તંદૂરી આલૂ (Tandoori Aloo Recipe In Gujarato)

Heenaba jadeja
Heenaba jadeja @Heena
Gondal

સ્ટાર્ટર મા બનાવવા તેમજ ચટપટી વાનગી ખાવાનું મન થાય ત્યારે ચોક્કસ બનાવો. #GA4 #Week19 #yummy #tandoori #potatoes #grill

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. બાફેલા બટાકા
  2. વાટકો મોટા સમારેલા કાંદા
  3. વાટકો મોટા સમારેલા કેપ્સિકમ
  4. ૨ મોટા ચમચાદહીં
  5. ૫-૬ બાર્બીક્યું સ્ટિક
  6. ૧ ચમચીઆદુ લસણની પેસ્ટ
  7. ૧ ચમચીલાલ મરચું
  8. ૧ ચમચીતીખા પાઉડર
  9. ૧ ચમચીઆમચુર પાઉડર
  10. ૧ ચમચીજીરા પાઉડર
  11. ૧/૨ ચમચીખાંડ
  12. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ૨ બાફેલા બટાકા, કેપ્સિકમ અને કાંદા મોટા મોટા સમારીને રાખી દો.

  2. 2

    હવે બધા મસાલા અને આદુ લસણની પેસ્ટ મિક્સ કરી દહીં ઉમેરી ઘટ્ટ પેસ્ટ જેવુ બનાવી લો.

  3. 3

    હવે સમારેલા બાફેલા બટાકા, કેપ્સિકમ અને કાંદા ને આ પેસ્ટ મા રગદોળી, બાર્બીક્યું સ્ટિક મા ક્રમ પ્રમાણે ભરાવી લો.

  4. 4

    હવે ગ્રીલર મા ઘી મુકી તૈયાર સ્ટિક ને તેના પર મુકી ગુલાબી થાય એટલે ઉતારી ગરમ જ પીરસો.

  5. 5

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Heenaba jadeja
પર
Gondal

Similar Recipes