેલો છે ઉપર ટામેટાં કેપ્સિકમ ડુંગળી ચીઝ પીઝા સોસ અને પીઝા સેઝનિંગ નો ઉપયોગ કર્યો છેખાસ વાતએ કે મે ઓવન વગર કઢાઈમાં જ ઓવન જેવી ઇફેક્ટ આવે અને ટેસ્ટમાં પણ એવા જ લાગે તેવા પીઝા બનાવવાનો ટ્રાય કર્યો છે ખુબ સરસ બન્યા છે તમે પણ જરૂરથી ટ્રાય કરશો Rachana Shah -
-
વેજી ફૂટલોંગ (Veggie footlong Recipe in Gujarati)
#GA4#Week10#Cheeseવેજીટેબલ, સોસીસ અને ચીઝના સંગમ વડે બ્રેડને સજાવી ઓવનમા બેક કરી બનાવ્યા ફૂટલોંગ. જે ડીનર માટે એકદમ પરફેક્ટ વાનગી છે. બાળકોથી લઈને મોટાઓને પણ આ વાનગી જરૂરથી પંસદ આવશે. Urmi Desai -
પીઝા (Pizza Recipe in Gujarati)
#pizza આજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે ટ્રાય કરી જુઓ. Chandni Dave -
પનીર ટીક્કા પીઝા (ચીઝ વગર)(Paneer Tikka pizza without cheese Recipe in Gujarati)
#મોમ#goldenapron3#week16#punjabi#onion#breadમારો દિકરો બહુ દિવસ થી પીઝા યાદ કરતો હતો એટલે સ્પેશિઅલ એના માટે બનાવી દીધા.આપણે ખાસ કરી ને પીઝા નું નામ લઈએ તો પહેલા ચીઝ જ યાદ આવે પણ આ પીઝા મે ચીઝ વગર જ બનાવ્યા છે.અને તો પણ બહાર જેવા જ ક્રીમી ચીઝી બન્યા વગર ચીઝે અને મેઓનીઝે. તમે ખાશો તો ખબર પણ નહીં પડે કે ચીઝ વગર બનાવ્યા છે. અને હા બધુ જ હોમમેડ છે પીઝા બેઝ પણ. Sachi Sanket Naik -
પીઝા (pizza recipe in Gujarati)
#noovenbaking#Recepi1#noyeast pizza માસ્ટર શેફ નેહા ની રેસીપી follow કરીને no oven, noyeast no મેંદા _ઇન્સ્ટન્ટ ઘઉંના લોટના પીઝા બેઝ બનાવ્યા. Hetal Vithlani -
પીઝા પરાઠા (Pizza Paratha Recipe in Gujrati)
#રોટીસજ્યારે પીઝા ખાવાની ઈચ્છા થાય પણ પીઝા બેઝ તૈયાર ન મળે અથવા પીઝા બેઝ ઘરે પણ ન બનાવ્યો હોય તો આ રીતે સહેલાઈથી પીઝા પરાઠા બનાવી શકાય છે. અહીં મેં બે રીતે પરાઠા બનાવ્યા છે. મેં પીઝા સોસનો ઉપયોગ કર્યો નથી પણ તમે કરી શકો છો. Urmi Desai -
ફાર્મહાઉસ પીઝા (Farmhouse Pizza Recipe in Gujarati)
#GA4#Week22Post 4 મને પીઝા બહુ જ ભાવે છે.હું પીઝા બેઝ અને પીઝા સોસ ઘરે જ બનાવું છુ. અલગ સલગ બનાવતી હોઉં છું.બધા ના ફેવરીટ એવા ફાર્મ હાઉસ પીઝા ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Alpa Pandya -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati) (No_Yeast)
#AA2આ પીઝા માટે પીઝા સોસ હોમ મેડ છે. બેઝ ઘઉં અને મેંદો મિક્સ કરી ને બનાવ્યો છે. વડી તેમાં yeast નો ઉપયોગ કર્યો નથી. અલગ અલગ વેજીટેબલ અને પનીર ના ટોપિંગ્સ કર્યા છે. Disha Prashant Chavda -
વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટ) (Veggie Paradise Cheese Burst Pizza Recipe In Gujarati)
