ઘટકો

30 મીનીટ
3 સવિૅગ્સ
  1. 1બાઉલ ઘંઉ નો લોટ (ઝીણો)
  2. 1બાઉલ ઝીણુ સમારેલ કોબીજ
  3. 1નાનુ બાઉલ ઝીણી સમારેલ ડુંગળી
  4. 2 નંગટામેટાં
  5. મીઠુ સ્વાદ અનુસાર
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીતીખા ની ભુકી
  8. જરૂર મુજબ તેલ
  9. 2કયુબ્સ ચીઝ

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    સૌ પહેલા લોટ ને ચાળી ને તેમા મીઠુ,તેલ જરૂર મુજબ પાણી ઉમેરી લોટ ને મીકસ કરી કવર કરી દેવો.

  2. 2

    એક પેન મા તેલ મુકી કોબીજ, ડુગળી,ટામેટાં ને બઘા મસાલા ઉમેરી સાતળી લેવુ.

  3. 3

    તે પછી પરોઠા ના લોટ ને એકદમ મસળી તેના લુઆ કરી લેવા.

  4. 4

    પછી પરોઠુ વણી તેની પર મસાલો પાથરવો.

  5. 5

    પછી તેની પર ચીઝ પાથરી બીજુ પરોઠુ મૂકવુ.

  6. 6

    પછી પરોઠા ને ગોલ્ડન બા્ઉન શેકી લેવા.

  7. 7

    તૌયાર છે વેજીટેબલ ચીઝ પરાઠા ગરમા ગરમ સોસ,દહિં સાથે સવૅ કરવા.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Dhara Vaghela
Dhara Vaghela @dhara93
પર

Similar Recipes