તલની ચીકી (Til Chikki Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામસફેદ તલ
  2. 150 ગ્રામગોળ
  3. 1 ચમચીઘી
  4. 1 વાટકીપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ તલ ધીમા તાપે શેકી લો. હવે એક પેનમાં ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરો અને બરાબર મિક્સ કરી ઓગળવા માંડે એટલે પાણીમાં ટીપાં પાડી જોઇ લો.ગોળી વાળી જોઈ લો કડક/ ક્રંચી થાય એટલે તેમાં

  2. 2

    તલ ઉમેરો બરાબર મિક્સ કરી લો. પ્લાસ્ટિક શીટ ઉપર ઘી લગાવી દો.

  3. 3

    હવે તલ અને ગોળનુ મિશ્રણ પ્લાસ્ટિક શીટ ઉપર ઠાલવી દેવું. આને વેલણ વડે વણી લો.

  4. 4

    હવે કાપા કરી લો. 5 મિનિટ બાદ ચીકીના કટકા છુટા પડી જશે.

  5. 5

    ઠંડુ થાય એટલે ડબ્બામાં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes