ગુલાબજાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#GA4
#Week18
#ગુલાબજાંબુ
તુજે દેખા 👀 ... તુજે ખાયા 😋 ....
તુજે બહોત પસંદ કિયા ❤ કીયા હમને...
બસ ઇતની ખતા હૈ મેરી... ઓર ખતા ક્યા...
શું તમે જાણો છો ગુલાબજાંબુ ઇન્ડિયન સ્વીટ નથી. એ તો મોગલ બાદશાહ શાહજહાં ના રાજવી રસોઈયા થી ભૂલ થી બની ગયા.... ખરેખર તો એ પર્શિયન ટ્રેડીશનલ મિઠાઇ Babien બનાવતા હતા. શરૂઆતમાં તો ગુલાબજાંબુ માત્ર રાજવી પરિવાર મા જ બનતા... ધીરે ધીરે જમીનદારો અને ધનિકો ના રસોડે બનતા થયા.... અત્યારે તો ગુલાબજાંબુ ઇન્ડિયા મા તહેવારો નું ૧ અવિભાજ્ય અંગ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૩૦૦ ગ્રામ માવો
  2. ૧૦૦ ગ્રામ પનીર
  3. ૧|૪ કપ મેંદો
  4. તળવા માટે ઘી
  5. ૬૦૦ ગ્રામ ખાંડ
  6. ૧ ચપટીખાવા નો સોડા તળવા માટે ઘી
  7. બ્રાઉન થઈ જાય એટલે એને બહાર કાઢી

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    ૧ બાજુ ખાંડ મા પાણી નાંખી ઉકળવા મૂકો... બીજી બાજુ ૧ તાંસ મા પહેલા પનીર ને મસળી ને સોફ્ટ બનાવો...
    હવે તેમાં માવો નાંખો

  2. 2

    માવા ને હથેલી થી મસળો..... હવે મેંદો નાંખી બરાબર મસળો... ચપટી ખાવા નો સોડા નાખી એકદમ સોફ્ટ લોટ બનાવો... હવે તેના નાના ગોળા બનાવી એને ગરમ ઘી મા તળી લો...બીજી બાજુ ખાંડ ઓગળી જાય અને ચીકાશ પકડે ત્યારે ગેસ બંધ કરી દો... તળેલા ગોળા ને ખાંડ ની ચાશની મા ડૂબાડવા... ૨૦ મિનિટ પછી ગુલાબજાંબુ ખાવા માટે તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes