ભરથું (bharthu Recipe in Gujarati)

Urmi Desai @Urmi_Desai
રીંગણ દરેકને નથી ભાવતું પણ મને તો ખૂબ પ્રિય છે. એમાં પણ શિયાળામાં શાકભાજી પણ સરસ મળે છે. તો આજે રીંગણનો ઓળો, બાજરીના રોટલા,માખણ, ખીચીયા પાપડ,હળદરની કાતરી અને આથેલુ મરચું.
ભરથું (bharthu Recipe in Gujarati)
રીંગણ દરેકને નથી ભાવતું પણ મને તો ખૂબ પ્રિય છે. એમાં પણ શિયાળામાં શાકભાજી પણ સરસ મળે છે. તો આજે રીંગણનો ઓળો, બાજરીના રોટલા,માખણ, ખીચીયા પાપડ,હળદરની કાતરી અને આથેલુ મરચું.
Similar Recipes
-
(ભરથું( Bharthu Recipe in Gujarati)
શિયાળાની શરૂઆત થવાની સાથે બધાના રીંગણનો ઓળો બનતો હશે. રીંગણનો ઓળો પણ વિવિધ રીતે બનાવવામાં આવે છે. બધાના ઘરે તેને બનાવવાની રીત પણ જુદી જ હશે. શિયાળામાં રીંગણનો ઓળો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. મેં અહીં એકદમ સીધી અને સહેલી રીત થી બનાવ્યું છે. Priti Shah -
રીંગણ ભરથું રોટલા (Ringan bharthu ROTLA Recipe in Gujarati)
#trend3#Week 3આજે મેં ગુજરાતી ભાણું બનાવ્યું છે. એટલે કે સૌનું મન ભાવતું ભોજન ઓરા- રોટલા/ ખીચડી/ ડુંગળી ટામેટાં નું કચુંબર /ખીચી ના પાપડ/ હળદર / ગરમર તથા છાશ. Brinda Lal Majithia -
ભરથું (Bharthu Recipe in Gujarati)
#GA4#Week9 (શિયાળામાં રીંગણનો ઓળો સ્વાસ્થ્ય માટે ખૂબ સારું) Parul Hitesh -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
રીંગણ નો ઓળો શિયાળામાં શરીરને ગરમી આપે છે.. રીંગણ માં આયૅન હોય છે.. એટલે શરીર ને તાકાત મળે છે.. સીંગતેલ માં લથપથ ઓળો . ખાવાની ખૂબ મોજ પડી જાય છે.. Sunita Vaghela -
ભરથું (Bharthu Recipe in Gujarati)
#GA4#week9#post1#Puzzle_Eggplantમેં મારી સ્ટાઈલ થી રીંગણ નો ઓળો બનાવ્યો છે,રીંગણ ને શેકી ને નહિ પણ બૉઇલ કરી ને બનાવ્યો છે ,તો પણ ટેસ્ટ એ જ આવે છે, Sunita Ved -
ભરથું(bharthu Recipe in Gujarati)
#GA4 #Week9Eggplantરીંગણનું ભરથું એક કાઠિયાવાઙી વાનગી છે.જેના વગર કાઠિયાવાડી ભાણું અધુરૂ લાગે.એના રીંગણ પણ અલગ જ આવે છે.જેને ચુલાની ભભરોટ માં શેકવામાં આવે છે.જેથી એનો ટેસ્ટ પણ એકદમ યુનીક આવે છે.જો ચુલો ના હોય અથવા ઉતાવળ હોય તો તમે રીંગણ પર તેલ લગાવી ગૅસ ઉપર પણ શેકી શકો છો. Payal Prit Naik -
લીલી ડુંગળી બટાકા અને કોબી સેવ સાથે મિક્સ શાક
#WLD#Winter Lunch /Dinner recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળામાં પુષ્કળ લીલા શાકભાજી મળે છે તેમાં પાલકની ભાજી મેથીની ભાજી લીલી ડુંગળી વગેરે મુખ્ય છે મેં આજે લીલી ડુંગળી બટાકા સેવ સાથે મિક્સ શાક બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી બન્યું છે Ramaben Joshi -