#GA4#Week17#Cheese#pizza#પીઝા#ચીઝ#cookpadindia#cookpadgujaratiવેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટાઇલ)મેં ક્યાંક વાંચ્યું છે કે પીઝા ની શરૂવાત નેપલ્સ માં થઇ હતી. તે સમયે પીઝા ગરીબ લોકો નો ખોરાક તરીકે ગણાતો જે માત્ર એક રોટલા ઉપર ઓલિવ ઓઇલ અને અલગ-અલગ હર્બ્સ નખી ને ખાતા હતા. પણ આજ ના સમય માં તો પીઝા દુનિયાભર માં પ્રખ્યાત થઇ ચુક્યા છે અને નાના-મોટા, અમીર-ગરીબ, જુવાન-ઘરડા સૌના પ્રિય બની ચુક્યા છે. ભારત માં ચીઝ બર્સ્ટ પીઝા સૌ પ્રથમ ડોમિનોઝ દ્વારા પ્રસ્તુત કરવા માં આવ્યા હતા જે અમને ખૂબ ભાવે છે ખાસ કરી ને મારા દીકરા ના મનપસંદ છે.બે રોટલા વચ્ચે ચીઝ ની સ્લાઈસ મૂકી ને બેક કરી ત્યારબાદ ગરમ-ગરમ કટ કરવા થી ચીઝ બર્સ્ટ ની ઈફેક્ટ આવે છે. તો પ્રસ્તુત છે ડોમિનોઝ સ્ટાઇલ વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા. Vaibhavi Boghawala -
વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)
#AA2#week2#cookpadgujarati#cookpadindia#cookpad અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
પીઝા (Pizza)
#julyપીઝા બનાવતી વખતે પ્રથમ ચીઝ અને શાકભાજીનો જ વિચાર મગજમાં આવે. અહીં પણ આ વસ્તુઓ મુખ્ય તો છે પણ થોડી અલગ રીતે. આ ચીઝ વેજીટેબલ પીઝામાં પાતળા પીઝા પર મલાઇદાર ચીઝ સૉસનું પડ, સાંતળેલી શાકભાજી અને છેલ્લે બેક કરતાં પહેલા પાથરેલું પીઝા સૉસ વડે બનાવેલા આ પીઝાના તમે જરૂર ચાહક બની જશો. Gaurav Patel -
વેજ આટા પીઝા(Veg Atta Pizza recipe in Gujarati)
#noovenbakingશેફ નેહા શાહને અનુસરીને આ વેજ આટા પીઝા બનાવ્યા છે, જે ઘંઉના લોટમાંથી પીઝા બેઝ બનાવી, ટોપિંગમાં મિક્સ વેજીટેબલસનો ઉપયોગ કરીને હેલ્ધી પીઝા બનાવ્યા છે. Harsha Israni -
ચીઝ માર્ગરીટા પીઝા
#JSR#RB16#week16#Domino's_style#cookoadgujarati#Cookpadindia ચીઝ માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ તૈયાર હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Daxa Parmar -
માર્ગરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
બાળકો માટેની સ્પેશિયલ માર્ગરિટા પીઝા રેસીપી.#margheritapizza Ami Desai -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe In Gujarati)
#EB#Week13#Cookpadindia#Cookpadgujaratiમેંદાના પીઝા તો બધા એ ખાધા હશે, જે ઈટાલીયન વાનગી છે. પણ અહીં ઘઉંના કકરા લોટ માંથી ઈનડીયન ભાખરી બનાવી ઉપર સોસ અને જુદા જુદા શાક મૂકી ને હેલ્ધી અને સૌના મનપસંદ પીઝા બનાવ્યા છે.ભાખરી પીઝા ટેસ્ટ અને હેલ્થ બંને માં બેસ્ટ છે. ભાખરી પીઝા નાસ્તામાં તથા જમવામાં બંને માં ખાય શકાય. ભાખરી પીઝા બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ બનાવજો. Neelam Patel -
ચીઝ બર્સ્ટ પીઝા (Cheese Brust Pizza Recipe In Gujarati)
#GA4#Week5#Italian પીઝા એ ઈટાલી ની પ્રખ્યાત ડીશ છે. અને આપણા દેશમાં પણ ખુબ જ ખવાય છે. નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને આ ચીઝ બર્સ્ટ પીઝા તો બાળકો ની સૌથી પહેલી પસંદ બની ગઈ છે. payal Prajapati patel -
પીઝા (wheat flour base nd no bake) pizza recipe in gujarati )
#NoOvenBaking આ રેસીપી મે સેફ નેહા ને ફોલો કરીને બનાવી છે. ખૂબ જ ઓછા સમયમાં જયારે પીઝા બનાવવા હોય તો આ રેસીપી સારી પડે. અને હેલ્ધી પણ છે તો જ્યારે મન થાય ત્યારે બનાવી લેવાય. Vandana Darji -
વ્હીટ પીઝા(whole wheat pizza recipe in Gujarati)
#GA4#Week22ઘરે માર્કેટ જેવા જ પીઝા બેઝ ખૂબ આસાનીથી બનાવી શકાય છે. મેં ફક્ત ઘઉંના લોટના બનાવ્યા છે. સાથે એકદમ તાજા છે. તમારે ગેસ્ટ માટે ઘરે ડીનરનો પ્લાન હોય તો , ૧૨ કલાક પહેલા કે એક દિવસ પહેલા આ રીતે પીઝા બેઝ અને ગ્રેવી તૈયાર કરી રાખી શકાય છે. અને પછી થોડા સમયમાં જલ્દીથી પીઝા બેક કરી સર્વ કરી શકાય છે.આ પીઝા બેઝ યીસ્ટ સાથે બનાવેલા છે તો ઠંડીની સીઝનમાં બહાર પણ ૨-૩ દિવસ સારા રહે છે. બનાવેલી ગ્રેવી ફ્રીઝરમાં લાંબો સમય સારી રહે છે. Palak Sheth -
વેજ. ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
પીઝા એક એવું ફૂડ છે જે નાના-મોટા બધા જ પસંદ કરે છે. લગભગ બધા જ પીઝા ખાવા માટે બહાર જતા હોય છે પરંતુ જો તમે આ રીતે ઘરે બનાવો તો બહાર જેવા જ પીઝા બની શકે છે. આ પીઝા ની રેસીપી મે તન્વી છાયા મેડમ પાસેથી ક્લાસમાં શીખી હતી ખૂબ જ ટેસ્ટી પીઝા બને છે.#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
તંદૂરી પનીર ટિક્કા પીઝા (Tandoori Paneer Tikka Pizza Recipe In Gujarati)
#GA4 #Week19 #Tandoori પીઝા બનાવ્યા જેમાં પનીર અને અલગ રંગના પેપરીકા , ચીઝ , પીઝા બ્રેડ વડે પનીર ટિક્કા પીઝા બનાવ્યા સરળતાથી અને ઝડપથી બનાવી શકાય એવી વાનગી બધાને ગમે એવી વાનગી Nidhi Desai -
ફાર્મહાઉસ ચીઝ બર્સ્ટ પીઝા (farmhouse cheeseburst pizza recipe in Gujarati)
#pizza#GA4#week17#cheese#cookpadindia#cookpad_gu ચીઝનું નામ આવે તો સૌથી પહેલા પીઝા જ યાદ આવે.... પીઝા મારા દીકરાના ફેવરીટ છે... કૂકપેડમાં પઝલમાં કી-વર્ડ ચીઝ હોય તો બીજી રેસીપી કેમ બનાવવી... મારા દીકરાનો મને અપ્રીશીયેટ કરવામાટેનો સ્પેશિયલ શબ્દ છે... yummanista.... એ આ શબ્દ બોલે એટલે મારી મહેનત વસૂલ... Sonal Suva -
-
ચીઝ બસ્ટ પીઝા (Cheese Burst Pizza Recipe In Gujarati)
#trand#week1ચીઝ બસ્ટ પીઝા એક ઇટાલિયન ફાસ્ટફુડ છેજે બાળકો ને ખુબ જ પિય્ હોય છેમેં અહીંયા ઇનસન્ટ બનાવયા છે તેથી કોઇ વેજીટેબલ નાખયા નથી। Krupa Ashwin lakhani
More Recipes
ટિપ્પણીઓ (36)