રીંગણ નું ભરથું(Ringan Bharthu recipe in Gujarati)
#GA4 #Week9#egg_plantપોસ્ટ - 14 શિયાળા ની ઋતુ ચાલુ થઈ છે સાથેજ મોટા રીંગણ મળવા લાગ્યા છે...મેં શેકીને ભરથું બનાવી બાજરાના રોટલા...ઘી-ગોળ....ફણગાવેલી મેથીનું અથાણું...સલાડ...લીલી હળદર.....આંબા હળદર ...પાપડ..છાશ અને ડેઝર્ટ માં શીંગ, તલ અને રાજગરાની ચીકી સાથે પીરસ્યું છે...અને હા ભરથું(ઓળો) અગ્ર સ્થાને બિરાજે છે....😊 Sudha Banjara Vasani -
ભરથું (Bharthu recipe in gujarati)
ઓળોઅથવા તો ભડથું રીંગણનું દુધીનુ ઘણા પ્રકારના બનતા હોય છે પણ મેં અહીંયા જે એક નવોજ ઓળો તૈયાર કર્યા છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ફટાફટ બની જાય છે તમે પણ ટ્રાય કરજો ખરેખર ભાવશે Shital Desai -
-
ભરથું (Bharthu Recipe in Gujarati)
રીંગણા નો ઓળો શેકેલા રીંગણ અને આદુ અને મસાલા સાથે સ્વાદિષ્ટ હોય છે. રીંગણા નો ઓલો એ એક શેકેલા રીંગણામાંથી બનાવવામાં આવતી ક્લાસિક વાનગી છે ભારતના કેટલાક પ્રદેશોમાં બાઈંગન ભારતા તરીકે ઓળખાતી આ વાનગી ખૂબ જ ટેસ્ટી છે#GA4#week9#eggplant Nidhi Jay Vinda -
ભરેલા રીંગણ (Bharela Ringan Recipe In Gujarati)
#CB8ભરેલા રીંગણભરેલા રીંગણ એ કાઠીયાવાડી સ્પેશિયલ વાનગી છે.. રીંગણ માથી શરીરને ઘણા પોષક તત્વો મળે છે.. આર્યન એમાં ભરપૂર હોય છે રીંગણ ની પ્રકૃતિ ગરમ હોય છે.. એટલે .. શિયાળામાં તો શરીર ને ગરમાવો પણ મળી રહે છે.. Sunita Vaghela -
પંજાબી બૈગન ભરથા(punjabi baingan bhartha recipe in gujarati)
#નોથૅરીંગણ નો ઓળો જેને પંજાબી રીતે કરવામાં આવ્યો છે જેથી તેને બૈગન ભરથા નામ આપેલ છે. ખરેખર ઓળો એ રીંગણ શેકી ને જ બનાવવામાં આવે છે પરંતુ અમુક કારણોસર કોઈના ઘરે રીંગણ શેકવાની મનાઈ હોય છે તો કોઈને શેકેલા રીંગણ ની સુવાસ ને કારણે પસંદ નથી. અહીં જૂદી રીતે રીંગણ ને શેકવા વિના સ્વાદિષ્ટ ઓળો બનાવેલ છે. Dolly Porecha -
ભરથું (Bharthu Recipe in Gujarati)
શિયાળામાં રીંગણા જુદી જુદી જાતના મળે છે. મોટા રીંગણાં અને લીલી ડુંગળી નોઓળો ખુબ સરસ લાગે છે. Alka Bhuptani -
કાઠિયાવાડી રીંગણનો ઓળો
#રેસ્ટોરન્ટઆપણે કોઈ પણ કાઠિયાવાડી ડાભા માં જઇયે તો રીંગણ નો ઓળો જરૂર થી ઓર્ડર કરતા હોય છે તો ચાલો aje બનાવીયે રેસ્ટોરન્ટ સ્ટાઇલ રીંગણ નો ઓળો Kalpana Parmar -
રીંગણ નુંભરથું (Ringan Bharthu Recipe in Gujarati)
#GA4#week9શિયાળા ની સિઝન આવે એટલે રીંગણનો ઓળો આપણને પહેલો યાદ આવે, મસ્ત તાજા બી વગરના રીંગણ જોઈ ઓળો ખાવાનું મન થઈ જાય અને જોડે મસ્ત પાપડ અને લસણની ચટણી મળી જાય તો તો મોજ પડી જાય ચાલો તો આજે આપણે શિયાળો ચાલુ થઇ ગયો છે અને રીંગણ નું ભરતું ખાવાની મજા લઈએ. Dipika Ketan Mistri -
રીંગણ નો ઓળો (Ringan no olo recipe in gujarati)
#GA4#Week11#Green onion#પોસ્ટ1રીંગણ નો ઓળો માં લીલી ડુંગળી અને લીલું લસણ તો જોઈએ જ.. શિયાળાની ઠંડી માં રીંગણ માં આયૅન સૌથી વધારે અનેપ્રકૃતિ ગરમ સાથે, લીલી ડુંગળી અને લીલું લસણ, આદુ, મરચા અને ગરમ મસાલો નાખી નેં સીંગતેલ માં રીંગણ નો ઓળો બને એ સ્વાદ માં તો લાજવાબ.. પણ ઠંડીમાં શરીર ને ગરમાવો આપી શરદી સળેખમ થી બચાવે.. અને તાકાત આપી જાય.. Sunita Vaghela -
કાઠિયાવાડી રીંગણ નો ઓળો (Kathiyawadi Ringan Oro Recipe In Gujarati)
#CB6 કાઠિયાવાડી રીંગણ નો ઓળો અને બાજરીના રોટલા... Megha Parmar -
રીંગણનો ઓળો(Ringan Oro Recipe In Gujarati)
#GA4#Week24શિયાળામાં માર્કેટ માં 3-4 પ્રકારના રીંગણ મળતા હોય છે. તેમાં સૌથી વધુ ધ્યાન ખેંચે તો એ છે ઓળાના રીંગણ. લીલી ડુંગળી અને લીલું લસણ નો ઉપયોગ કરવામાં આવે તો ચટાકેદાર ઓળો બને છે. શિયાળામાં અમારે ત્યાં અઠવાડિયામાં એક વખત તો ઓળો બને જ બને. તો તમે પણ જોઈ લો રીંગણનો ઓળો બનાવવાની રીત. Jigna Vaghela -
રીંગણનું ગ્રીન ભરથું
#ટિફિન #સ્ટાર આજે આપણે ગ્રીન ભરથું બનાવીશુ.. એમાં આપણે લાલ મરચું બિલકુલ એડ નથી કરતા.. તમે એક વાર જરૂર ટ્રાય કરજો.. 👌👌👌 Pooja Bhumbhani -
ભરથું (Bharthu Recipe in Gujarati)
#GA4#week11#Green onionલીલી ડુંગળી નાખી ને મેં આજે રીંગણા નો ઓળો બનાવ્યું છે. શિયાળામાં લીલી ડુંગળી વાળો ઓરો,રોટલો અને ગોળ બધાને ખૂબ જ ભાવે છે, મને આજે લીલી ડુંગળી નાખીને ઓરો બનાવ્યો છે, Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#BWથોડી થોડી ઠંડી હજુ પણ છે તો લીલા લસણ વાળો રીંગણ નો ઓળો બનાવવા નુ મન થયું, આજે બનાવી દીધો Pinal Patel -
લીલી ડુંગળી વાળો ઓળો (Green Onion Oro Recipe In Gujarati)
#MAલીલી ડુંગળી મને ખુબજ પ્રિય છે. મારી મમ્મી લીલી ડુંગળી વાળો ઓળો અને લીલી ડુંગળીની કઢી પણ ખુબ જ સરસ બનાવે છે. એના હાથનું ખાવાનું બહુ ટેસ્ટી બને છે . કેમ કે તેમાં મમ્મી ના પ્રેમ નો મીઠો સ્વાદ રહેલો છે. અહીં મે લાલ મરચાનો ઉપયોગ કર્યો નથી. આ શાક નો કલર ગ્રીન રહે તે માટે લીલા મરચાનો ઉપયોગ કરેલ છે. લીલી ડુંગળી વાળા ઓળા ની રેસીપી શેર કરું છું. Parul Patel -
લીલી ડુંગળીની કઢી અને રીંગણનું ભડથું(Lili dungli ni kadhi & ringan bharthu recipe in Gujarati)
#GA4#Week11#greenonionમારા સાસરીયામાં બધાનું સૌથી વધારે ભાવતું ભોજન છે. અત્યારે બધા સાથે છીએ અને લીલી ડુંગળીની સીઝન છે તો એ વાપરીને રીંગણનું ભડથું અને કઢી બનાવી છે. સાથે બાજરીના રોટલા, ઘી-ગોળ, આથેલી લીલી હળદર, છાશ, પાપડ, સલાડનો સંગાથ છે.રીંગણને સગડીમાં કોલસા પર શેક્યા છે, જેનાથી ભડથામાં શેકાવાની અનેરી સુગંધ ભળી છે ને વધારે સ્વાદિષ્ટ બન્યો છે. Palak Sheth -
રીંગણના પલીતા (Brinjal Palita Recipe in Gujarati)
રીંગણ સામાન્ય રીતે બધા લોકો પસંદ નથી કરતા.પણ રીંગણ મને ખૂબ ભાવે છે એટલે કોઈ પણ સ્વરૂપે બનાવીને ગ્રહણ કરવાનું.રીંગણનું શાક ઘણી વખત ખાધું છે પણ રીંગણના પલીતા ભાગ્યે જ કોઈ વાર બને. સમયના અભાવે અને વળી આળસને કારણે પણ.પણ આજે તો નક્કી જ હતું કે રીંગણના પલીતા બનાવવા જ છે. તો બનાવી દીધા. Urmi Desai -
રીંગણ નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
#WLDશિયાળામાં આવતા રીંગણ ખુબ જ મીઠા હોય છે અને તેમાં પણ મોટા ભરતું બનાવવાનાં રીંગણ પણ કુણા આવતા હોય તો મેં અહીં ડીનર માટે લીલી ડુંગળી નાખી ને ઓળો બનાવ્યો છે શિયાળામાં મજા પડે તેવો ગરમાગરમ સર્વ કરેલ છે 😍 asharamparia -
ફાડાની ખીચડી (Fadani khichdi Recipe in Gujarati)
#GA4#Week7#Khichdiઘંઉના ફાડા જેની લાપસી બનાવીએ છીએ. આજે મેં શાકભાજી અને મગની દાળ લઈ મસાલા ઉમેરી ખીચડી બનાવી છે.જે સ્વાદમાં ખૂબ સરસ લાગે છે અને હેલ્ધી વાનગી છે જે બાળકોને પણ ખૂબ ભાવશે.અહીં મેં ખીચડીને દહીં તીખારી, બીટ, અને ખીચીયા પાપડ સાથે સર્વ કરી છે. Urmi Desai -
ભરથું (Bharthu Recipe in Gujarati0
##weekend Recipeશિયાળો આવી ગયો છે રીંગણ ખાવા ની ખૂબ જ મજા આવેબજારમાં જાતજાતના રીંગણ મળે છેભડથા માટે સૌથી મોટા અને કાળા રંગના રીંગણ લેવાતા હોય છેઆમ તો રીંગણ નું ભરતું આખા રીંગણ ને ગેસ ઉપર શેકી ને બનાવતું હોય છે પરંતુ ઘણીવાર અંદર નાની જીવાત હોવાનો ડર લાગે છે અને તેને કાપ્યા વગર ખબર ન પડેઆખા રીંગણ ને શેકી લઈએ તો જીવાત પણ શેકાઈ જાય છે અને ડર લાગે છેમાટે હું રીંગણને શેકી ને નહીં પણ કાપી ને બાફી ને પછી જ બનાવું છું Rachana Shah -
તુવેર દાણાનો ભાત (Tuver Rice Recipe in Gujarati)
તુવેર દાણા એ મારા એકદમ ફેવરિટ છે. મારા ઘરે તુવેર દાણાનો શિયાળામાં સૌથી વધુ વપરાશ થાય છે.આ ભાત એકદમ ઓછા સમયમાં બની જાય છે. Urmi Desai -
પાપડી રીંગણ નું શાક (Papdi Ringan Shak Recipe In Gujarati)
#WK4#વિન્ટર કિચન ચેલેન્જ-૪વાલોળ પાપડી નું શાક બાજરીનાં રોટલા સાથે ખૂબ સરસ લાગે. શિયાળામાં રીંગણ પણ સરસ આવે તો આજે વાલોળ પાપડીનું રીંગણ-બટાકા-ટામેટા વાળુ લીલા લસણનાં વઘાર સાથે તીખું-મીઠું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14124600
ટિપ્પણીઓ (9)